- મનોરંજન
Aishwarya Rai Bachchanને મૂકીને આ ક્યાં પહોંચ્યો બચ્ચન પરિવાર?
બોલીવુડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ થોડાક દિવસ પહેલાં જ દિકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના એન્યુઅલ…
- અમદાવાદ
કુંભ મેળો-2025ઃ ભાવનગર ઉપરાંત ગુજરાતના ત્રણ સ્ટેશનથી પણ દોડાવાશે વન વે ટ્રેન
અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં જોરશોરથી કુંભ મેળા-2025ની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ રેલવે પણ એટલી જ સજ્જ થઈ રહી છે જેથી દેશભરમાં આવતા શ્રદ્ધાળુઓને અવર-જવરમાં કોઈ અગવડતા ન પડે. આ માટે રેલવે ઘણી અલગ અલગ ફેરી અને રૂટ્સની જાહેરાત નિયમિતપણે કરે…
- સ્પોર્ટસ
રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિત વિશે ચોંકાવનારું મંતવ્ય આપી દીધું!
મેલબર્નઃ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી હજી ત્રણ-ચાર વર્ષ ક્રિકેટ રમી શકે એમ છે, પરંતુ રોહિત શર્માએ નિર્ણય લઈ લેવો જોઈએ. ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝની ચાર ટેસ્ટ બાદ રવિ શાસ્ત્રીએ રોહિત વિશે…
- મહારાષ્ટ્ર
ધનંજય મુંડે મળ્યા મુખ્ય પ્રધાન ફડણવીસને: મુલાકાતનું કારણ સ્પષ્ટ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના સંબંધમાં એનસીપી નેતા અને અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન ધનંજય મુંડેની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે કારણ કે આ હત્યાકાંડના વિરોધમાં તમામ પક્ષોના નેતાઓએ શનિવારે…
- મનોરંજન
નવા વર્ષને આવકારવા ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓની શું છે યોજના, જાણો
મુંબઈઃ બોલીવુડની સાથે હોલીવુડના કલાકારોની સાથે આખી દુનિયા નવા વર્ષને વધાવવા માટે વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ટેલિવિઝિનની જાણીતી અભિનેત્રીઓએ પણ કંઈક હટકે યોજના બનાવી છે. આજે વાત કરીએ ‘બિગ બોસ’ ફેમ સોનિયા બંસલ, ‘છોટી સરદાર’ની ફેમ પૂજા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કૅબિનેટમાંથી છગન ભુજબળને બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો: ભરત ગોગાવલે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા ભરત ગોગાવલેએ રવિવારે જણાવ્યું હતું કે છગન ભુજબળને કેબિનેટમાંથી બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો છે, મહાયુતિનો નહીં. તેમણે કહ્યું હતું કે, શિવસેના અને ભાજપની જેમ જ પ્રધાનોની પસંદગી કરવાનો અધિકાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો…
- ટોપ ન્યૂઝ
Western Railwayની ઐતિહાસિક પહેલઃ ‘આ’ કામગીરી માટે મહિલાઓને સોંપ્યું સુકાન
મુંબઈઃ આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશી રહી છે અને પોતાને સાબિત કરી રહી છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ પ્રવેશી ના હોય. હવે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ભાગરુપે પશ્ચિમ રેલવેએ ઐતિહાસિક પહેલ કરી છે. મુંબઈ…
- મહારાષ્ટ્ર
સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને કબ્રસ્તાનના કૅરટેકરનું ગળું ચીર્યું
નાગપુર: સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી કબ્રસ્તાનના વૃદ્ધ કૅરટેકરનું કથિત હત્યા કરી હોવાની ઘટના નાગપુર શહેરમાં બની હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઘટના જરીપટકા પોલીસ સ્ટેશનની હદમાં મેકોસાબાગ વિસ્તારમાં રવિવારની બપોરે બની હતી. આ ઘટનામાં 39 વર્ષના આરોપીની ધરપકડ…
- ભુજ
મુંદરાના મોટા કાંડાગરા પાસેથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષ ઝડપાયા
ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોથી નશાખોરીનું દુષણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે તેવામાં મુંદરાના મોટા કાંડાગરા પાસેથી સ્થાનિક પોલીસે ટેમ્પો ટ્રેક્સ જીપમાંથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષની ધરપકડ…
- આમચી મુંબઈ
ડિજિટલ અરેસ્ટનો કૉલ કરનારા નકલી પોલીસને આ રીતે પજવ્યો મુંબઈના યુવાને
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને પોલીસ વિભાગ દ્વારા વારંવાર કહેવા છતાં લોકો ડિજિટલ અરેસ્ટ સ્કેમના શિકાર બની રહ્યા છે અને લાખો, કરોડો રૂપિયા આ સાઈબર ગઠિયાઓની જાળમાં ફસાઈને ગુમાવી દે છે. શિક્ષિતો પણ આ લોકોનો શિકાર બની રહ્યા છે ત્યારે…