- સ્પોર્ટસ
શ્રી લંકાના પ્રવાસ અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમને ઝટકોઃ કેપ્ટન સીરિઝમાંથી આઉટ
સિડનીઃ શ્રી લંકાના પ્રવાસ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રીલંકાના પ્રવાસ પર ટીમ સાથે જશે નહીં. કમિન્સ સંકેત આપ્યો હતો કે તે તેના બીજા બાળકના જન્મને કારણે આ મહિનાના અંતમાં શ્રીલંકા પ્રવાસ પર જશે…
- આમચી મુંબઈ
મુંબઈના સમુદ્રમાંથી અચાનક કેમ ગાયબ થઈ રહી છે માછલીઓ? કારણ જાણશો તો ચોંકી ઉઠશો?
મુંબઈઃ ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર માણસો જ નહીં પણ સમુદ્રી જીવો પર પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મુંબઈના સમુદ્રમાં એક અલગ જ ઘટના જોવા મળી રહી છે. મુંબઈના ઠંડા પાણીમાં માછલીઓનું રહેવાનું અઘરું થઈ રહ્યું…
- મનોરંજન
Mere Husband Ki Biwi ફિલ્મનું પોસ્ટર રિલીઝઃ અર્જુન કપૂર બે અભિનેત્રી સાથે જોવા મળશે
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) છેલ્લે સિંઘમ અગેઇનમાં જોવા મળ્યો હતો, જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે હવે અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં સ્ક્રીન શેર કરતા જોવા મળવાના છે. તેમની…
- મહારાષ્ટ્ર
ચમત્કારઃ કોલ્હાપુરમાં હોસ્પિટલે મૃત જાહેર કરેલ વૃદ્ધને મળ્યું ‘નવજીવન’, કઈ રીતે?
કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી એક વિચિત્ર સમાચાર જાણવા મળ્યા છે જેને તમે નવા વર્ષનો ચમત્કાર અથવા ‘ન્યૂ યર મિરેકલ’ પણ કહી શકો છો. રસ્તા પરના જે ખાડા લોકોના જીવ લેવા માટે બદનામ છે એ જ ખાડા એક વ્યક્તિને જીવંત કરવામાં નિમિત્ત…
- મહારાષ્ટ્ર
બીડ સરપંચ હત્યાના આરોપીઓને ફાંસી આપવી જોઈએ: ધનંજય મુંડે
મુંબઈ: મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન ધનંજય મુંડેએ ગુરુવારે કહ્યું હતું કે બીડ જિલ્લાના એક ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરનારાઓ પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને ફાંસી આપવી જોઈએ. રાજ્ય પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ધનંજય મુંડેએ કહ્યું…
- મહારાષ્ટ્ર
‘મોટી માછલી’ને બચાવવા નાની માછલીઓને મારી શકાય છે: કોંગ્રેસ નેતાનો આરોપ
નાગપુર: બીડમાં સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં મહારાષ્ટ્રના પ્રધાનના સહયોગીની ધરપકડ થયાના થોડા દિવસો પછી, કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો ગંભીર દાવો કર્યો હતો કે ‘મોટી માછલી’ને બચાવવા માટે એન્કાઉન્ટરમાં ‘નાની માછલીઓ’ને મારી શકાય છે. જોકે, વડેટ્ટીવારે તેમની ટિપ્પણી…
- ભુજ
કચ્છની મહિલાએ ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલા નાણાં સાયબર સેલે પાછા તો અપાવ્યા પણ..
ભુજઃ ભયાનક મોંઘવારીના અત્યારે ચાલી રહેલા કપરા સમયમાં આવક વધારવા માટે લોકો નોકરી ઉપરાંત અન્ય આર્થિક ઉપાર્જન માટેના વિકલ્પો શોધતા રહેતા હોય છે તેવામાં ભુજ તાલુકાના કેરા ગામની મહિલા સાથે ઘેરબેઠા કામ કરવાની લાલચ આપી વિવિધ સ્કીમોના નામે રૂા.૧,૫૩,૬૬૪ની ઓનલાઇન…
- નેશનલ
શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો દબદબો યથાવતઃ ગુજરાતના ઉત્પાદનમાં વધારો
નવી દિલ્હી: ભારતમાં મોટા પાયે શેરડીનું ઉત્પાદન થાય છે. છેલ્લા એક દાયકામાં ઘણા રાજ્યોમાં શેરડીના ઉત્પાદનમાં ફેરફારો જોવા મળ્યો છે. જોકે, આ પરિવર્તનો છતાં પણ શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જો કે ઘણા રાજ્યોમાં ઉત્પાદન…
- અમરેલી
લેટરકાંડઃ હર્ષ સંઘવી કેમ તાબડતોડ આવ્યાં અમરેલી? પરેશ ધાનાણીનો સળગતો સવાલ
અમરેલીઃ બોગસ લેટરપેડ કાંડમાં (amreli bogus letter pad scam) કુંવારી પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા બાદ હાલ આ મુદ્દો રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપના કેટલાક નેતાઓના ઈશારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો આરોપ કૉંગ્રેસે લગાવ્યો હતો. આ કેસના રાજ્યમાં…
- આમચી મુંબઈ
આગ્રીપાડામાં પિસ્તોલ દાખવીને 1.91 કરોડનાં ઘરેણાંની લૂંટ: મુખ્ય આરોપી એમપીથી પકડાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં ભરબપોરે ઝવેરીની દુકાનમાં પિસ્તોલની ધાકે 1.91 કરોડનાં ઘરેણાંની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશથી પકડી પાડ્યો હતો. મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાંથી બુધવારે રાતે પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ લખન પાલ તરીકે થઇ…