- મનોરંજન
હવે ટીકુ તલસાણિયાની તબિયત કેમ છે, રશ્મિ દેસાઈએ આપી હેલ્થ અપડેટ!
મુંબઇઃ બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા અને કોમેડી સ્ટાર ટીકુ તલસાણિયા હાલમાં મુંબઇની અંધેરી ખાતે આવેલી કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે એક ગુજરાતી ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન તેમને હાર્ટએટેકનો હુમલો આવતા તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, બાદમાં…
- નેશનલ
Vivekanandને યુવાનોમાં હતો વિશ્વાસ, મને સ્વામીજીની વાતો પરઃ PM Modiએ યુવાનો અંગે કરી મોટી વાત
નવી દિલ્હી : દેશના યુવા માટે પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદનો(Swami Vivekananda) આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદ યાદ કરીને નમન કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા તેમજ કહ્યું હતું…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે તોડ્યો પોતાનો જ વિક્રમ, જેમાઇમા માટે પણ સુપર-સન્ડે
રાજકોટઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અહીં આજે આયરલૅન્ડ સામેની વન-ડેમાં 50 ઓવરમાં પાંચ વિકેટે 370 રન બનાવીને પોતાના નવા સ્કોરનો વિક્રમ રચ્યો હતો. અત્યાર સુધી ભારત માટે 358/2નો આયરલૅન્ડ સામેનો જ સ્કોર સર્વોચ્ચ હતો જે 2017માં નોંધાયો હતો, પણ મુંબઈની…
- નેશનલ
MahaKumbhમાં કોણ લગાવે છે પહેલી ડૂબકી, કોને મળે છે સૌથી પહેલાં સ્નાનનો મોકો? ચાલો જાણીએ-
દર 12 વર્ષે મહાકુંભ (MahaKumbh)નું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે કુંભમાં એક વખત સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વખત તો કુંભ સ્નાન કરવું જ જોઈએ. પરંતુ શું તમે…
- મહારાષ્ટ્ર
આમંત્રણ પત્રના અંતે નામ, મુનગંટીવાર નારાજ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ચંદ્રપુરના ભૂતપૂર્વ પાલક પ્રધાન સુધીર મુનગંટીવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આયોજિત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મારોતરાવ ક્ધનમવારના શતાબ્દોત્તર રજત જયંતિ સમારોહમાં હાજરી આપી નહોતી, એવી ચર્ચા થઈ રહી છે કે આમંત્રણ પત્રના…
- નેશનલ
ટ્રુડોની પાર્ટી નવમી માર્ચે કેનેડાના નવા પીએમનું નામ જાહેર કરશે, કોણ છે મેદાનમાં?
ટોરન્ટોઃ કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયે રાજીનામું આપી દીધું છે. હવે જસ્ટિન ટ્રુડોની પાર્ટીના નેતૃત્વ માટે મતદાન થયા પછી ૯ માર્ચે દેશના આગામી વડા પ્રધાનનું નામ જાહેર કરશે, એવી માહિતી પાર્ટીના નેતાઓએ આપી હતી. નવા નેતાની પસંદગી…
- નેશનલ
Mahakumbh-2025માં આ મહાનુભાવો પણ પહોંચશે ગંગા મૈયામાં ડૂબકી લગાવવા…
વર્ષ 2025 મહાકુંભની શરૂઆત 14મી જાન્યુઆરીથી શરૂ થશે અને તે 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. આ મહાકુંભનું આવું મહત્ત્વ છે અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો એમાં ભાગ લેવા માટે આવશે. મહાકુંભ માટે પ્રયાગરાજ એકદમ સજ્જ થઈ રહ્યું છે. કરોડોની…
- Uncategorized
BZ SCAM: ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની હરાજી કરીને રોકાણકારોના પૈસા પાછા અપાશે
અમદાવાદ: BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડમાં જેમના પૈસા ફસાયેલા છે તેમના માટે CIDએ રાહતના સમાચાર આપ્યા છે. CIDએ જણાવ્યું હતું કે BZ કૌભાંડમાં રોકાણકારોને રૂપિયા પરત આપવામાં આવશે. પાંચેક દિવસની અંદર રોકાણકારોને રૂપિયા પરત કરવાની…
- મહારાષ્ટ્ર
ધનંજય મુંડે મળ્યા છગન ભુજબળને
મુંબઈ: બીડના સરપંચની હત્યાના મુદ્દે અત્યારે વિવાદમાં રહેલા મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે શુક્રવારે પોતાની પાર્ટીના નેતા અને એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને મુંડેએ કહ્યું હતું કે તેમણે અન્ન અને નાગરી પુરવઠા…