- રાશિફળ
આજનું રાશિફળ (04-01-25): મેષ સહિત આ પાંચ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના ઝઘડા અને પરેશાનીઓમાંથી રાહત અપાવનારો રહેશે. સાસરિયાઓ સાથે પણ તમારા સંબંધો સુધરી શકે છે. આજે તમે પરિવાર કે મિત્રો સાથે પિકનીક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. જો તમે તમારા માતા-પિતાના આશીર્વાદ…
- નેશનલ
Chhattisgarh ગારિયાબંદમાં સુરક્ષા દળોને મળી સફળતા, સંયુક્ત ઓપરેશનમાં ત્રણ નક્સલી ઠાર
ગારિયાબંદ: છતીસગઠના(Chhattisgarh)ગારિયાબંદના કંદસર-સોરનામલ જંગલમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા છે જ્યારે આ સંખ્યા હજુ વધી શકે છે. આ ઓપરેશન ગારિયાબંદ પોલીસ, ઓરિસ્સાની SOG અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ખાદ્ય તેલ પર આયાત જકાતમાં વધારાને કારણે, દૈનિક વપરાશ યોગ્ય ઉત્પાદનો મોંઘા: ઘરના બજેટ પર અસર
મુંબઈ: ભારતની આર્થિક નીતિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને તેની વિશાળ વસ્તી માટે પોષણક્ષમતા સુનિશ્ર્ચિત કરવા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટીમાં તાજેતરમાં વધારો આ નાજુક સંતુલનનું ઉદાહરણ છે – સ્થાનિક ખેડૂતોને ટેકો આપવાના હેતુથી…
- મહારાષ્ટ્ર
Nitin Gadkari એ કરી માર્મિક ટકોર, કહ્યું આ લોકોને બંધ કરો શાળા -કોલેજની ફાળવણી
નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના એક કાર્યક્રમમાં માર્મિક ટકોર કરી છે. તેમણે કહ્યું જે શાળા, કોલેજ, આશ્રમ શાળા, ધારાસભ્યો કે ધારાસભ્યોની સાથે રહેતા લોકોને ફાળવવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં મંત્રી હતા ત્યારે તેમણે શાળાઓ,…
- સ્પોર્ટસ
વર્ષ નવું, પણ ભૂલ તો જૂની જઃ સિડનીમાં ટીમ ઇન્ડિયા આવતી કાલે કમબૅક કરશે?
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અહીં શુક્રવારે શરૂ થયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ-મૅચ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)માંથી કૅપ્ટન રોહિત શર્મા પોતે જ નીકળી ગયો હતો' અને તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને સુકાનની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર ભારતનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યો…
- પંચમહાલ
સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા આગામી પેઢીને હિન્દુ સંસ્કૃતિ અને વારસાથી અવગત કરાવોઃ કુબેર ડિંડોરે કરી હાકલ
પાવાગઢઃ પંચમહાલ જિલ્લાના વડાતળાવ, પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવના રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કુબેર ડિંડોરે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, મોગલ આક્રમણખોરો અને બહારના લોકોએ ભૂતકાળમાં હિન્દુ સંસ્કૃતિ પર હુમલા કર્યા હતા. વિધર્મીઓએ આ વિસ્તાર પર હુમલા કર્યા હતા અને મોગલોએ…
- આપણું ગુજરાત
પંચમહાલમાં અધિકારીનું ‘સ્ટિંગ ઓપરેશન’: વેશપલટો કરીને સરકારી વિભાગોની ખોલી પોલ
ગોધરાઃ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સરકારી કામમાં લોકોને પડતી મુશ્કેલીનો તાગ મેળવવા ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર (DSO) એચટી મકવાણાએ અનોખું પગલું ભર્યું હતું. તેઓ વેશપલટો કરીને વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેઓ કર્મચારીઓની કામ કરવાની રીત…
- મહારાષ્ટ્ર
થાણેમાં આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખની ઠગાઇ
મુંબઈ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયરે સપ્ટેમ્બર અને નવેમ્બર દરમિયાન રૂપિયા ગુમાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. મહિલાએ…
- નેશનલ
રાજસ્થાનમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા પાંચનાં મોત, ૮ ઘાયલ
જયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં આજે એક ટ્રકે ટેમ્પોને ટક્કર મારતાં ચાર મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ગોગુંડા-પિંડવાડા નજીક હાઇવે પર આ અકસ્માત થયો હતો. ઉદયપુરના…