- નેશનલ
Ajmer Dargah માં શિવ મંદિર હોવાનો દાવો કરનારને મળી જાનથી મારવાની ધમકી, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી: હાલમાં જ અજમેર શરીફ દરગાહમાં(Ajmer Darga)શિવ મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ જાનથી મારવાની ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે. આ અંગે એક કોલ તેમને કેનેડાથી આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાને ધમકી આપનાર વ્યક્તિએ ફોન કર્યો…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી? નવી ફોર્મ્યુલા સામે આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિમાં સત્તા સ્થાપવા માટેની ઝડપ વધી છે. મહાયુતિના નેતાઓ દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય પ્રધાનપદનું સસ્પેન્સ હજુ યથાવત હોવાની ચર્ચા છે. એક તરફ…
- સ્પોર્ટસ
હૅઝલવૂડ ભારત સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે, પણ ઑસ્ટ્રેલિયાને સારો વિકલ્પ મળી ગયો
ઍડિલેઇડઃ પર્થની પ્રથમ ટેસ્ટમાં માત્ર 34 રનમાં કુલ પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ કમરના ડાબી બાજુના સ્નાયુઓના દુખાવાને કારણે ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં નથી રમવાનો એટલે તેના સ્થાને 35 વર્ષના રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડને રમવાનો મોકો મળશે. જોકે…
- નેશનલ
અરુણાચલ સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ‘મિશન અરુણ હિમવીર’ શરૂ કર્યું
ઇટાનગર: અરુણાચલ પ્રદેશમાં કૃષિ અને બાગાયતી ઉત્પાદનો માટે બજાર જોડાણને વેગ આપવા માટે રાજ્ય સરકારે આજે અહીં મુખ્ય પ્રધાન પેમા ખંડુની હાજરી કૃષિ માર્કેટિંગ બોર્ડ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરીને ‘મિશન અરુણ હિમવીર’ની…
- મનોરંજન
સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે આવ્યા Bad news, જાણો હવે શું વાત છે?
સાઉથ અને બોલીવૂડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાના સમાચાર આપીને સૌને ચોંકાવ્યા છે. આ ન્યૂઝ અંગે સામંથાએ સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયનું ઇમોજી મૂકી પોતાના ચાહકો માટે મેસેજ શેર કર્યો હતો. હાલમાં સામંથા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં વધુ એક સ્ટેશને ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો, રેલવે પ્રધાને શું કહ્યું?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેના મહત્ત્વના ટર્મિનસ પૈકી વધુ એક ટર્મિનસ આગામી દિવસોમાં પશ્ચિમ રેલવેમાં તૈયાર કરવામાં આવશે. વસઇ રેલવે સ્ટેશનમાં ૨૦૧૩થી રખડેલા રેલવે ટર્મિનસની ફરી એક વાર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તરફથી જાહેરાત કરવામાં આવી છે. વસઈ રોડ રેલવે સ્ટેશનમાં…
- ટોપ ન્યૂઝ
જય જય ગરવી ગુજરાતઃ હસ્તકલા ક્ષેત્રે રાજ્યને મળ્યો વધુ એક GI ટેગ, હવે ‘ઘરચોળા’નો ઉમેરો
ગાંધીનગરઃ દેશમાં ગુજરાત રાજ્ય તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ (કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને તે ક્યાં બતાવવામાં આવે છે) પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ચોથી ડિસેમ્બરે જોવા મળશે કૃત્રિમ સૂર્યગ્રહણ
મુંબઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા આગામી ચોથી ડિસેમ્બરના યુરોપિયન સ્પેસ એજન્સી (ઈસા)નું ‘પ્રોબા ૩’ નામના સૌર અભિયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે. ‘પ્રોબા ૩’ અભિયાનથી પ્રક્ષેપિત થનારા બે ઉપગ્રહની અચૂક રચનામાંથી આકાશમાં સૂર્યગ્રહણની સ્થિતિ કૃત્રિમ રીતે તૈયાર કરીને સૂર્યના વાતાવરણનો…
- ગાંધીનગર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 37 વહીવટી અધિકારીની કરાઈ બદલી, જોઈ લો લિસ્ટ
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જીએએસ કેડરના અધિકારીઓની બદલી અને નિમણૂકનો ગંજીપો ચીપ્યો હતો. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે એક સાથે જીએએસ કેડરના 37 અધિકારીઓની બદલી અને નિમણૂકનો ઓર્ડર કર્યો હતો. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગે રાજ્યમાં…