-  આમચી મુંબઈ

મંત્રાલયથી વિધાનભવનના સબ-વે નિર્માણનું ૨૫ ટકા કામકાજ પૂર્ણ, કોને થશે ફાયદો?
મુંબઈઃ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બની રહેલા વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન સાથે મંત્રાલયને જોડતા અંડરગ્રાઉન્ડ સબ-વેનું કામ ૨૫ ટકા પૂર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય વહીવટી ઇમારતો વચ્ચે સરકારી કર્મચારીઓ માટે…
 -  નેશનલ

Mahakumbh: 45 દિવસના કુંભમાં આવશે 40 કરોડ શ્રદ્ધાળુ, સુરક્ષા વ્યવસ્થાની A2Z જાણો?
લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના…
 -  સુરત

સુરતમાં પતિ બન્યો હેવાનઃ દીકરીઓની સામે પત્નીની કરી ઘાતકી હત્યા
સુરત: સુરતનાં સરથાણામાં એક યુવકે પરિવારના ચાર સભ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેના પત્ની અને પુત્રીનાં કરુણ મોતની ઘટનાને 48 કલાકમાં જ વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું…
 -  નેશનલ

જો મનમોહન સિંહને ફ્રી હેન્ડ મળ્યો હોત તો દેશ…. કોણે ગાંધી પરિવાર પર નિશાન તાક્યું?
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવના…
 -  વેપાર

Year Ender 2024 : ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો ના સ્તરે, વર્ષ 2025માં સુધારાની આશા
મુંબઈ: વર્ષ 2024 પૂર્ણ (Year Ender 2024) થવાના આરે છે. ત્યારે અર્થવ્યવસ્થામાં મંદી અને વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતીથી રૂપિયાને અસર થઈ છે. જેમાં આ વર્ષે ડોલર સામે રૂપિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. વર્ષ 2024માં અમેરિકન ડોલર સામે રૂપિયો ત્રણ ટકા…
 -  ઇન્ટરનેશનલ

દક્ષિણ કોરિયામાં પ્લેન અકસ્માત માટે કોણ જવાબદાર, જાણો નવી હકીકત?
સિઓલ: આજે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના (South Korea plane crash) સર્જાઈ હતી, જેમાં 179 લોકોએ જીવ ગુમાવ્યા. જેજુ એરનું બોઇંગ 737-800 વિમાનમાં 181 લોકો સવાર હતા, જે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકીને દિવાલ…
 -  રાશિફળ

આજનું રાશિફળ (29-12-24): આ બે રાશિના જાતકોએ આજનો દિવસ વાદ-વિવાદથી રહેવું પડશે દૂર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. કામના સ્થળે પ્રમોશન જેવા સારા સમાચાર સાંભળી શકો છો. તમારા સ્વભાવના કારણે તમે કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશો. સંતાન આજે તમારી પાસેથી કંઈક નવું માંગી શકે છે. લવ લાઈફ જીવતા લોકોએ…
 -  ભુજ

નલિયા અને કોપનહેગનમાં એકસમાન ઠંડીઃ ગાંધીધામમાં ઠંડીએ લીધો જીવ
ભુજઃ ઈશુના વર્ષ ૨૦૨૪ના અંતિમ પડાવમાં માગશરની મારકણી ઠંડી આજે કચ્છમાં વધુ આક્રમકઃ બની હતી અને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા નજીકના અબડાસા તાલુકાના રણકાંધીના ગામો અને મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક ૪.૨ ડિગ્રી સે.પહોંચવાની સાથે મુખ્ય મથક ભુજે…
 
 








