-  આમચી મુંબઈ

લગ્નની લાલચે કર્મચારી પર બળાત્કાર પ્રકરણે સ્પા માલિક વિરુદ્ધ ગુનો
થાણે: લગ્નની લાલચે પચીસ વર્ષની કર્મચારી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી ઐરોલી વિસ્તારમાં સ્પા સેન્ટર ચલાવે છે અને છેલ્લા નવ મહિનામાં તેણે અનેક વાર યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું…
 -  સ્પેશિયલ ફિચર્સ

Health: કસરત કરવા માટે શિયાળો બેસ્ટ પણ આ વાતનું પણ રાખજો ધ્યાન
શરીર અને મન બન્નેને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી આવશ્યક છે અને આ કસરત આખું વર્ષ નિયમિતપણે કરવાની હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં કસરત કે તડકે ચાલવા જવું વગેરે વધારે ગમે છે અને સ્ફૂર્તિ પણ ફીલ થાય છે, આથી શિયાળો…
 -  નેશનલ

પાટનગરમાં PM Modiને શરદ પવાર મળ્યા, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પહેલી વખત પૂર્વ કૃષિ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર આજે સંસદ ભવનમાં પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતોની સમસ્યા વિશે વડા પ્રધાન મોદી સાથે વાત…
 -  આમચી મુંબઈ

23 વર્ષ પછી પાકિસ્તાનથી મુંબઈ પાછી ફરી મહિલા, કઈ રીતે છેતરાઈ હતી, આપવીતી જાણો?
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવ આવ્યા કરે છે, પરંતુ બંને દેશના કેદીઓ હોય કે નાગરિકોને મુક્ત કરવામાં આવતા હોય છે, જે અન્વયે તાજેતરમાં પાકિસ્તાનમાં 23 વર્ષ વીતાવ્યા બાદ મહારાષ્ટ્ર-મુંબઈમાં પરત ફર્યા બાદ પોતાની આપવીતી જણાવી હતી. મુંબઈના કુર્લાની…
 -  રાશિફળ

ઘરના દરવાજા પર લાલ રિબિન સાથે બાંધીને લટકાવો આ એક વસ્તુ, થશે લખલૂટ ધનવર્ષા…
વાસ્તુશાસ્ત્ર અને ફેંગશૂઈમાં અનેક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવ્યું છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે ઘરમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ…
 -  નેશનલ

આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો ‘હંગામી’ પણ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરશેઃ સીતારમણે શા માટે આમ કહ્યું?
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 5.4 ટકાના વૃદ્ધિ દરને અપેક્ષા મુજબ નહીં ગણાવતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં આ એક અસ્થાયી સ્થિતિ છે અને આગામી ક્વાર્ટરમાં અર્થતંત્ર વધુ…
 -  નેશનલ

સટ્ટાબાજી મામલે ED એક્શનમાંઃ પાકિસ્તાની નાગરિકોની માલિકીના પોર્ટલ વિરુદ્ધ કાર્યવાહી
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આજે કહ્યું કે તેણે કેટલાક પાકિસ્તાની નાગરિકોની માલિકીની એક સટ્ટાબાજીની વેબસાઇટ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે જેઓ પુરુષોના ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચની “ગેરકાયદે” પ્રસારણમાં સામેલ હતા. ફેડરલ એજન્સીએ ‘મૈજિકવિન’ નામના પોર્ટલ…
 -  મનોરંજન

શર્મિલા ટાગોરે કલાકારોની વધતી ફી અને વૈભવી ખર્ચા અંગે કરી વાત, જાણો શું કહ્યું?
શર્મિલા ટાગોર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે એક ઉત્તમ અદાકારા છે. પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની સુંદરતા અને અભિનયના આજે પણ લાખો દિવાના છે. આ દિગ્ગજ અભિનેત્રીએ રાજેશ ખન્ના, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર અને બીજા ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. શર્મિલા…
 -  મનોરંજન

સોમનાથ માટે બલિદાન આપનારા હમીરજી ગોહિલની કથા આવશે બૉલીવુડને પડદે!
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે લગભગ બધા જાણીએ છીએ. સોમનાથનો ઇતિહાસ પણ ઘણો સંઘર્ષમય રહ્યો છે. અનેક વખત આક્રમણો થયા, મંદિરને ભાંગવામાં આવ્યું અને અનેક વીરોએ બલિદાનો આપ્યા છે. ગુજરાતની ઐતિહાસિક કથાને લઈને ઘણી ફિલ્મો બની ચૂકી છે, ત્યારે ફરી એકવખત…
 
 








