- નેશનલ
Odisha પોલીસે સુરત પોલીસની મદદથી ઉકેલ્યો જટિલ ગણાતો ગેંગરેપ બાદ હત્યાનો કેસ
ભુવનેશ્વર: ઓરિસ્સા(Odisha) પોલીસે ખૂબ જ જટિલ ગણાતા ગેંગરેપ બાદ હત્યાના કેસને ગુજરાતી ભાષામાં લખેલી દરજીની કાપલીના આધારે ઉકેલી નાખ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઓરિસ્સાના કટક જિલ્લામાં થોડા દિવસ પૂર્વે નદી કિનારેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી.…
- સ્પોર્ટસ
IND vs AUS: સેમ કોન્સ્ટાસે બુમરાહને છંછેડ્યો, બીજા બોલ પર આપ્યો સડસડતો જવાબ, જાણો શું થયું
સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચ ભારતીય ટીમ માટે (IND vs AUS 5th Test) મહત્વની છે, સિરીઝ હારવાથી બચવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી જરૂરી છે. આજે મેચના પહેલા દિવસે ભારતીય ટીમ(Indian Cricket Team)ની શરૂઆત નબળી રહી, સમગ્ર ટીમ…
- સુરત
સુરતમાં મંદિર બહાર વૃદ્ધાનો કારે લીધો ભોગઃ ફરાર કારચાલક ઝડપાયો
સુરત: દિવસે દિવસે રોડ જ નહીં, પરંતુ સ્ટ્રીટમાં પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં સુરતમાં મંદિર બહાર ભિક્ષા માગનારી વૃદ્ધ મહિલાને કારે કચડી નાખી હતી. વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં એક કારચાલકે કાશી…
- નેશનલ
હું પણ શીશ મહલ બનાવી શકતો હતો પણ…… દિલ્હી રેલીમાં આ શું બોલ્યા પીએમ મોદી
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે વર્ષ 2025ને નવી સંભાવનાઓનું વર્ષ ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું હતું કે, “વર્ષ…
- ભુજ
માવઠાની વકી વચ્ચે કચ્છને કડકડતી ઠંડીમાંથી નોંધપાત્ર રાહત મળી
ભુજ: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીની પક્કડ ઓછી થતી જાય છે. સૌથી ઠંડાગાર એવા નલિયામાં તાપમાનનો પારો 5 ડિગ્રી પણ ગયો છે ત્યારે હાલમાં અહીં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું અને સમગ્ર કચ્છ કડકડતી ઠંડીથી થોડી રાહત અનુભવ રહ્યું છે.…
- મહારાષ્ટ્ર
વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, મહારાષ્ટ્રના આ જીલ્લામાં બની ઘટના
સોલાપુર: ઇન્ડિયન રેલવેની પ્રીમીયમ ટ્રેન સર્વિસ વંદે ભારત એક્સપ્રેસ શરુ થયા બાદથી, વિવિધ રૂટ્સ પર ચાલતી આ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ (Stone pelting Vande Bharat Express Train) બની છે. તાજેતરમાં મહારાષ્ટ્રના સોલાપુર (Solapur)માં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો…
- વેપાર
સોનામાં રૂ. 390ની અને ચાંદીમાં રૂ. 500ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથીસો)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં ગત 13મી ડિસેમ્બર પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈના ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું…
- મનોરંજન
સુપરહીટ મૈને પ્યાર કીયાની સુમન બનવાની હતી આ હીરોઈન, પણ હાઈટ નડી ગઈ ને…
દિલ દીવાના બિન સજના કે માને ના…જેવા એકથી એક ચડિયાતા સુપરહીટ ગીત અને સલમાન ખાન અને ભાગ્યશ્રીની રોમાન્ટિક જોડીને ચમકાવતી 1989ની ફિલ્મ મૈને પ્યાર કીયા આજે પણ જોવી ગમે તેવી છે. આ ફિલ્મ સાથે 90ના દાયકાના યુવાનીયાઓની ઘણી યાદો જોડાયેલી…