- આમચી મુંબઈ
બ્રાયન એડમ્સના કોન્સર્ટમાં ડાયાબિટીસનો દર્દીએ પેન્ટમાં કરી લઘુશંકા
મુંબઈ: જાણીતા ગાયક બ્રાયન એડમ્સના મુંબઈમાં યોજાયેલા એક કોન્સર્ટમાં યોગ્ય સુવિધાના અભાવે ડાયાબિટિસથી પીડાતી એક વ્યક્તિને પોતાની પેન્ટમાં જ લઘુશંકા કરવાની ફરજ પડી હતી. તેથી તેઓએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમના આયોજકોની ભારોભાર ટીકા કરી હતી. પીડિત શેલ્ડન એરેન્જોએ આયોજકો ઝોમેટોના…
- આમચી મુંબઈ
હાય મોંઘવારીઃ 15 રૂપિયા કિલોના કાંદા ગ્રાહકોને મળે છે 80 રૂપિયામાં, કારણ શું?
મુંબઈ/નાશિક: ખરીફ મોસમમાં ઉત્પાદન કરાયેલા કાંદાના દરમાં ચાર દિવસમાં મોટો ઘટાડો થયો છે. નાશિકના લાસલગાંવ બજારમાં સોમવારે કાંદાના દર પ્રતિ કિલોએ ૧૦થી ૧૨ રૂપિયા ગબડ્યા હતા, જ્યારે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કાંદા ૩૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે તેમ…
- મોરબી
મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે અજય લોરિયા સામે ભાજપે કરી કાર્યવાહી, જાણો?
Latest Morbi News: મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરવામાં આવી હતી, જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું. ધારાસભ્ય કાંતિલાલે પણ…
- ઇન્ટરનેશનલ
Moscow Blast: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત, યુક્રેન સિક્યોરીટી ફોર્સે જવાબદારી લીધી
મોસ્કો: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં(Moscow Blast)વિસ્ફોટમાં મોત થયું છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. યુક્રેન સિક્યોરીટી ફોર્સે દાવો કર્યો છે કે તેમણે આ ઘટનાને…
- સુરત
શોકિંગઃ સુરતમાં 10 વર્ષના બાળકની આત્મહત્યા, કારણ જાણશો તો ચોંકી જશો!
સુરત: અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા માંડ દસ વર્ષના મોટા ભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. સૌથી મોટી ચોંકાવનારી વાત એ…
- ગાંધીનગર
ગુજરાતમાં કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ સ્થપાશે આ સુવિધા, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સંર્વાંગી વિકાસ માટે સરકાર અનેક પગલાં લઇ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન(FPO)ના પ્રતિનિધિઓ…
- આમચી મુંબઈ
જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
મુંબઈ: એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ ગુરુવારે કહ્યું હતું કે, જો તેમના પક્ષના વડા અજિત પવારને નાણાં ખાતું નહીં મળે તો ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની કોઈ પ્રાસંગિકતા કે પછી અર્થ રહેશે નહીં. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણ…
- સ્પોર્ટસ
IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’
બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આજે ભારતીય ટીમ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઇને કહ્યું હતું કે જો તે આત્મવિશ્વાસથી ભરપૂર…