- મોરબી
મોરબીમાં વિદ્યાર્થિનીની છેડતી કરવાના કિસ્સામાં ટ્યુશન ક્લાસનો સંચાલક ઝડપાયો
મોરબીઃ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવતા હોવાની ભોગ બનેલી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી…
- સ્પોર્ટસ
કિંગ કોહલીના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, કહ્યું આધુનિક સમયના મહાન ખેલાડી…
મેલબોર્નઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા રન બનાવવામાં સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો હતો. કોહલી ઓસ્ટ્રેલિયામાં ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર રન કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતે કહ્યું હતું કે ‘આધુનિક સમયના મહાન ખેલાડીઓ પોતાનો રસ્તો જાતે જ બનાવી…
- સ્પેશિયલ ફિચર્સ
નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
વોશિંગ્ટન ડીસી: નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું હતું. નાસા મુજબ યાનનું સૂર્યથી અંતર માત્ર 61 લાખ કિમી રહ્યું…
- મનોરંજન
રૂકેગા નહીંઃ પુષ્પા-2એ બીગ બી અને કિંગખાનને પછાડી કરી આટલી કમાણી
વર્ષના અંતે રિલિઝ થયેલી પેન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધ રૂલનો ડાયલૉગ ભાર ફેમસ છે, જેમાં હીરો અલ્લુઅર્જન દાઢીએ હાથ દઈને કહે છે ઝૂકેગા નહીં. ઝૂકેગા નહીં સાથે અલ્લુએ રૂકેગા નહીં પણ બોલવાની જરૂર હતી કારણ કે ફિલ્મનું નોટો છાપવાનું કામ…
- ટોપ ન્યૂઝ
પાક નુકસાનઃ ગુજરાત સરકારે દોઢ મહિનામાં 7.15 લાખ ખેડૂતને બેંક ખાતામાં સહાય ચૂકવી
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પર ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદી સંકટથી અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. વરસાદ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અંગે…
- ગાંધીનગર
Financial Managementમાં મોખરેઃ નાણાકીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત રાજ્ય સફળ
ગાંધીનગરઃ નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમ જ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે. વધતા ખર્ચાઓ વચ્ચે…
- નેશનલ
વિપક્ષને ઝટકો, ધનખડને રાહતઃ મહાભિયોગની નોટિસ કોણે ફગાવી?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં સતત હંગામો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવી દેવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ…
- ભુજ
પડોશીઓ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા કચ્છનો આ કિસ્સો વાંચી લેજો
ભુજઃ પહેલો સગો પાડોશીના ન્યાયે આપણે આસપાસના લોકો સાથે સારો સંબંધ કેળવીએ તે જરૂરી છે, પરંતુ પૈસાની લેતીદેતી કે અન્ય કોઈ બાબતે પાડોશી સાથે સંબંધો રાખવામાં તકેદારી રાખવી જોઈએ. આ વાતને સાચો સાબિત કરતો એક કિસ્સો કચ્છમાં બન્યો છે. કચ્છના…
- નેશનલ
ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
બાબાસાહેબ આંબેડકર અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ આક્રમક થઇ છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે આજે ભાજપ અને કોંગ્રેસે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કૉંગ્રેસ અને…
- અમદાવાદ
ACB Trap: વઢવાણમાંથી એન્જિનિયર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયાં
અમદાવાદઃ રાજ્યમાં લાંચિયા લોકો સામે એસીબી (Anto Corruptin Bureau) સતત કાર્યવાહી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાંક લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. એક જ દિવસમાં એસીબીએ બે લોકોને છટકામાં ઝડપતાં લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વઢવાણમાંથી PGVCLનો…