- અમદાવાદ
અમદાવાદ ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીનો ખુલાસો: માતા-પિતા મારપીટ કરતા હોવાનો આરોપ
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ દ્વારા કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ અરજી કરી હતી. દીકરીને મંદીરમાં ગોંધી રખાયાનો પિતાનો આક્ષેપ હતો. આક્ષેપો પર યુવતીએ…
- આમચી મુંબઈ
લાંચના કેસમાં આરોપી વનઅધિકારીના ઘરમાંથી 1.32 કરોડની રોકડ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈના માંડવી વનવિભાગના અધિકારી સંદીપ ચૌરે વિરુદ્ધ 20 લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર ગુનો નોંધાયા બાદ તેના મીરા રોડ સ્થિત ઘરમાંથી 1.32 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. વસઈ ગામમાં રહેતા ફરિયાદીની સાત ગુંઠા જમીન વનવિભાગના…
- નેશનલ
રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ભીષણ અથડામણઃ પાંચનાં મોત
જયપુરઃ રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કાર અને બસ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. આ જાણકારી પોલીસે આજે આપી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી અને તેનો આગળનો ભાગ…
- ઇન્ટરનેશનલ
મોઝામ્બિકમાં અસ્થિરતાઃ ચૂંટણીને લઇને કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી હિંસામાં ૨૧નાં મોત
માપુતાઃ મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૨૧…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો મોટો હુમલોઃ મૃતકોની સંખ્યા વધીને 46 પર પહોંચી
કાબુલઃ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 46 લોકોના મૃત્યુ થયા હતા. 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાને હુમલો કરીને લમાન સહિત સાત ગામને નિશાન બનાવ્યા હતા. જેમાં એક જ પરિવારના…
- મહારાષ્ટ્ર
થાણેમાં નાળામાંથી શખસનો મૃતદેહ મળ્યો
થાણે: થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં નાળામાંથી 45 વર્ષના શખસનો મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ વાગળે એસ્ટેટના રઘુનાથ નગર ખાતે આવેલા નાળામાં મૃતદેહ નજરે પડ્યો હોવાની માહિતી બુધવારની સવારે સવાનવ વાગ્યાની આસપાસ મળી હતી. માહિતી મળતાં…
- ગાંધીનગર
ગુજરાતની 680 યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશેઃ ભૂપેન્દ્ર પટેલે ‘પોર્ટલ’ લોન્ચ કર્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલમાં રાજ્યની 680 યોજનાઓની માહિતી મળી શકશે. તે ઉપરાંત સંબંધિત યોજનાઓનો લાભ એક જ પોર્ટલ પરથી મળી શકશે. ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન…
- ભુજ
શોકિંગઃ કચ્છમાં દંપતીએ ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવ્યું, ચાર વર્ષની દીકરીનો બચાવ પણ…
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાલા ગામે રહેનારા એક યુવાન દંપતીએ તેમની ચાર વર્ષની માસુમ દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કરતાં કચ્છમાં ભારે અરેરાટી છવાઈ ગઈ છે. માતા-પિતા બંનેનું માલગાડીના પૈડાં નીચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે,…
- ગાંધીનગર
ગુજરાતમાં વનરક્ષાઃ વન વિભાગના સંરક્ષણ માટે સરકારે 800થી વધુ વનરક્ષકને આપ્યા નિમણૂક-પત્રો
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦થી વધુ નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા. તેમણે કહ્યું કે, શાસન વ્યવસ્થામાં ગરીબ, સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું…
- મનોરંજન
ક્રિસમસ સેલિબ્રેશનઃ આલિયાની લાડલી રાહા જોવા મળી ક્યુટ અંદાજમાં, ફ્લાઈંગ કિસ આપી
મુંબઈઃ કપૂર પરિવારમાં દર વર્ષે ક્રિસમસના તહેવાર વખતે લંચનું આયોજન કરવામાં આવે છે. જેમાં આખો કપૂર પરિવાર ભેગો થાય છે. આ લંચ માટે રણબીર કપૂર દીકરી રાહા અને આલિયા સાથે પહોંચ્યા હતા. રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ અને દીકરીની તસવીરો…