- મહારાષ્ટ્ર
વિધાનસભ્ય સુરેશ ધસની માફી બાદ અભિનેત્રી પ્રાજક્તાએ પણ સૌનો આભાર માન્યો
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે તાજેતરમાં પ્રધાન ધનંજય મુંડેને લક્ષ્ય બનાવતા દક્ષિણ ભારતની અભિનેત્રીઓ રશ્મિકા મંદાના, પ્રાજક્તા માળીના નામ લીધા હતા. તેમના નિવેદન બાદ પ્રાજક્તાએ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે રાજકારણ માટે મહિલા કલાકારોના નામનો દુરુપયોગ કરવાનું યોગ્ય…
- સ્પોર્ટસ
મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ કરતાં ભારત-પાકિસ્તાન ટી-20માં વધુ પ્રેક્ષકો!
મેલબર્નઃ 1877માં સૌથી પહેલી ટેસ્ટ-મૅચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાઈ હતી અને સોમવારે ભારત એક તરફ એ મેદાન પર બૉક્સિંગ-ડે ટેસ્ટના વિજયની હૅટ-ટ્રિક નોંધાવવામાં નિષ્ફળ રહ્યું ત્યાં બીજી તરફ આ સ્ટેડિયમમાં એક ટેસ્ટના પાંચ દિવસ દરમ્યાન આવેલા કુલ પ્રેક્ષકોની…
- રાજકોટ
રાજકોટના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષે ચુકાદો; તમામ આરોપીઓ નિર્દોષ છૂટયા
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર અને 24 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ- ભાસ્કર અપહરણના ગુનાના કેસમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે. હાઇ પ્રોફાઈલ કેસના તમામ 31 આરોપીઓનો છૂટકારો થયો છે. આ કેસમાં 24 વર્ષ બાદ…
- મહારાષ્ટ્ર
Thane Metro માટે આવી મહત્ત્વની અપડેટઃ ૨૨ સ્ટેશનના નામની યાદી જારી
મુંબઈ સહિત મહાનગરોમાં મેટ્રો નેટવર્કનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. એમએમઆરડીએના મેટ્રો પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ૨૦૨૫માં બે નવી મેટ્રો-સેવાઓ પ્રવાસીઓ માટે શરુ થઇ શકે છે. સાથે જ હવે થાણે શહેરમાં પણ મેટ્રો દોડવા જઈ રહી છે.…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોની ઑસ્ટ્રેલિયામાં ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પૂરી થશે ત્યાર બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ભારતની મર્યાદિત ઓવરો માટેની બે સિરીઝ રમાશે અને એમાં કેટલાક નવા ખેલાડીઓ જોવા મળી શકે તેમ જ જૂના જોગીઓની ગેરહાજરી…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલથી RBI બંધ કરશે આ ત્રણ પ્રકારના Bank Accounts, જાણી લેશો ફાયદામાં રહેશો…
આવતીકાલે એટલે કે પહેલી જાન્યુઆરીથી માત્ર મહિનો કે વર્ષ જ નહીં પણ એની સાથે બીજું પણ ઘણું બધું બદલાઈ રહ્યું છે. એમાંથી જ એક મહત્ત્વની માહિતી વિશે અમે તમારી સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. આ નિયમ વિશે જાણી લેશો…
- સ્પોર્ટસ
વિરારના ટીનેજ ક્રિકેટરે અમદાવાદમાં યશસ્વી જયસ્વાલનો કયો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો!
અમદાવાદઃ અહીં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈના 17 વર્ષીય ઓપનર આયુષ મ્હાત્રેએ મુંબઈના જ ખેલાડી યશસ્વી જયસ્વાલનો એક વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. આયુષની ઉંમર 17 વર્ષ અને 168 દિવસ છે અને તે લિસ્ટ-એ ક્રિકેટ તરીકે ઓળખાતી…
- નેશનલ
કન્યાકુમારીમાં દેશના સૌથી પહેલા ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું, જાણો વિશેષતા?
કન્યાકુમારીઃ તમિલનાડુના કન્યાકુમારીને એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોના ભાગરૂપે કન્યાકુમારીમાં સમુદ્ર પર દેશનો સૌથી પહેલો ગ્લાસનો પુલ બનાવવામાં આવ્યો છે. આ કાચનો પુલ ૭૭ મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો છે, જે વિવેકાનંદ રોક મેમોરિયલ અને કન્યાકુમારીના કિનારે…
- સ્પોર્ટસ
મૅન્ચેસ્ટર યુનાઇટેડની 45 વર્ષમાં પહેલી વાર હોમ-ગ્રાઉન્ડ પર હૅટ-ટ્રિક હાર
ઑલ્ડ ટ્રેફર્ડઃ અહીં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં ન્યૂકૅસલ યુનાઇટેડે ભૂતપૂર્વ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ને 2-0થી હરાવીને બે વિક્રમ નોંધાવ્યા હતા. 1972થી માંડીને અત્યાર સુધીમાં ન્યૂકૅસલની ટીમ માત્ર બીજી વાર એમયુની ટીમને હરાવવામાં સફળ થઈ છે. બીજું, 45 વર્ષમાં પહેલી જ…
- ભુજ
માંડવીમાં તલવારના ઘા ઝીકી નર્સની હત્યા કરનારો હૉસ્પિટલમાંથી ઝડપાયોઃ આ છે કારણ
ભુજઃ કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે ચકચારી ઘટના ઘટી હતી, જેમાં કામ પર જઈ રહેલી એક નર્સને વહેલી પરોઢે એક યુવાને તલવારના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ યુવાને આ હત્યા કર્યા બાદ ઝેર પીવાની કોશિશ કરી હતી અને…