- ભુજ
કચ્છમાં બે આત્મહત્યાઃ યુવાન અને આધેડે અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
ભુજઃ અંજાર તાલુકાના સતાપર ગામની સીમમાં એક હાઈ ટેંશન વીજ ટાવર ઉપર ચડી વિપુલ જેન્તી નાયકા (ઉ.વ.૨૦) નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી છે. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપરમાં રહેનાર વિપુલ નાયકા નામનો યુવાન…
- નેશનલ
Mahadev Betting App કેસમાં EDએ જપ્ત કરી 387 કરોડની સંપત્તિ;
નવી દિલ્હી: મહાદેવ બેટિંગ એપ કેસમાં (Mahadev Betting App Case) EDએ મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમે 387 કરોડની સંપતિ જપ્ત કરી છે. EDની ટીમે 387 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતો પ્રમોટરો, પેનલ ઓપરેટરો અને અનેક…
- નેશનલ
ખેડૂતો માર્ચ મુદ્દે કોંગ્રેસ નેતા Rahul Gandhi નું નિવેદન, કહ્યું અન્ન દાતા..
નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ હાલ બે દિવસ મોકૂફ રાખવામાં આવી છે.101 ખેડૂતોના સમૂહે શુક્રવારે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. જો કે, તેને આગળ જતાં અટકાવવામાં આવી હતી. હરિયાણા…
- સ્પોર્ટસ
સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો ઊગતો સૂરજઃ અન્ડર-19 ટીમને ફાઇનલમાં પહોંચાડ્યું
શારજાહઃ ભારતના જુનિયર ક્રિકેટરોની ટીમે અહીં શુક્રવારે અન્ડર-19 એશિયા કપ વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી (67 રન, 36 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) ભારતની સેમિ ફાઇનલની જીતનો હીરો હતો. ભારતે આ મૅચમાં શ્રીલંકાને 170 બૉલ…
- આમચી મુંબઈ
પશ્ર્ચિમ રેલવેમાં શનિ-રવિની રાતે બ્લોક રવિવારે મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં શનિવાર-રવિવારની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે ચાર કલાકનો નાઇટ બ્લોક રહેશે. ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ વાયર સંબંધિત સમારકામને કારણે સાતમી અને આઠમી ડિસેમ્બરની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે પાંચમી લાઇનમાં ૨૩.૩૦ કલાકથી વહેલી સવારે ૩.૩૦ કલાક સુધી…
- નેશનલ
Bangladesh માં હિંદુઓ પરના હુમલા અંગે ચીફ ઈમામની આકરી પ્રતિક્રિયા, હુમલા બંધ કરવાની કરી માંગ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો.ઓમર અહેમદ ઈલ્યાસીએ પણ હિન્દુઓ પર હુમલા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે…
- આમચી મુંબઈ
શાકભાજીના ટેમ્પોની ટક્કરમાં બાળકીનું મોત
સિંધુદૂર્ગ: સિંધુદૂર્ગના દોડામાર્ગ ઝરેબાંબર ખાતે દોડામાર્ગથી બેળગાવના મુખ્ય રસ્તા પર શાકભાજી લઇ જતા ટેમ્પોએ રસ્તો ક્રોસ કરી રહેલી સાત વર્ષની વિદ્યાર્થિનીને જોરદાર ટક્કર આપી હતી જેમાં બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું. પીડિતાની ઓળખ શ્રીયા સંદીપ ગવસ (૭) તરીકે કરવામાં આવી…
- આમચી મુંબઈ
10 રોકાણકાર સાથે 47 લાખની છેતરપિંડી કરનારો પકડાયો
થાણે: કાર ડીલિંગમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે 10 રોકાણકાર સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી કરી એક વર્ષથી ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. ગુરુવારે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઝાકીર અલી સમદ અલી કાઝી (50) તરીકે થઈ હતી.…
- નેશનલ
ગરવી ગુજરાત ભવનનું‘16મી GRIHA સમિટ’માં ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્યભવન ‘ગરવી ગુજરાત ભવન’ (Garvi Gujarat Bhavan)ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. દેશની રાજધાનીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનીક ગરવી ગુજરાત ભવનને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે
મુંબઈ: ‘દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 11 અથવા 12 ડિસેમ્બરે થવાની સંભાવના છે,’ એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સંભવિત રીતે, અગાઉની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારની જેમ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી નાણા…