- મહારાષ્ટ્ર
પિતા-પુત્રએ હત્યા પછી પડોશીનું માથું વાઢી નાખ્યું: માથું લઈ બન્ને પોલીસ ચોકી પહોંચ્યા
નાશિક: નાશિક જિલ્લામાં બનેલી કમકમાટીભરી ઘટનામાં પિતા-પુત્રએ પડોશીની હત્યા પછી તેનું માથું વાઢી નાખ્યું હતું. કાપેલું માથું અને શસ્ત્ર સાથે પિતા-પુત્ર નજીકની પોલીસ ચોકીમાં બની હતી. આવી ઘૃણાસ્પદ ઘટનાથી રોષે ભરાયેલા ગામવાસીઓએ આરોપીના ઘરની તોડફોડ કરી કાર સળગાવી નાખી હતી.…
- રાશિફળ
એક જ મહિનામાં ચાર ગ્રહોની બદલાશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
ગઈકાલથી 2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. શરૂ થયેલાં નવા વર્ષમાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. આ ગોચરની કેટલીક રાશિઓ પર સારી તો કેટલાક ગ્રહો પર ખરાબ અસર જોવા…
- સ્પોર્ટસ
શુભમન ગિલ સહિત 4 ક્રિકેટરોની થઈ શકે છે ધરપકડ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના (India Tour of Australia 2024-25) પ્રવાસે છે. સીરિઝમાં 2-1થી પાછળ ભારતીય ટીમ માટે વધુ એક મુસીબત આવી શકે છે. ભારતના 4 ક્રિકેટરો ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે (CID Crime Branch) સમન્સ મોકલ્યું છે. આ…
- ભુજ
મુંદરા બંદરેથી ફરી મળ્યો અખરોટના નામે મોકલેલો 30 કરોડ સોપારીનો જથ્થો
ભુજ: સરહદી કચ્છના મુંદરા અદાણી બંદર પાસેના સીએફએસ સેન્ટરમાં ફરી ત્રાટકેલી મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન શાખાએ દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત પોણા ત્રીસ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ૫૦ ટન જેટલો…
- વેપાર
ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓની ચિંતા વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 186નો અને ચાંદીમાં રૂ. 852નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકામાં આગામી થોડા સમયગાળા પશ્ચાત્ ડૉનલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ વેપાર અને વેરાની નીતિમાં થનારા બદલાવની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે વર્ષ 2025નાં પહેલા સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક…
- સ્પોર્ટસ
મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચારને ખેલરત્ન પુરસ્કાર
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને…
- અમદાવાદ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મણિનગર સ્ટેશન નજીકનો 100 મીટરનો રોડ 3 મહિના માટે બંધ
અમદાવાદ: મણિનગર (MANINAGAR) રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક લગાવવાનું કામકાજ ખાનગી કંપની દ્રારા કરવામાં આવશે, જેને અનુસંધાને મણિનગર રેલવે…
- મનોરંજન
શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ડેશિંગ લૂકથી ચાહકોને કર્યાં પ્રભાવિત
મુંબઈઃ બોલીવુડમાં ‘ચોકલેટ બોય’ તરીકે જાણીતા શાહિદ કપૂર ટૂંક સમયમાં જ પડદા પર ધૂમ મચાવવા માટે સજ્જ બની ગયો છે. શાહિદ કપૂર એક્શન અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મ ‘દેવા’ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. શાહિદની આગામી ફિલ્મની રિલીઝ પહેલા…
- નેશનલ
‘ચેતના’ હારી ગઈઃ 10 દિવસ બાદ બોરવેલમાંથી બહાર કાઢી પણ…
જયપુરઃ રાજસ્થાનના કોટપુતલીમાં બોરવેલમાં પડેલી બાળકીને 10 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને કોટપૂતલી જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તપાસ કરીને મૃત જાહેર કરી હતી. કિરતપુરાના બડિયાલી કી ઢાણીની રહેવાસી ચેતના 23…