- મહારાષ્ટ્ર
બીડના સરપંચની હત્યા મુદ્દે ફડણવીસે કહ્યું સરકાર કોઈને નહીં છોડે
નાગપુર: બીડ સરપંચની હત્યા કેસની તપાસ રાજ્ય સરકાર દ્રઢ નિર્ધાર સાથે કરી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે મસ્સાજોગ ગામના…
- સ્પોર્ટસ
રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!
અજય મોતીવાલામુંબઈઃ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગયા વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ તરત જ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે ભારતના આ બન્ને બૅટિંગ-લેજન્ડના ટેસ્ટ-રિટાયરમેન્ટનો સમય નજીક આવી ગયો છે અને બૅટિંગ-ફૉર્મની દૃષ્ટિએ કરીઅરના…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં “બર્ડ ફ્લૂ” થી 3 વાઘ, એક દીપડાના મોત.. મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ..
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર નજીક ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાં બર્ડ ફ્લૂ (એવિયન ફ્લૂ H5N1) વાયરસને કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ ડિસેમ્બર 2024 ના અંતમાં નોંધાયા હતા. આ મૃત્યુની જાણકારી મળ્યા બાદ સત્તાવાળાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપના સદસ્યતા અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ
મુંબઈ: ભાજપ પાર્ટી આમ તો હિંદુ પાર્ટી ગણાય છે. તેની વિચારધારા હિંદુ છે. તે રામ મંદિર બાંધે છે અને દેશના જુદા જુદા વિસ્તાર અને પ્રદેશોના વિદેશી, મુસ્લિમ નામો બદલીને શાસ્ત્રો આધારિત સાંસ્કૃતિક નામો પણ રાખે છે. તે પાકિસ્તાનનો વિરોધ પણ…
- ગાંધીધામ
ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસમાં રાજકોટ અને અમદાવાદમાંથી નકલી પોલીસ બનીને ફરતા શખસોને પકડી પાડવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં પોલીસ ભવનના (police bhavan) ક્લાર્ક (clerk) તરીકેની ઓળખ આપીને ગઠિયાઓ દ્વારા પોલીસકર્મીઓને છેતરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અલગ અલગ જિલ્લામાં…
- સ્પોર્ટસ
‘વિરાટ-રોહિતે કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ’ આ પૂર્વ ખેલાડીએ આપી સલાહ
મુંબઈ: હાલ ભારતના બે સૌથી વધુ અનુભવી બેટર્સ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બંને ખેલાડીઓ સતત ફ્લોપ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ બને ખાસ પ્રદર્શન…
- સ્પોર્ટસ
ભારતની હાર બાદ સુનીલ ગાવસ્કરે કોચિંગ સ્ટાફની ઝાટકણી કાઢી, ગંભીરે સવાલ ઉઠાવ્યા
મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમને 1-3થી હાર (Indias Defeat in BGT) મળી. ન્યુઝીલેન્ડ સામે વ્હાઈટવોશ બાદ ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમના નબળા પ્રદર્શનને કારણે ચાહકો નિરાશ થયા છે, સોશિયલ મીડિયા પર રોષ ઠાલવવામાં આવી…
- મનોરંજન
અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
એક સફળ ફિલ્મ માટે તરસી રહેલા અક્ષય કુમારને 2024માં તો સફળતા ન મળી ત્યારે હવે 2025ની તેની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું ટ્રેલર લૉંચ થયું છે. મુંબઈમાં ટ્રેલર લૉંચ વખતે અક્કી સાથે સૌનું ધ્યાન નવા અભિનેતા વીર પહાડીયા તરફ પણ ગયું…
- નેશનલ
PM મોદીએ કર્યું નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન, બાળકો સાથે ટ્રેનમાં સવારી કરી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નમો ભારત ટ્રેનના સાહિબાબાદ-ન્યૂ અશોક નગરના 13 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ 13 કિલોમીટરના સેક્શનના ઉમેરા સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની જશે. ઉદ્ઘાટન દરમિયાન…