- નેશનલ
વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે અને ચૂંટણી પાંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજધાની દિલ્હીની સત્તા કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓ આકરો જંગ ખેલી…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડીને ફટકો, રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યો અંગેની અરજી હાઈ કોર્ટે ફગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિયુક્ત 12 સભ્યોના કિસ્સામાં ગુરુવારે મહા વિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી હતી. આનાથી એમવીએને આઘાત લાગ્યો છે. આ અરજી શિવસેના (યુબીટી)ના…
- મનોરંજન
બચ્ચન અને ઐશ્વર્યાની આ ફિલ્મ દર્શકો માટે બની ગઈ હતી માથાનો દુઃખાવો
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય અત્યારે તો સાસરા-વહુની ભૂમિકામાં છે અને તેમની આ ભૂમિકાઓ હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. એક સમયે બીગ બી એશની સસરા-વહુની જોડીના પણ વખાણ થતા અને બન્ને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હોવાના ઘણાએ દાખલા…
- અમદાવાદ
ઉત્તરાયણ પહેલા રાજ્યમાં પતંગ પકડવાની લ્હાયમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન એક જ પ્રકારની બે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધાબા પર પતંગ ચગાવતી વખતે બે માસૂમને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા હતા. જેને લઈ તેમના પરિવાજનોમાં શોકનો માહોલ છવાઈ…
- નેશનલ
રાહુલને વખોડતી કંગનાએ પ્રિયંકાને વખાણી, કહ્યું કે…
બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (rahul gandhi) તેની આવનારી ફિલ્મ ‘ઇમરજન્સી’ જોવા માટે આમંત્રણ આપ્યું છે સાથે કંગનાએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ આ આમંત્રણ આપ્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા…
- ગાંધીનગર
ઉતરાયણ પર પશુ-પક્ષીઓના જીવ બચાવવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેશે હાજર; આ નંબર પર કરજો જાણ
ગાંધીનગર: ગુજરાતમાં ઉત્તરાયણના (Utarayan) પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક પશુ-પક્ષીઓ ઘાયલ થાય છે જ્યારે ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવવાથી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે…
- સ્પેશિયલ ફિચર્સ
શરીરના આ અંગોમાં થાય છે દુખાવો? હોઇ શકે છે ડાયાબિટીસ
અત્યારે ચાલી રહેલી લોકોની અસ્તવ્યસ્ત જીવનશૈલીમાં લોકોમાં ખાણી-પીણીમાં ઘણો ફેરફાર થઇ ગયો છે, જેને કારણે આજકાલના સમયમાં ડાયાબિટીસનો રોગ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજે તો ઘર ઘરમાં ડાયાબિટીસના દર્દી જોવા મળી રહ્યા છે. ડાયાબિટીસના વધતા જતા કેસો એ…
- નેશનલ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વચ્ચે ડિકે શિવકુમારે કરી સ્પષ્ટતા; કોઇ મતભેદ નથી
બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં નવી કોઇ ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. શાસક કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન અને સત્તા વહેંચણીને મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે નિવેદન આપી મતભેદોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું…