- નેશનલ
રાહુલ ગાંધીની ગાંધીગીરીઃ રાજનાથ સિંહ પાસે દોડીને આવ્યા ને…
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જોકે અલગ અલગ મુદ્દે સત્રનું કામ ખોરંભાતું રહે છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ઉદ્યોગપતિ જ્યોર્જ સોરાસનો મુદ્દો બન્ને પક્ષે ગરમાયો છે. ભાજપ અને કૉંગ્રેસ એકબીજા પણ આક્ષેપો કરે…
- રાશિફળ
આજનું રાશિફળ (08-12-24): આ ત્રણ રાશિના જાતકોને કામના સ્થળે આજે મળી શકે છે મનચાહી સફળતા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વધારો લાવનાર છે. તમારા કાર્યમાં પ્રગતિ જોઈને તમે ખુશ થશો. તમારે ખૂબ સમજી વિચારીને કોઈને કંઈક કહેવું જોઈએ. પરિવારના કોઈ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડી શકે છે. વરિષ્ઠ સભ્યો તમને કોઈ…
- આમચી મુંબઈ
૩૦૦ એકરની જમીન અમારી: વક્ફ બોર્ડ
લાતુર: લાતુર જિલ્લાના તળેગાંવમાં ૧૫૦ ઘર છે અને અહીંના લોકો ફક્ત ખેતી પર નિર્ભર છે, પણ આ ગામના ૭૫ ટકા જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. ગામના ૧૦૩ ખેડૂતની ૩૦૦ એકર જમીનનો તેમાં સમાવેશ થાય છે. તેથી અહમદપુર તાલુકાના…
- આમચી મુંબઈ
વિધાનસભાના અધ્યક્ષ તરીકે નાર્વેકર ફાઇનલ
મુંબઈ: રાજ્યના ૨૮૮ વિધાનસભ્યની શપથવિધિનો કાર્યક્રમ શનિવારે પૂર્ણ થયા બાદ સોમવારે વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ પદ પર ફરી વખત ભાજપના રાહુલ નાર્વેકરની નિમણૂક કરવામાં આવશે એવી શક્યતા છે. રાહુલ નાર્વેકરે છેલ્લા અઢી વર્ષ સુધી સ્પીકરની ભૂમિકા બખૂબી નિભાવી…
- સ્પોર્ટસ
આ ફાસ્ટ બોલરની ક્રિકેટ-કિટ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ, તે ક્યારથી રમશે એ પણ લગભગ નક્કી છે
નવી દિલ્હીઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ દરમ્યાન વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ દરમ્યાન નજીવી ઈજાને કારણે બેસી પડ્યો એ સાથે ઍડિલેઇડમાં મુશ્કેલીના વમળમાં ફસાયેલી ભારતીય ટીમની ચિંતા વધી ગઈ હતી. જોકે સિરીઝમાં ભારતની બોલિંગ-તાકાતને મજબૂત બનાવે એવા…
- નેશનલ
‘ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લુંટવામાં આવી રહ્યા છે’, GST બાબતે રાહુલ ગાંધીના પ્રહાર
નવી દિલ્હી: ભાજપ સાશિત કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સવિસ ટેક્સ (GST) લાગુ કર્યો ત્યારથી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં એવા હેવાલો છે કે કેન્દ્ર સરકાર GSTના દરોમાં વધારો કરી શકે છે. આ મામલે રાહુલ…
- સ્પોર્ટસ
`ફાસ્ટેસ્ટ’ સેન્ચુરિયન ટ્રેવિસ હેડે બાજી ફેરવી, હવે પંત-રેડ્ડી-અશ્વિનના હાથમાં ટેસ્ટનું ભાવિ
ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નું પરિણામ શનિવારના બીજા દિવસે જ લગભગ નક્કી થઈ ગયું હતું. આ પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર સેકન્ડ ઇનિંગ્સમાં પાંચ વિકેટે 128 રન…
- સ્પેશિયલ ફિચર્સ
મુંબઈની Taj Mahal Hotelમાં એક રાત રોકાવવાનું ભાડું સાંભળશો તો…
મુંબઈની વાત કરીએ તો સૌથી પહેલાં આંખોની સામે આવે મરીન ડ્રાઈવનો સુંદર કિનારો, સીએસએમટીની સુંદર ઈમારત, ગેટવે ઓફ ઈન્ડિયા અને એની સામેની સુંદર મજાની આવેલી તાજમહેલ હોટેલ. મુંબઈના દરિયા કિનારે આવેલી તાજમહેલ હોટેલમાં એક રાત રોકાવવાની, ચા-નાસ્તો કરવાની કે જમવાની…
- આમચી મુંબઈ
વડા પ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસ દોડતી થઇ
મુંબઈ: પોલીસને આજે શનિવારે એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેને કારણે ખળભળાટ મચી ગયો હતો. મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો દાવો (Death threat for PM Modi) કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ આ મેસેજ રાજસ્થાનના અજમેરમાં નોંધાયેલા નંબર પર જોવા…
- સ્પોર્ટસ
અશ્વિનના બૉલમાં મિચલ માર્શ આઉટ હતો, થર્ડ અમ્પાયર પણ ભૂલ કરી બેઠા?
ઍડિલેઇડઃ થોડા વર્ષોથી ફીલ્ડરોની અપીલ પર થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) દ્વારા ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) હેઠળ નિર્ણય આપવાની પ્રથા છે એટલે મેદાન પરના અમ્પાયરોના માથા પરથી બોજ ઉતરી ગયો છે. જોકે થર્ડ અમ્પાયર જ ભૂલ કરે તો કોને કહેવું! અહીં…