- મહારાષ્ટ્ર
લાતુરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર જીવલેણ હુમલો: છની ધરપકડ
લાતુર: લાતુરમાં પ્રેમપ્રકરણમાં લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરવામાં આવ્યાના બે મહિના બાદ 18 વર્ષના યુવકે હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એમઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન…
- અમદાવાદ
ગુજરાતના મુખ્ય પ્રધાને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને શું કરી તાકીદ?
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે અને ત્યાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પહેલાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના વિભાગો હેઠળ આવતી કચેરીઓમાં યોજનાઓ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં…
- મહારાષ્ટ્ર
ફડણવીસે ઠાકરેના પાંચ સ્તંભ તોડ્યા, પણ ભાજપના નેતા નારાજ, તેમણે ‘દુશ્મનાવટ એવી રાખો’નુંં પોસ્ટર લગાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: શિવસેના (યુબીટી)ના પાંચ ભૂતપૂર્વ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક કાર્યકરોએ ફ્લેક્સ દ્વારા પોતાની નારાજી વ્યક્ત કરી છે, જેનાથી ભાજપમાં રહેલા આંતરવિગ્રહની જાણકારી મળી રહી છે. ફ્લેક્સ પર લખવામાં આવ્યું છે કે ‘દુશ્મની જમકર કરો લેકિન…
- અમદાવાદ
ઉત્તરાયણ આવતાં જ અમદાવાદમાં પોળો, કોટ વિસ્તારમાં ધાબાનું ભાડું આકાશને આંબ્યું
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાનનું ભાડું આકાશને આંબી ગયું છે. 14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો…
- સ્પોર્ટસ
ગાવસકરને કેમ લાગે છે કે રોહિત પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે?
સિડનીઃ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નેતૃત્વ સંભાળવાની કાબેલિયત પર આફરીન છે અને તેઓ દૃઢપણે માને છે કે રોહિત શર્મા પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે.બુમરાહે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં (માત્ર 13.06ની સરેરાશે) સૌથી…
- નેશનલ
વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે અને ચૂંટણી પાંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજધાની દિલ્હીની સત્તા કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓ આકરો જંગ ખેલી…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડીને ફટકો, રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યો અંગેની અરજી હાઈ કોર્ટે ફગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિયુક્ત 12 સભ્યોના કિસ્સામાં ગુરુવારે મહા વિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી હતી. આનાથી એમવીએને આઘાત લાગ્યો છે. આ અરજી શિવસેના (યુબીટી)ના…
- મનોરંજન
બચ્ચન અને ઐશ્વર્યાની આ ફિલ્મ દર્શકો માટે બની ગઈ હતી માથાનો દુઃખાવો
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય અત્યારે તો સાસરા-વહુની ભૂમિકામાં છે અને તેમની આ ભૂમિકાઓ હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. એક સમયે બીગ બી એશની સસરા-વહુની જોડીના પણ વખાણ થતા અને બન્ને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હોવાના ઘણાએ દાખલા…
- અમદાવાદ
ઉત્તરાયણ પહેલા રાજ્યમાં પતંગ પકડવાની લ્હાયમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન એક જ પ્રકારની બે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધાબા પર પતંગ ચગાવતી વખતે બે માસૂમને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા હતા. જેને લઈ તેમના પરિવાજનોમાં શોકનો માહોલ છવાઈ…