- આમચી મુંબઈ
શપથવિધિ બાદ શિંદે-શાહની મુલાકાત? રાજકીય દબદબો હેમખેમ રાખવાનો પ્રયાસ: સૂત્ર
મુંબઈ: આજે ભારે મુશ્કેલીઓ બાદ હવે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદના શપથ લેવાય રહ્યા છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારવા અને શપથ લેવા માટે છેલ્લી ઘડીએ એકનાથ શિંદે હકાર ભણ્યો છે. પરંતુ પોતાનો રાજકીય દાબ બન્યો રહે તે માટે શિંદે…
- આમચી મુંબઈ
મોદી-શાહથી લઈને સલમાન-શાહરૂખ, મુકેશ અંબાણીથી લઈને સચિન તેંડુલકર શપથ ગ્રહણ સમારોહમાં હાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઝાદ મેદાનમાં મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પૃષ્ઠભૂમિમાં મહાયુતિએ આઝાદ મેદાનમાં ભવ્ય કાર્યક્રમની તૈયારી કરી લીધી છે.…
- આમચી મુંબઈ
એક ગામ આવું પણ, ગામવાસીઓના પ્રયત્નથી ગામે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર જીત્યો
લાતુર: મહારાષ્ટ્રના લાતુરમાં એક ગામે સ્થાનિક રહેવાસીઓનું સ્થળાંતર અટકાવવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ તેમને રોજગાર આપવા બદલ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર-૨૦૨૪ જીત્યો છે. ઔસા તાલુકામાં આવેલા ઉટી બુદ્રુક ગામને ૧૧ ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મોટી સિદ્ધિ: બીકેસી અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડાયો
મુંબઈ: બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મુંબઈના અંડરગ્રાઉન્ટ બીકેસી સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડીને મોટી સિદ્ધિ મેળવી છે. આ સ્લેબ જમીનથી ૩૨ મીટરના ઊંડાણમાં બેસાડવામાં આવ્યો છે જે ૧૦ માળની ઇમારતના બરાબર છે. આ કોંક્રિટ સક્લેબ ૩.૫ મીટર ઊંચો, ૩૦ મીટર…
- આમચી મુંબઈ
લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનો પડકાર છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર છે, બુધવારે તેમણે નવી સરકાર સામેના પડકારોની વાત કરીને કહ્યું હતું કે, વાસ્તવિક સંઘર્ષ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો છે. ગુરુવારના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાજ્ય…
- ઇન્ટરનેશનલ
હિંદુ પરના હુમલાઓ બાદ પ્રથમ વાર આવી Bangladesh ની પ્રતિક્રિયા, કહી આ વાત
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)સતત અશાંતિ અને હિંદુઓ પર હુમલા મુદ્દે યુનુસ સરકારનું નિવેદન આવ્યું છે. જેમાં મોહમ્મદ યુનુસના મુખ્ય સલાહકાર અને પ્રેસ સચિવ શફીકુલ આલમે નિવેદન આપ્યું છે. શફીકુલે સૌપ્રથમ શેખ હસીના પર પ્રહાર કરતા કહ્યું, શેખ હસીના સામૂહિક ખૂની છે. તેમણે…
- સ્પોર્ટસ
નેપાળમાં શિખર ધવનની આતશબાજી એળે ગઈ, હરીફ ટીમ છેલ્લી ઓવરમાં જીતી
કીર્તિપુરઃ ભારતનો ભૂતપૂર્વ આક્રમક ઓપનર શિખર ધવન અહીં નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં આગવી સ્ટાઇલમાં ફટકાબાજી કરીને પોતે જેની સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે એને જિતાડવા તેમ જ પ્રેક્ષકો અને ટીવી-દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છે અને એમાં સોમવારના પ્રથમ પ્રયાસમાં આતશબાજી કરવામાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં સાવકી પુત્રી પર બળાત્કાર: નરાધમની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં સાવકી પુત્રી પર અનેકવાર બળાત્કાર ગુજારવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પંદર વર્ષની સાવકી પુત્રીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરી 34 વર્ષના આરોપીની મંગળવારે ધરપકડ કરાઇ હતી. આપણ વાંચો:…
- આમચી મુંબઈ
માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ શપથ લેશે
મુંબઈ: શિવસેનાના નેતા ઉદય સામંતે બુધવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, મુંબઈના આઝાદ મેદાનમાં પાંચમી ડિસેમ્બરે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન માત્ર મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનો જ શપથ લેશે.તેમણે કહ્યું કે કેબિનેટ અને પોર્ટફોલિયોની કાર્યપદ્ધતિ પર નિર્ણય…
- અમદાવાદ
Gujarat માં નકલીની બોલબાલા, હવે કચ્છથી ઇડીની નકલી ટીમ પકડાઈ
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ છે. તેવા સમયે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) ની નકલી ટીમ પકડાઈ હોવાની માહિતી સાંપડી છે. જેમાં મળતી માહિતી મુજબ ઇડીની…