- નેશનલ
HMP વાઈરસ મુદ્દે સરકાર એલર્ટ, જારી કરી Advisory
નવી દિલ્હીઃ ચીનમાં એચએનપીવી વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભારતમાં પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા પછી આરોગ્ય પ્રશાસન ફરી હરકતમાં આવી ગયું છે. કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કેસ નોંધાયા પછી દેશના નાગરિકોમાં બીમારીને લઈ દહેશત ઊભી થઈ છે. આ મુદ્દે…
- મહારાષ્ટ્ર
બીડમાં સરપંચની હત્યા: ધનંજય મુંડે વિરુદ્ધ ‘બદનક્ષીભરી’ ટિપ્પણી કરવા બદલ જરાંગે સામે ગુનો
બીડ: બીડ જિલ્લામાં સરપંચની હત્યા અંગે રાજ્યના પ્રધાન ધનંજય મુંડે વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણી કરવા પ્રકરણે મરાઠા અનામત આંદોલન કાર્યકર્તા મનોજ જરાંગે સામે ગુનો દાખલ કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તુકારામ આઘવે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પરલી પોલીસે રવિવારે…
- આમચી મુંબઈ
દહેશત ફેલાવવા અને વર્ચસ જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરાઈ: ચાર્જશીટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ 4,590 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. ભાગેડુ ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ ઉર્ફે એબી ભાઈએ તેની ગૅન્ગની દહેશત ફેલાવવા અને વર્ચસ્વ જમાવવાના ઉદ્દેશથી બાબા…
- મનોરંજન
અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ
ડબલિનઃ બોલીવુડના એક્ટર અભિષેક બચ્ચનને અભિનયની દુનિયાની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ રસ છે. હવે તેણે યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)માં નાણાંનું રોકાણ કર્યું છે. અભિષેક આ લીગનો કો-ઓનર બની ગયો છે. આ લીગ આ વર્ષે જૂલાઈથી શરૂ થશે. અભિષેક બચ્ચન…
- નેશનલ
જાણો.. HMPV વાયરસ કેટલા દેશમાં ફેલાયો, શું છે સારવાર અને રસીની સ્થિતી
નવી દિલ્હી : ચીન અને મલેશિયા પછી ઘણા દેશોમાં એચએમપીવી( HMPV)વાયરસના કેસ નોંધાયા છે. ભારતમાં પણ આ વાયરસના ચેપના કેસ નોંધાયા છે. જેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ સોમવારે ચેતવણી આપી હતી કે HMPV કેસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ…
- સ્પોર્ટસ
આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન
નવી દિલ્હી: આયરલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી વન-ડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને ત્રણ મેચની વન-ડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે રાજકોટમાં…
- મનોરંજન
Golden Globe Awardsમાં ભારતને મળી નિરાશા, આ ફ્રેન્ચ ફિલ્મે બાજી મારી
મુંબઈ: એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ્સ) બાદ વિશ્વના સૌથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ(82nd Golden Globe Awards)ની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે આજે સવારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં ભારતને નિરાશા મળી. ભારતીય દિગ્દર્શક પાયલ કાપડિયાની…