- આમચી મુંબઈ
જીવલેણ ટ્રેન હુમલાના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
થાણે: કલ્યાણ જિલ્લા અને સત્ર અદાલતે એપ્રિલમાં થયેલો જીવલેણ ટ્રેન હુમલો જેમાં એક મુસાફરનું મૃત્યુ થયું હતું, તેના આરોપી તનુજ જમ્મુવાલની જામીન અરજી ફગાવી દીધી છે. એક અનામી પ્રવાસી દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો પુરાવા દ્વારા આ કેસ નોંધપાત્ર રીતે…
- આમચી મુંબઈ
‘મતપત્ર દ્વારા મતદાન કરાવો તો હું રાજીનામું આપવા તૈયાર’
મુંબઈ: પાંચ વર્ષ સુધી પોતાના મતક્ષેત્ર સાથે સંબંધ ન રાખતા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ઇવીએમને દોષ આપી રહ્યા છે. ઇવીએમ કૅલ્ક્યુલેટર જેવું મશીન છે તેને હૅક કરી શકાય નહીં. તેમને વિકાસ નથી જોઇતો, ફક્ત નાકામા બેસીને આક્ષેપો કરવા છે. તેઓ…
- નેશનલ
ઈસરોની વધુ એક યશકલગી: યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ
નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે યુરોપિયન સ્પેસ એજન્સીના (European Space Agency) પ્રોબા-3 મિશનને (Proba-3 mission) લોન્ચ કર્યું છે. આ મિશન કોરોના, સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આ મિશનમાં એક સાથે બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ…
- મનોરંજન
ન શાહરૂખ, ન દીપિકા, ન આલિયા, આ છે 2024ની મોસ્ટ પોપ્યુલર હીરોઈન
વર્ષ 2024નો છેલ્લો મહિનો શરૂ થઈ ગયો છે. માત્ર 25 દિવસમા આ વર્ષ આપણને આવજો કહીને જતું રહેશે ત્યારે હવે દરેક ક્ષેત્રમાં આ વર્ષે કોણે નામ કમાયું કે દામ કમાયું વગેરેના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. IMDbએ 2024ના મોસ્ટ પોપ્યુલર…
- ગાંધીનગર
યુવાધન વિદેશમાં CEO બને, તે ફુલાવાનો નહિ ચિંતાનો વિષય: પ્રફુલ્લ પાનશેરિયા
ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી (State Education Minister) પ્રફૂલ્લ પાનશેરિયાની (Prafulla Panchsheria) ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-2020’ યોજાઈ હતી. આ દરમિયાન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ…
- સ્પોર્ટસ
આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન જય શાહે હેડ-ક્વૉર્ટરની મુલાકાત લીધા પછી સંકલ્પ જાહેર કર્યો કે…
દુબઈઃ ક્રિકેટજગતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સૌથી યુવાન અધ્યક્ષ જય શાહે સત્તારૂઢ થયા બાદ ગુરુવારે અહીં દુબઈમાં પહેલી જ વખત આઇસીસીના હેડ-ક્વૉર્ટરની મુલાકાત લીધી હતી અને આ ઐતિહાસિક પ્રસંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્રિકેટની…
- આમચી મુંબઈ
શપથવિધિ બાદ શિંદે-શાહની મુલાકાત? રાજકીય દબદબો હેમખેમ રાખવાનો પ્રયાસ: સૂત્ર
મુંબઈ: આજે ભારે મુશ્કેલીઓ બાદ હવે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદના શપથ લેવાય રહ્યા છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારવા અને શપથ લેવા માટે છેલ્લી ઘડીએ એકનાથ શિંદે હકાર ભણ્યો છે. પરંતુ પોતાનો રાજકીય દાબ બન્યો રહે તે માટે શિંદે…
- આમચી મુંબઈ
મોદી-શાહથી લઈને સલમાન-શાહરૂખ, મુકેશ અંબાણીથી લઈને સચિન તેંડુલકર શપથ ગ્રહણ સમારોહમાં હાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઝાદ મેદાનમાં મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પૃષ્ઠભૂમિમાં મહાયુતિએ આઝાદ મેદાનમાં ભવ્ય કાર્યક્રમની તૈયારી કરી લીધી છે.…
- આમચી મુંબઈ
એક ગામ આવું પણ, ગામવાસીઓના પ્રયત્નથી ગામે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર જીત્યો
લાતુર: મહારાષ્ટ્રના લાતુરમાં એક ગામે સ્થાનિક રહેવાસીઓનું સ્થળાંતર અટકાવવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ તેમને રોજગાર આપવા બદલ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર-૨૦૨૪ જીત્યો છે. ઔસા તાલુકામાં આવેલા ઉટી બુદ્રુક ગામને ૧૧ ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મોટી સિદ્ધિ: બીકેસી અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડાયો
મુંબઈ: બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મુંબઈના અંડરગ્રાઉન્ટ બીકેસી સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડીને મોટી સિદ્ધિ મેળવી છે. આ સ્લેબ જમીનથી ૩૨ મીટરના ઊંડાણમાં બેસાડવામાં આવ્યો છે જે ૧૦ માળની ઇમારતના બરાબર છે. આ કોંક્રિટ સક્લેબ ૩.૫ મીટર ઊંચો, ૩૦ મીટર…