- અમદાવાદ
HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું
અમદાવાદઃ એચએમપીવી વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ વાયરસ બાળકો અને વૃદ્ધોને સૌથી પહેલા ઝપેટમાં લઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની શાળામાં શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓ માટે…
- સ્પોર્ટસ
વિવાદાસ્પદ ટીનેજર કૉન્સ્ટૅસે બુમરાહ સામેની ભૂલ સ્વીકારી, કોહલીના ભરપેટ વખાણ કર્યા
સિડનીઃ તાજેતરમાં ભારત સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ચારમાંથી માત્ર એક ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર અને ઓપનિંગમાં સાવ સાધારણ રમનાર 19 વર્ષનો સૅમ કૉન્સ્ટૅસ પર્ફોર્મન્સને બદલે બે મોટા વિવાદ બદલ ચર્ચામાં રહ્યો છે. વિરાટ કોહલી સાથે તેમ જ જસપ્રીત બુમરાહ સાથે તેનો…
- અમદાવાદ
મહાકુંભ મેળો 2025: આ શહેરોમાંથી પ્રયાગરાજ કઈ રીતે પહોંચશો, ક્યાં રોકાશો?
અમદાવાદઃ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક મેળાવડો એટલે કે કુંભમેળાની તારીખ નજીક આવી રહી છે. જેટલી વ્યવસ્થાઓ તંત્ર કરી રહ્યું છે તેટલી તૈયારીઓ શ્રદ્ધાળુઓ પણ કરી રહ્યા છે. Mumbai Samachar સતત આ અંગે અહેવાોલ આપી રહ્યું છે. રેલવેએ કરેલી વ્યવસ્થાઓ અને…
- અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશ્નરે 3 PSI,19 કોન્સ્ટેબલની કરી બદલી, પોલીસબેડામાં ખળભળાટ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો છે. હત્યાના બનાવમાં પણ વધારો થયો છે.શહેરમાં વધુ 19 પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ પીએસઆઇની બદલી કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. સજાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ બદલી કરવામાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 284નો સુધારો, ચાંદીમાં રૂ. છનો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. જોકે, ડૉલર…
- સ્પોર્ટસ
રાહુલે બ્રેક લીધો, ઑસ્ટ્રેલિયાના પ્રવાસના આ ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફીમાં રમશે
નવી દિલ્હીઃ વડોદરામાં આવતી કાલ (ગુરુવાર)થી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટનો નૉકઆઉટ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને એમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસેથી પાછા આવી રહેલા કેટલાક ખેલાડીઓ પોતાની કાબેલિયત બતાવવા તૈયાર થઈ ગયા છે. ઓપનર કે. એલ. રાહુલ થોડા દિવસનો…
- મહારાષ્ટ્ર
ઝડપી અને પારદર્શક કારભાર માટે મહારાષ્ટ્રમાં ‘ઈ-કેબિનેટ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ઝડપી અને પારદર્શક કારભાર માટે ‘ઈ-કેબિનેટ’ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ-કેબિનેટથી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો પોર્ટલ દ્વારા લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના કારભારને ગતિશીલ અને પારદર્શક બનાવવા પર ભાર…
- મહારાષ્ટ્ર
શરદ પવારના પક્ષમાં ફરી બળવો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરી એક વખત મોટી રાજકીય ઉથલપાથલના એંધાણ જણાઈ રહ્યા છે, શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના ઓછામાં ઓછા આઠ સાંસદો અજિત પવારમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાંસદો અજિત પવાર જૂથ…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાને કેવી રીતે હરાવવું એની બહુ સારી તરકીબ અમારી પાસે છેઃ રબાડા
કેપ ટાઉનઃ અહીં સોમવારે પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં 10 વિકેટે હરાવીને સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરનાર સાઉથ આફ્રિકા આગામી જૂનમાં લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે અને એની માઇન્ડ-ગેમ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાના ટોચના…