- મહારાષ્ટ્ર
આમંત્રણ પત્રના અંતે નામ, મુનગંટીવાર નારાજ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ચંદ્રપુરના ભૂતપૂર્વ પાલક પ્રધાન સુધીર મુનગંટીવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આયોજિત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મારોતરાવ ક્ધનમવારના શતાબ્દોત્તર રજત જયંતિ સમારોહમાં હાજરી આપી નહોતી, એવી ચર્ચા થઈ રહી છે કે આમંત્રણ પત્રના…
- નેશનલ
ટ્રુડોની પાર્ટી નવમી માર્ચે કેનેડાના નવા પીએમનું નામ જાહેર કરશે, કોણ છે મેદાનમાં?
ટોરન્ટોઃ કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયે રાજીનામું આપી દીધું છે. હવે જસ્ટિન ટ્રુડોની પાર્ટીના નેતૃત્વ માટે મતદાન થયા પછી ૯ માર્ચે દેશના આગામી વડા પ્રધાનનું નામ જાહેર કરશે, એવી માહિતી પાર્ટીના નેતાઓએ આપી હતી. નવા નેતાની પસંદગી…
- નેશનલ
Mahakumbh-2025માં આ મહાનુભાવો પણ પહોંચશે ગંગા મૈયામાં ડૂબકી લગાવવા…
વર્ષ 2025 મહાકુંભની શરૂઆત 14મી જાન્યુઆરીથી શરૂ થશે અને તે 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. આ મહાકુંભનું આવું મહત્ત્વ છે અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો એમાં ભાગ લેવા માટે આવશે. મહાકુંભ માટે પ્રયાગરાજ એકદમ સજ્જ થઈ રહ્યું છે. કરોડોની…
- Uncategorized
BZ SCAM: ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની હરાજી કરીને રોકાણકારોના પૈસા પાછા અપાશે
અમદાવાદ: BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડમાં જેમના પૈસા ફસાયેલા છે તેમના માટે CIDએ રાહતના સમાચાર આપ્યા છે. CIDએ જણાવ્યું હતું કે BZ કૌભાંડમાં રોકાણકારોને રૂપિયા પરત આપવામાં આવશે. પાંચેક દિવસની અંદર રોકાણકારોને રૂપિયા પરત કરવાની…
- મહારાષ્ટ્ર
ધનંજય મુંડે મળ્યા છગન ભુજબળને
મુંબઈ: બીડના સરપંચની હત્યાના મુદ્દે અત્યારે વિવાદમાં રહેલા મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે શુક્રવારે પોતાની પાર્ટીના નેતા અને એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને મુંડેએ કહ્યું હતું કે તેમણે અન્ન અને નાગરી પુરવઠા…
- નેશનલ
Los Angeles Wildfire મુદ્દે પોલીસે કરી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલમાં લાગેલી આગનાં (Los Angeles Wildfire) લીધે ભારે તબાહી મચી ગઈ છે. ઇતિહાસમાં પહેલાં ક્યારેય ન જોયેલી ઘટનાના સ્થાનિકો સાક્ષી બન્યા છે. આગને કારણે લોસ એન્જલસ શહેરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. આગમાં…
- નેશનલ
Assam Coal Mine Mishap: દુર્ઘટના મુદ્દે એકની ધરપકડ, પાંચમા દિવસે બચાવ અભિયાન ચાલુ…
ગુવાહાટીઃ આસામના દિમા હસાઓ જિલ્લામાં કોલસાની એક ખાણમાં કામ કરતા શ્રમિકોના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ખાણમાં હજુ પણ આઠ શ્રમિકો ફસાયેલા છે ત્યારે આજે પાંચમા દિવસે તેમની શોધખોળ માટે બચાવ અભિયાન ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ દુર્ઘટના અંગે એક…
- સ્પોર્ટસ
રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટર્સનો આયરલૅન્ડ સામે સતત 13મી વન-ડેમાં વિજય
રાજકોટઃ સ્મૃતિ મંધાનાના સુકાનમાં ભારતીય મહિલા ટીમે અહીં આજે આયરલૅન્ડની ટીમને સતત 13મી વન-ડેમાં હરાવી હતી. અહીં સિરીઝની પ્રથમ વન-ડેમાં 93 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતે સાધારણ બોલિંગ પર્ફોર્મન્સ…