- મનોરંજન
અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ
ડબલિનઃ બોલીવુડના એક્ટર અભિષેક બચ્ચનને અભિનયની દુનિયાની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ રસ છે. હવે તેણે યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)માં નાણાંનું રોકાણ કર્યું છે. અભિષેક આ લીગનો કો-ઓનર બની ગયો છે. આ લીગ આ વર્ષે જૂલાઈથી શરૂ થશે. અભિષેક બચ્ચન…
- નેશનલ
જાણો.. HMPV વાયરસ કેટલા દેશમાં ફેલાયો, શું છે સારવાર અને રસીની સ્થિતી
નવી દિલ્હી : ચીન અને મલેશિયા પછી ઘણા દેશોમાં એચએમપીવી( HMPV)વાયરસના કેસ નોંધાયા છે. ભારતમાં પણ આ વાયરસના ચેપના કેસ નોંધાયા છે. જેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ સોમવારે ચેતવણી આપી હતી કે HMPV કેસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ…
- સ્પોર્ટસ
આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન
નવી દિલ્હી: આયરલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી વન-ડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને ત્રણ મેચની વન-ડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે રાજકોટમાં…
- મનોરંજન
Golden Globe Awardsમાં ભારતને મળી નિરાશા, આ ફ્રેન્ચ ફિલ્મે બાજી મારી
મુંબઈ: એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ્સ) બાદ વિશ્વના સૌથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ(82nd Golden Globe Awards)ની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય સમય પ્રમાણે આજે સવારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં, જેમાં ભારતને નિરાશા મળી. ભારતીય દિગ્દર્શક પાયલ કાપડિયાની…
- આમચી મુંબઈ
‘એક વાર છોકરીની પાછળ જવું, એ પીછો કરવો ના ગણાય’ બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો!
મુંબઈ: તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) છેડતી અને જાતીય સતામણીના કેસની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે માત્ર એક જ વાર છોકરીની પાછળ જવું એ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354(D) અને POCSO એક્ટ હેઠળની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સવાર સવારમાં ભૂકંપથી ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં ડરનો માહોલ છે. એવામાં આજે સવારે દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ભૂકંપના સમાચાર મળ્યા છે. એવી માહિતી મળી છે કે પાલઘર જિલ્લામાં સોમવારે…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું 10 દિવસમાં…
બચ્ચન પરિવાર (Bachchan Family)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી છે. જોકે, એ વાત અલગ છે કે હાલમાં આ પાવરફૂલ ફેમિલી પર્સનલ ડિસ્પ્યુટ્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના…
- નેશનલ
ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકોઃ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને ઝાટકો આપતા રાજ્ય એકમના ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોશી સહિત પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા હતા. એવું કહેવાઇ રહ્યું છે કે જોશી પાર્ટી હાઇકમાન્ડે પિથોરાગઢમાં મેયર પદ માટે તેમની પત્નીને ટિકિટ…