- નેશનલ
Bangladesh માં હિંદુઓ પરના હુમલા અંગે ચીફ ઈમામની આકરી પ્રતિક્રિયા, હુમલા બંધ કરવાની કરી માંગ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો.ઓમર અહેમદ ઈલ્યાસીએ પણ હિન્દુઓ પર હુમલા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે…
- આમચી મુંબઈ
શાકભાજીના ટેમ્પોની ટક્કરમાં બાળકીનું મોત
સિંધુદૂર્ગ: સિંધુદૂર્ગના દોડામાર્ગ ઝરેબાંબર ખાતે દોડામાર્ગથી બેળગાવના મુખ્ય રસ્તા પર શાકભાજી લઇ જતા ટેમ્પોએ રસ્તો ક્રોસ કરી રહેલી સાત વર્ષની વિદ્યાર્થિનીને જોરદાર ટક્કર આપી હતી જેમાં બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું. પીડિતાની ઓળખ શ્રીયા સંદીપ ગવસ (૭) તરીકે કરવામાં આવી…
- આમચી મુંબઈ
10 રોકાણકાર સાથે 47 લાખની છેતરપિંડી કરનારો પકડાયો
થાણે: કાર ડીલિંગમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે 10 રોકાણકાર સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી કરી એક વર્ષથી ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. ગુરુવારે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઝાકીર અલી સમદ અલી કાઝી (50) તરીકે થઈ હતી.…
- નેશનલ
ગરવી ગુજરાત ભવનનું‘16મી GRIHA સમિટ’માં ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્યભવન ‘ગરવી ગુજરાત ભવન’ (Garvi Gujarat Bhavan)ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. દેશની રાજધાનીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનીક ગરવી ગુજરાત ભવનને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે
મુંબઈ: ‘દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 11 અથવા 12 ડિસેમ્બરે થવાની સંભાવના છે,’ એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સંભવિત રીતે, અગાઉની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારની જેમ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી નાણા…
- આમચી મુંબઈ
તો શિંદે વિના જ શપથવિધિ પાર પાડવાની ભાજપની યોજના હતી: આવો દાવો ઉદ્ધવ-સેનાના સંજય રાઉતે કર્યો છે
મુંબઈ: એકનાથ શિંદે નારાજ હોત તો પણ ભાજપ હાઇકમાન્ડે શપશવિધિ કાર્યક્રમ આગળ વધારવાની યોજના બનાવી હતી, તેથી જ શિંદેને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લેવા પડ્યા, એવો દાવો શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે કર્યો હતો. મહાયુતિને બહુમતિ ભલે…
- નેશનલ
ગરવી ગુર્જરીને ફળ્યો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો; ૧.૨૫ કરોડથી વધુનું વેચાણ
નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા 14થી 17 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ગુજરાતના હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદોનું અધધ વેંચાણ થયું છે. ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ગરવી ગુર્જરીએ 1.25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કર્યું…
- મનોરંજન
નિર્માતા વાશુ ભગનાની સાથે છેતરપિંડી: ડિરેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધવાનો કોર્ટનો આદેશ
મુંબઈ: પીઢ નિર્માતા વાશુ ભગનાનીની ફરિયાદને આધારે મુંબઈની કોર્ટે ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને અન્ય બે જણ વિરુદ્ધ છેતરપિંડી, ફોજદારી કાવતરું અને ઠગાઈનો ગુનો નોંધવાનો આદેશ પોલીસને આપ્યો હતો. મૅજિસ્ટ્રેટ કોમલસિંહ રાજપૂતે ફોજદારી ગુનો નોંધવાનો આદેશ આપતાં ત્રણેય વિરુદ્ધના…
- રાશિફળ
આજનું રાશિફળ (06-12-24): કર્ક, સિંહ, મકર રાશિને માલામાલ થવાનો યોગ
મેષ રાશિના જાતકોને આજે તેમના કાર્યસ્થળ પર ઘણો આર્થિક લાભ મળશે. જેના કારણે આજે તેમનું મન પ્રસન્ન રહેશે. આજે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આજે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ કામ કરતા પહેલા તમારે તમારા ભાઈઓની સલાહ લેવી જોઈએ. જો તમારી પાસે…
- સ્પોર્ટસ
ગુકેશ-લિરેન મુકાબલામાં માત્ર પાંચ ગેમ બાકી, ચૅમ્પિયનને મળશે આટલા કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ
સિંગાપોરઃ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં હજી કોઈ નિર્ણાયક તબક્કો નથી આવ્યો. ભારતના 18 વર્ષના ડી. ગુકેશ અને ચીનના 32 વર્ષીય ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે ગુરુવારની નવમી ગેમ ડ્રૉમાં પરિણમી હતી. બન્ને વચ્ચે છેલ્લી તમામ છ ગેમ (કુલ સાત ગેમ) ડ્રૉમાં…