- આમચી મુંબઈ
જાલનામાં ટ્રક ડ્રાઇવર પર ગોળીબાર: સંબંધીની સંડોવણીની શંકા
જાલના: જાલના જિલ્લામાં 30 વર્ષના ટ્રક ડ્રાઇવર પર ત્રણ શખસોએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘવાયો હતો.આર્થિક વિવાદને લઇ મંગળવારે રાતના ટ્રક ડ્રાઇવર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેના અમુક અમુક સંબંધી સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે. ડ્રાઇવરની ઓળખ…
- સ્પોર્ટસ
હાર્દિક અને મેરીવાલાએ બરોડાને જિતાડ્યું, રહાણે મુંબઈનો મૅચ-વિનર
બેન્ગલૂરુ/અલુરઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે રમાયેલી પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મધ્ય પ્રદેશ સામે પરાજય થયો હતો, પરંતુ હાર્દિક પંડ્યા અને લુકમાન મેરીવાલાએ બરોડાને રોમાંચક વિજય અપાવીને સેમિ ફાઇનલમાં મોકલી દીધું હતું. મુંબઈને અજિંક્ય રહાણેએ 84 રન બનાવીને…
- મનોરંજન
Sonakshi Sinhaની આ હરકત જોઈ ગુસ્સે ભરાશે ભાઈ Luv Sinha? Zahir Iqbal જ છે કારણ…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ આ જ વર્ષે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કર્યા હતા અને એના આ લગ્ન ખૂબ જ ચર્ચાનું કારણ પણ બન્યા હતા. સોનાક્ષી અને ઝહિરના લગ્નને કારણે સિન્હા પરિવારમાં ખાસ્સી…
- નેશનલ
રાહુલ ગાંધીની ગાંધીગીરીઃ રાજનાથ સિંહ પાસે દોડીને આવ્યા ને…
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જોકે અલગ અલગ મુદ્દે સત્રનું કામ ખોરંભાતું રહે છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ઉદ્યોગપતિ જ્યોર્જ સોરાસનો મુદ્દો બન્ને પક્ષે ગરમાયો છે. ભાજપ અને કૉંગ્રેસ એકબીજા પણ આક્ષેપો કરે…
- રાશિફળ
આજનું રાશિફળ (08-12-24): આ ત્રણ રાશિના જાતકોને કામના સ્થળે આજે મળી શકે છે મનચાહી સફળતા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વધારો લાવનાર છે. તમારા કાર્યમાં પ્રગતિ જોઈને તમે ખુશ થશો. તમારે ખૂબ સમજી વિચારીને કોઈને કંઈક કહેવું જોઈએ. પરિવારના કોઈ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડી શકે છે. વરિષ્ઠ સભ્યો તમને કોઈ…
- આમચી મુંબઈ
૩૦૦ એકરની જમીન અમારી: વક્ફ બોર્ડ
લાતુર: લાતુર જિલ્લાના તળેગાંવમાં ૧૫૦ ઘર છે અને અહીંના લોકો ફક્ત ખેતી પર નિર્ભર છે, પણ આ ગામના ૭૫ ટકા જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. ગામના ૧૦૩ ખેડૂતની ૩૦૦ એકર જમીનનો તેમાં સમાવેશ થાય છે. તેથી અહમદપુર તાલુકાના…
- આમચી મુંબઈ
વિધાનસભાના અધ્યક્ષ તરીકે નાર્વેકર ફાઇનલ
મુંબઈ: રાજ્યના ૨૮૮ વિધાનસભ્યની શપથવિધિનો કાર્યક્રમ શનિવારે પૂર્ણ થયા બાદ સોમવારે વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ પદ પર ફરી વખત ભાજપના રાહુલ નાર્વેકરની નિમણૂક કરવામાં આવશે એવી શક્યતા છે. રાહુલ નાર્વેકરે છેલ્લા અઢી વર્ષ સુધી સ્પીકરની ભૂમિકા બખૂબી નિભાવી…
- સ્પોર્ટસ
આ ફાસ્ટ બોલરની ક્રિકેટ-કિટ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ, તે ક્યારથી રમશે એ પણ લગભગ નક્કી છે
નવી દિલ્હીઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ દરમ્યાન વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ દરમ્યાન નજીવી ઈજાને કારણે બેસી પડ્યો એ સાથે ઍડિલેઇડમાં મુશ્કેલીના વમળમાં ફસાયેલી ભારતીય ટીમની ચિંતા વધી ગઈ હતી. જોકે સિરીઝમાં ભારતની બોલિંગ-તાકાતને મજબૂત બનાવે એવા…
- નેશનલ
‘ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લુંટવામાં આવી રહ્યા છે’, GST બાબતે રાહુલ ગાંધીના પ્રહાર
નવી દિલ્હી: ભાજપ સાશિત કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સવિસ ટેક્સ (GST) લાગુ કર્યો ત્યારથી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં એવા હેવાલો છે કે કેન્દ્ર સરકાર GSTના દરોમાં વધારો કરી શકે છે. આ મામલે રાહુલ…
- સ્પોર્ટસ
`ફાસ્ટેસ્ટ’ સેન્ચુરિયન ટ્રેવિસ હેડે બાજી ફેરવી, હવે પંત-રેડ્ડી-અશ્વિનના હાથમાં ટેસ્ટનું ભાવિ
ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નું પરિણામ શનિવારના બીજા દિવસે જ લગભગ નક્કી થઈ ગયું હતું. આ પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર સેકન્ડ ઇનિંગ્સમાં પાંચ વિકેટે 128 રન…