- સુરત
સુરતમાં પત્નીની ઘાતકી હત્યા કરનારા પતિએ હવે હૉસ્પિટલમાં ભર્યું ચોંકાવનારું પગલું!
Surat Crime News: સુરતમાં ચાર દિવસ પહેલા એક યુવકે ચપ્પુના ઘા મારી પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી હતી. તેના માતા-પિતા પર ચપ્પુ વડે હુમલો કરીને ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને…
- સ્પોર્ટસ
ટેસ્ટ ટીમમાંથી બાકાત અને આઇપીએલમાં અનસૉલ્ડ ખેલાડીની અમદાવાદમાં હૅટ-ટ્રિક સદી, સિલેક્ટરોએ હવે તો…
અમદાવાદઃ એક તરફ ભારતીય ટેસ્ટ-ટીમ ઑસ્ટ્રેલિયામાં સિરીઝની હારથી બચવા ભારે સંઘર્ષ કરી રહી છે ત્યાં બીજી બાજુ અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીમાં ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલો 33 વર્ષીય ઓપનિંગ બૅટર મયંક અગરવાલ સેન્ચુરી પર સેન્ચુરી ફટકારી રહ્યો છે. તેણે આજે અહીં સદીની…
- બનાસકાંઠા
પાયમાલ થઈ ગયેલા વેપારીએ વીમા માટે પોતાના જ મૃત્યુનું નાટક રચ્યું પણ પોલીસે…
બનાસકાંઠાઃ કહેવાય છે કે ભૂખ્યો માણસ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય. આર્થિક સંકડામણમાં માણસને રસ્તો ન જડે અને તે ખોટો રસ્તો પણ પકડી લે. ભલે મજબૂરીમાં ભર્યુ હોય પણ ખોટું પગલું કાયદાની દૃષ્ટિએ ગુનો જ હોય છે. આવો…
- મનોરંજન
Pushpa-2ને પાછળ મૂકીને Mufasa: The Lion Kingએ બોક્સ ઓફિસ પર કર્યું Dangal…
બોક્સ ઓફિસ પર હાલમાં બે જ ફિલ્મોની બોલબાલા છે અને એમાંથી એક એટલે અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2) અને બીજી ફિલ્મ એટલે વોલ્ટ ડિઝનીની ફિલ્મ મુફાસાઃ ધ લાયન કિંગ (Mufasa: The Lion King). વાત કરીએ મુફાસા અને પુષ્પાની…
- વેપાર
વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1495ની અને સોનામાં રૂ. 149ની નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ગઈકાલના ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના તેમ જ ચાંદીના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના અહેવલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં વધુ છ…
- રાશિફળ
આજનું રાશિફળ (31-12-24): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કંઈક આવો હશે 2024નો છેલ્લો દિવસ…
મેષ રાશિના જાતકોએ આજે દરેક કામ ખૂબ જ સમજી વિચારીને કરવા પડશે, નહીંતર સમસ્યામાં ફસાઈ જવાની શક્યતા છે. આજે કામના સ્થળે તકમારા બોસ તમને કોઈ મોટી જવાબદારી સોંપશે અને એને કારણે તમને પ્રમોસન વગેરે મળી શકે છે. તમારે ઓફિસના તમામ…
- મનોરંજન
2024નું વર્ષ રહ્યું આટલી Celebritiesના નામે
2024નું વર્ષ ખૂબ જ હેપનીંગ રહ્યું હતું અને એમાં પણ મનોરંજનની દુનિયા માટે તો આ વર્ષ એકદમ મસાલેદાર રહ્યું છે. આ જ વર્ષે અનેક સ્ટાર્સ સિંગલમાંથી મિંગલ થયા, કેટલાક કપલ બેમાંથી ત્રણ પણ થયા તો કેટલા કપલ્સ છૂટા પણ પડ્યા……
- મનોરંજન
મોટી બહેન સફળ, નાની બહેન નિષ્ફળઃ 46 વર્ષની અભિનેત્રી છે સિંગલ, પહેચાન કૌન?
મુંબઈઃ બોલીવુડની ચુલબુલી ગર્લ તરીકે જાણીતી કાજોલે લગ્ન કર્યા પછી પણ ફિલ્મ હોય કે ઓટોટીને છોડ્યું નથી. પતિ અજય દેવગણ પણ ફિલ્મો કરવાનું ચાલુ છે, જ્યારે દીકરી પણ આગામી વર્ષોમાં ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવે તો નવાઈ રહેશે નહીં, પરંતુ કાજોલની નાની…
- મનોરંજન
Aishwarya Rai Bachchanને મૂકીને આ ક્યાં પહોંચ્યો બચ્ચન પરિવાર?
બોલીવુડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ થોડાક દિવસ પહેલાં જ દિકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના એન્યુઅલ…
- અમદાવાદ
કુંભ મેળો-2025ઃ ભાવનગર ઉપરાંત ગુજરાતના ત્રણ સ્ટેશનથી પણ દોડાવાશે વન વે ટ્રેન
અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં જોરશોરથી કુંભ મેળા-2025ની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ રેલવે પણ એટલી જ સજ્જ થઈ રહી છે જેથી દેશભરમાં આવતા શ્રદ્ધાળુઓને અવર-જવરમાં કોઈ અગવડતા ન પડે. આ માટે રેલવે ઘણી અલગ અલગ ફેરી અને રૂટ્સની જાહેરાત નિયમિતપણે કરે…