- મનોરંજન
સોમનાથ માટે બલિદાન આપનારા હમીરજી ગોહિલની કથા આવશે બૉલીવુડને પડદે!
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે લગભગ બધા જાણીએ છીએ. સોમનાથનો ઇતિહાસ પણ ઘણો સંઘર્ષમય રહ્યો છે. અનેક વખત આક્રમણો થયા, મંદિરને ભાંગવામાં આવ્યું અને અનેક વીરોએ બલિદાનો આપ્યા છે. ગુજરાતની ઐતિહાસિક કથાને લઈને ઘણી ફિલ્મો બની ચૂકી છે, ત્યારે ફરી એકવખત…
- આમચી મુંબઈ
પાલઘરમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવવી પડી, જાણો ચોંકાવનારો બનાવ
પાલઘર: થાણેમાં એક સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ ડૉક્ટરોની મદદથી પ્રસુતિ કરાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેને ગ્રામીણ વિસ્તારની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાલઘર જિલ્લાની વાડા રુરલ હૉસ્પિટલમાં આ પ્રકારના ક્રિટિકલ કેસને પહોંચી વળવા માટેની વિશેષ સુવિધાનો અભાવ છે.…
- મનોરંજન
રાધિકા આપ્ટે હવે આ ફોટોશૂટને લઈ આવી ચર્ચામાં…
આ વર્ષે દિપિકા પાદૂકોણથી લઈને રાધિકા આપ્ટે માતા બની છે, જેમાં અનેક અભિનેત્રી પોતાની મેટરનિટી લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં ગ્લેમરસ ગર્લ રાધિકા આપ્ટે તેના મેટરનિટી ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં આવી છે. અભિનેત્રી રાધિકા આપ્ટે હાલ માતૃત્વ માણી રહી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ટાયસનને હરાવનાર જેક પૉલના મોટા ભાઈ લૉગન પૉલની ભારતમાં બૉક્સર મૅકગ્રેગર સાથે થશે ટક્કર
મુંબઈઃ અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ (યુએફસી) સ્ટાર બૉક્સર અને આયરલૅન્ડના 36 વર્ષની ઉંમરના મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ કૉનર મૅકગ્રેગરે મંગળવારે જાહેર કર્યું હતું કે તે બૉક્સિંગની રિંગમાં કમબૅક કરી રહ્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ મૅકગ્રેગર થોડા અઠવાડિયામાં અમેરિકાના 29 વર્ષના મુક્કાબાજ લૉગન…
- આમચી મુંબઈ
બ્રાયન એડમ્સના કોન્સર્ટમાં ડાયાબિટીસનો દર્દીએ પેન્ટમાં કરી લઘુશંકા
મુંબઈ: જાણીતા ગાયક બ્રાયન એડમ્સના મુંબઈમાં યોજાયેલા એક કોન્સર્ટમાં યોગ્ય સુવિધાના અભાવે ડાયાબિટિસથી પીડાતી એક વ્યક્તિને પોતાની પેન્ટમાં જ લઘુશંકા કરવાની ફરજ પડી હતી. તેથી તેઓએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમના આયોજકોની ભારોભાર ટીકા કરી હતી. પીડિત શેલ્ડન એરેન્જોએ આયોજકો ઝોમેટોના…
- આમચી મુંબઈ
હાય મોંઘવારીઃ 15 રૂપિયા કિલોના કાંદા ગ્રાહકોને મળે છે 80 રૂપિયામાં, કારણ શું?
મુંબઈ/નાશિક: ખરીફ મોસમમાં ઉત્પાદન કરાયેલા કાંદાના દરમાં ચાર દિવસમાં મોટો ઘટાડો થયો છે. નાશિકના લાસલગાંવ બજારમાં સોમવારે કાંદાના દર પ્રતિ કિલોએ ૧૦થી ૧૨ રૂપિયા ગબડ્યા હતા, જ્યારે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કાંદા ૩૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે તેમ…
- મોરબી
મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે અજય લોરિયા સામે ભાજપે કરી કાર્યવાહી, જાણો?
Latest Morbi News: મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરવામાં આવી હતી, જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું. ધારાસભ્ય કાંતિલાલે પણ…
- ઇન્ટરનેશનલ
Moscow Blast: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત, યુક્રેન સિક્યોરીટી ફોર્સે જવાબદારી લીધી
મોસ્કો: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં(Moscow Blast)વિસ્ફોટમાં મોત થયું છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. યુક્રેન સિક્યોરીટી ફોર્સે દાવો કર્યો છે કે તેમણે આ ઘટનાને…
- સુરત
શોકિંગઃ સુરતમાં 10 વર્ષના બાળકની આત્મહત્યા, કારણ જાણશો તો ચોંકી જશો!
સુરત: અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા માંડ દસ વર્ષના મોટા ભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. સૌથી મોટી ચોંકાવનારી વાત એ…