- ગાંધીધામ
ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસમાં રાજકોટ અને અમદાવાદમાંથી નકલી પોલીસ બનીને ફરતા શખસોને પકડી પાડવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં પોલીસ ભવનના (police bhavan) ક્લાર્ક (clerk) તરીકેની ઓળખ આપીને ગઠિયાઓ દ્વારા પોલીસકર્મીઓને છેતરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અલગ અલગ જિલ્લામાં…
- સ્પોર્ટસ
‘વિરાટ-રોહિતે કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ’ આ પૂર્વ ખેલાડીએ આપી સલાહ
મુંબઈ: હાલ ભારતના બે સૌથી વધુ અનુભવી બેટર્સ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બંને ખેલાડીઓ સતત ફ્લોપ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ બને ખાસ પ્રદર્શન…
- સ્પોર્ટસ
ભારતની હાર બાદ સુનીલ ગાવસ્કરે કોચિંગ સ્ટાફની ઝાટકણી કાઢી, ગંભીરે સવાલ ઉઠાવ્યા
મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમને 1-3થી હાર (Indias Defeat in BGT) મળી. ન્યુઝીલેન્ડ સામે વ્હાઈટવોશ બાદ ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમના નબળા પ્રદર્શનને કારણે ચાહકો નિરાશ થયા છે, સોશિયલ મીડિયા પર રોષ ઠાલવવામાં આવી…
- મનોરંજન
અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
એક સફળ ફિલ્મ માટે તરસી રહેલા અક્ષય કુમારને 2024માં તો સફળતા ન મળી ત્યારે હવે 2025ની તેની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું ટ્રેલર લૉંચ થયું છે. મુંબઈમાં ટ્રેલર લૉંચ વખતે અક્કી સાથે સૌનું ધ્યાન નવા અભિનેતા વીર પહાડીયા તરફ પણ ગયું…
- નેશનલ
PM મોદીએ કર્યું નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન, બાળકો સાથે ટ્રેનમાં સવારી કરી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નમો ભારત ટ્રેનના સાહિબાબાદ-ન્યૂ અશોક નગરના 13 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ 13 કિલોમીટરના સેક્શનના ઉમેરા સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની જશે. ઉદ્ઘાટન દરમિયાન…
- રાશિફળ
આજનું રાશિફળ (04-01-25): મેષ સહિત આ પાંચ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના ઝઘડા અને પરેશાનીઓમાંથી રાહત અપાવનારો રહેશે. સાસરિયાઓ સાથે પણ તમારા સંબંધો સુધરી શકે છે. આજે તમે પરિવાર કે મિત્રો સાથે પિકનીક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. જો તમે તમારા માતા-પિતાના આશીર્વાદ…
- નેશનલ
Chhattisgarh ગારિયાબંદમાં સુરક્ષા દળોને મળી સફળતા, સંયુક્ત ઓપરેશનમાં ત્રણ નક્સલી ઠાર
ગારિયાબંદ: છતીસગઠના(Chhattisgarh)ગારિયાબંદના કંદસર-સોરનામલ જંગલમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા છે જ્યારે આ સંખ્યા હજુ વધી શકે છે. આ ઓપરેશન ગારિયાબંદ પોલીસ, ઓરિસ્સાની SOG અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ખાદ્ય તેલ પર આયાત જકાતમાં વધારાને કારણે, દૈનિક વપરાશ યોગ્ય ઉત્પાદનો મોંઘા: ઘરના બજેટ પર અસર
મુંબઈ: ભારતની આર્થિક નીતિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને તેની વિશાળ વસ્તી માટે પોષણક્ષમતા સુનિશ્ર્ચિત કરવા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટીમાં તાજેતરમાં વધારો આ નાજુક સંતુલનનું ઉદાહરણ છે – સ્થાનિક ખેડૂતોને ટેકો આપવાના હેતુથી…