- નેશનલ
‘ભારત વિરુદ્ધ જેહાદ યોગ્ય છે…’ PoKના વડા પ્રધાને ઝેર ઓક્યું, પાકિસ્તાનમાં જ વિરોધ
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK) ના વડા પ્રધાન અનવર ઉલ હકે (Anwaar-ul-Haq) તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે આતંકવાદી ગ્રુપ્સની માફક ભારત સામે જેહાદનું આહ્વાન કર્યું હતું. તેમણે જાહેરાત કરી કે તેમની સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી ભારતીય સેનાને હાંકી કાઢવા…
- સ્પેશિયલ ફિચર્સ
Isha Ambani નહીં પણ અંબાણી પરિવારની આ મહિલા છે Mukesh Ambaniનું લકી ચાર્મ…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) તેમની લક્ઝુરિયલ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આખરે મુકેશ અંબાણી દિન દોગુની અને રાત ચૌગુની સફળતા અને અમીરીનું…
- રાશિફળ
આજનું રાશિફળ (09-01-24):મેષ, વૃષભ અને મકર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે અનુકૂળ. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો આજે વધારે સક્રિય થશે. આજે તમારી મુલાકાત કેટલાક નવા લોકો સાથે થઈ શકે છે. લાંબા સમયથી પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હતો તો આજે તમારે એનો ઉકેલ…
- મહારાષ્ટ્ર
સપ્તાહના ત્રણ દિવસ મુંબઈના મંત્રાલયમાં હાજરી જરૂરી: પ્રધાનોને ફડણવીસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યાને એક મહિનો થઈ ગયો છે. લાંબા ઘટનાક્રમ બાદ રાજ્યના પ્રધાનોએ હવે પોતાના પદભાર સંભાળી લીધા છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની કેબિનેટના તમામ પ્રધાનોને મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ અંગેની…
- નેશનલ
ભારત સાથે તણાવ વચ્ચે Bangaladesh નો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, સેના મુદ્દે કહી આ વાત
નવી દિલ્હી: ભારત સાથે તણાવ વચ્ચે બાંગ્લાદેશમાં(Bangaladesh)પાકિસ્તાની સેનાની એન્ટ્રી પર મોહમ્મદ યુનુસ સરકારે એક એવી વાત કહી છે જેનાથી પાકિસ્તાનને આંચકો લાગશે. યુનુસ સરકારે કહ્યું છે કે પાકિસ્તાની સેનાને બાંગ્લાદેશમાં કામ કરવા દેવાની સરકારની કોઈ યોજના નથી. તેમણે પાકિસ્તાન સાથે…
- મહારાષ્ટ્ર
ભવિષ્યમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોઈપણ શહેરની સમૃદ્ધિ ત્યાં રહેતા શ્રીમંતો દ્વારા જોવામાં આવતી નથી, મોટી ઇમારતો દ્વારા નહીં, પરંતુ તેના સંગ્રહાલયો દ્વારા માપવામાં આવે છે. વિશ્ર્વના તમામ સારા શહેરોમાં મહાન સંગ્રહાલયો છે. એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું…
- મહારાષ્ટ્ર
નાશિકના માર્ગો પર ફિલ્મી સીન!
મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી શંકાસ્પદ કારની માહિતી મળતાં જ નાશિક શહેરના માર્ગો પર ડ્રગ તસ્કર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી સીન ભજવાયો હતો. પોલીસનાં આઠ વાહને હાઈ-સ્પીડમાં કાર દોડાવનારા ડ્રગ તસ્કરનો લગભગ કલાક સુધી પીછો કરી તેને પકડી પાડ્યો હતો.…
- મનોરંજન
National Award લેવા પહોંચેલા એક્ટરે તોડ્યો રાષ્ટ્રપતિની સિક્યોરિટીનો પ્રોટોકોલ અને…
2013માં આવેલી ફિલ્મ જોલી એલએલબી સુપરહિટ રહી હતી. ફિલ્મનો બીજો પાર્ટ પણ એટલો જ સુપરહિટ રહ્યો હતો જેટલો પહેલો. બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરનારી આ ફિલ્મમાં જજનો રોલ નિભાવનારા દિગ્ગજ કલાકાર સૌરભ શુક્લા (Saurabh Shukla)ને આ જ ફિલ્મ માને…
- આમચી મુંબઈ
અભિનેત્રી પૂનમ ઢિલ્લોં ફ્લૅટમાં કલર કરનારો પેઈન્ટર તિજોરી સાફ કરી ગયો!
મુંબઈ: બોલીવૂડની અભિનેત્રી પૂનમ ઢિલ્લોંના ફ્લૅટમાં કલકામ કરવા આવેલો પેઈન્ટર તિજોરી સાફ કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી. ખાર પોલીસે સોમવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ…
- મહારાષ્ટ્ર
અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી હરીફ જૂથના સાંસદોને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે રાઉત-આવ્હાડનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે એવો દાવો કર્યો હતો કે અજિત પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (યુબીટી) હરીફ એનસીપી (એસપી)માં પક્ષપલટો કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના નેતાઓને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવાનું વચન આપી…