- મનોરંજન

Movie review Azad: લગાનની નકલ કરવા ગયા પણ અક્કલ વિના
(1 star out of 5. One pic) આમિર ખાનને ચમકવતી અને ઑસ્કર સુધી પહોંચેલી લગાન ફિલ્મ જોવી ભલે ગમે પણ બનાવનારને જ ખબર હોય કે કેટલી મહેનત લાગે. પિરિયોડિકલ ફિલ્મ અને એ પણ ગાંવ-દેહાતી પાશ્વર્ભૂમિમાં બનાવવી ખૂબ જ અઘરી છે…
- સ્પોર્ટસ

રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશની આ સાંસદ સાથે કરી સગાઈ
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ-સ્ટાર રિન્કુ સિંહે ઇંગ્લૅન્ડ સામે બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ પહેલાં સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. તેઓ થોડા જ સમયમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે. રિન્કુ સિંહના કોચ મસૂદ ઝફર અમીનીએ…
- નેશનલ

છેલ્લા 100 વર્ષથી કુંભમેળામાં જાય છે સ્વામી શિવાનંદ, જાણો કોણ છે?
પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં મહાનુભાવો, સાધુ સંતો અને દેશવિદેશથી લોકો આવી રહ્યા છે. સાધુ, સાધ્વી, બાબા અને યોગી મહાત્માઓ પણ અહીં પધારી રહ્યા છે. અહીં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર યોગગુરુ બાબા – સ્વામી શિવાનંદ પધાર્યા છે. આ બાબા વિશે જણાવવાનું પ્રયોજન…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

SpaceXનું રોકેટ તૂટી પડ્યું પણ Elon Muskને મજા પડી! X પર વીડિયો શેર કરી આપ્યું આવું રીએક્શન
કેલીફોર્નીયા: અમેરિકન બિલિયોનેર ઈલોન માસ્કની સ્પેસએક્સે (SpaceX) રીયુઝેબલ રોકેટ્સ બનાવીને અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ સર્જી છે, સ્પેસએક્સ સતત નવા મિશનો લોન્ચ કરતી રહે છે. ગુરુવારે સ્પેસએક્સ સ્ટારશિપ પ્રોટોટાઇપનું એક બૂસ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, લોન્ચની થોડી મિનિટો બાદ બૂસ્ટરમાં ભયાનક વિસ્ફોટ (SpaceX…
- વેપાર

ઝવેરી બજારમાં સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં ઘટાડો, જાણો આજના ભાવ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાનો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ગત 12મી ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો…
- મનોરંજન

મને તો એને લાફો મારી દેવાનું મન છે… કોના પર ગુસ્સે ભરાયા છે Jaya Bachchan?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના પોતાના વણસેલા સંબંધને કારણે ચર્ચામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે એવી વાતો પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે…
- નેશનલ

ખેડૂતો ફરી સરકારની ઊંઘ હરામ કરશેઃ મંગળવારે 101 ખેડૂતોનું જૂથ કરશે ‘દિલ્હી કૂચ’
ચંદીગઢઃ પાક માટેના લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર સામે ખેડૂતોના વિવિધ સંગઠનો વિરોધો કરી રહ્યા છે ત્યારે પ્રસ્તાવિત પેન્ડિંગ માગણીઓને પૂરી કરવા માટે આગામી મંગળવારે ખેડૂતો દિલ્હી કૂચ કરશે. ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે આજે જણાવ્યું હતું કે 101…
- આમચી મુંબઈ

‘COLDPLAY’ના વેચાણમાં ગેરરીતિનો વિષય ચિંતાનોઃ હાઈ કોર્ટે કરી મહત્ત્વની વાત
મુંબઈ: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે (COLDPLAY) નવી મુંબઈમાં યોજવા માટે પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે આ શોની ટિકિટમાં થનારી ગેરરીતિ મુદ્દે બોમ્બે હાઈ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી હતી. બોમ્બે હાઇ કોર્ટે કહ્યું છે કે બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની કોન્સર્ટ માટે ટિકિટના…
- સ્પોર્ટસ

રિષભ પંતને થોડા જ દિવસમાં મળી શકે છે આ ટીમની કૅપ્ટન્સી…
નવી દિલ્હીઃ બે મહિનાના લાંબા સમયગાળા બાદ રણજી ટ્રોફીનો નવો રાઉન્ડ ગુરુવાર, 23મી જાન્યુઆરીએ શરૂ થશે અને એમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે રમનાર દિલ્હીની ટીમનું સુકાન થોડા જ દિવસમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને મળી શકે એમ છે. ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે 0-3ની…









