- નેશનલ
બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ
પટણાઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ધારાસભ્ય દ્વારા પ્રમોટ કરાયેલ બિહારની એક સહકારી બેન્કમાં ભંડોળની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે એક ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, એમ અધિકારીએ…
- નેશનલ
Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે હોસ્પિટલ તૈયાર, મફતમાં કરાશે સારવાર
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીથી મહાકુંભ (Mahakumbh 2025)શરૂ થઈ રહ્યો છે જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે.મહા કુંભ મેળાને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ મેળામાં 40 કરોડથી વધુ લોકો આવે તેવી શક્યતા…
- અમદાવાદ
બે વર્ષમાં ચાઈનીઝ દોરી-તુકકલના વેચાણની 2300થી વધુ ફરિયાદ; હાઈ કોર્ટમાં સરકારે રજૂ કર્યો રિપોર્ટ
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણમાં પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના ઉપયોગ પર હાઇકોર્ટ અને પોલીસ ઓથોરીટી દ્વારા…
- મનોરંજન
હવે ટીકુ તલસાણિયાની તબિયત કેમ છે, રશ્મિ દેસાઈએ આપી હેલ્થ અપડેટ!
મુંબઇઃ બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા અને કોમેડી સ્ટાર ટીકુ તલસાણિયા હાલમાં મુંબઇની અંધેરી ખાતે આવેલી કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે એક ગુજરાતી ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન તેમને હાર્ટએટેકનો હુમલો આવતા તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, બાદમાં…
- નેશનલ
Vivekanandને યુવાનોમાં હતો વિશ્વાસ, મને સ્વામીજીની વાતો પરઃ PM Modiએ યુવાનો અંગે કરી મોટી વાત
નવી દિલ્હી : દેશના યુવા માટે પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદનો(Swami Vivekananda) આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદ યાદ કરીને નમન કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા તેમજ કહ્યું હતું…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે તોડ્યો પોતાનો જ વિક્રમ, જેમાઇમા માટે પણ સુપર-સન્ડે
રાજકોટઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અહીં આજે આયરલૅન્ડ સામેની વન-ડેમાં 50 ઓવરમાં પાંચ વિકેટે 370 રન બનાવીને પોતાના નવા સ્કોરનો વિક્રમ રચ્યો હતો. અત્યાર સુધી ભારત માટે 358/2નો આયરલૅન્ડ સામેનો જ સ્કોર સર્વોચ્ચ હતો જે 2017માં નોંધાયો હતો, પણ મુંબઈની…
- નેશનલ
MahaKumbhમાં કોણ લગાવે છે પહેલી ડૂબકી, કોને મળે છે સૌથી પહેલાં સ્નાનનો મોકો? ચાલો જાણીએ-
દર 12 વર્ષે મહાકુંભ (MahaKumbh)નું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે કુંભમાં એક વખત સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વખત તો કુંભ સ્નાન કરવું જ જોઈએ. પરંતુ શું તમે…
- મહારાષ્ટ્ર
આમંત્રણ પત્રના અંતે નામ, મુનગંટીવાર નારાજ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ચંદ્રપુરના ભૂતપૂર્વ પાલક પ્રધાન સુધીર મુનગંટીવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આયોજિત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મારોતરાવ ક્ધનમવારના શતાબ્દોત્તર રજત જયંતિ સમારોહમાં હાજરી આપી નહોતી, એવી ચર્ચા થઈ રહી છે કે આમંત્રણ પત્રના…
- નેશનલ
ટ્રુડોની પાર્ટી નવમી માર્ચે કેનેડાના નવા પીએમનું નામ જાહેર કરશે, કોણ છે મેદાનમાં?
ટોરન્ટોઃ કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયે રાજીનામું આપી દીધું છે. હવે જસ્ટિન ટ્રુડોની પાર્ટીના નેતૃત્વ માટે મતદાન થયા પછી ૯ માર્ચે દેશના આગામી વડા પ્રધાનનું નામ જાહેર કરશે, એવી માહિતી પાર્ટીના નેતાઓએ આપી હતી. નવા નેતાની પસંદગી…