- મનોરંજન
ભૂલ ચૂક માફઃ બોક્સ ઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મનો ખર્ચ નીકળી જશે
રાજકુમાર રાવ અને વામિકો ગબ્બીની રોમ-કોમ ફિલ્મ ભૂલ ચૂક માફને સારા રિવ્યુ મળ્યા ન હતા. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મને ઘણી નબળી ગણાવી હતી, છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. જોકે સાતમા દિવસે ફિલ્મ નબળી પડવા માંડી છે. ભૂલ…
- IPL 2025
રિષભ પંતને 27 કરોડ રૂપિયાનો પૂરો પગાર નહીં મળે? કેમ?
નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આઇપીએલ (IPL-2025)ના ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ પ્લે-ઑફમાં તો ન પ્રવેશી શકી, ખુદ રિષભ પંતે છેલ્લી લીગ મૅચની અણનમ સેન્ચુરી…
- ટોપ ન્યૂઝ
મોન્સૂન ખાલી વરસાદ નહીં, બીજું ઘણું બધું પણ લાવે છે પોતાની સાથે…
છેલ્લાં બે દિવસથી મુંબઈ સહિત રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વખતે તો મે મહિનામાં જ મોન્સૂનનું આગમન થઈ ચૂક્યું છે. મુંબઈ, દિલ્હી સહિત પ્રિ-મોન્સુન વરસાદ જોઈને જ લોકો ચોંકી ઉઠ્યા છે. મોન્સૂન ભલે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવે છે,…
- ઇન્ટરનેશનલ
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે ટેરિફ અનિવાર્ય, અમેરિકન કોર્ટમાં ટ્રમ્પનો વિચિત્ર દાવો
વોશિંગ્ટન ડીસી: અમેરિકા વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ વોરની રમત રમી રહ્યું છે. જેથી ટેરિફ અંગે અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા એક વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કનેક્ટિકટ મોલમાં ગોળીબાર: પાંચ ઘાયલ, શંકાસ્પદની શોધખોળ
વોટરબરીઃ અમેરિકાના કનેક્ટિકટમાં મોલમાં મંગળવારે એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમ જ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. હજુ પણ શંકાસ્પદની શોધખોળ ચાલી…
- નેશનલ
‘અમારા સમાજને બચાવો!’ પાકિસ્તાની નેતાની વડાપ્રધાન મોદીને અપીલ, જાણો કોણ છે આ નેતા?
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હાથધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં શરણ લઇ રહેલા આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે, ભારતની આ કાર્યવાહીને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને સરકારી સન્માન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક…
- નેશનલ
મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો તાજ વિવાદ: રેચલ ગુપ્તાની હકીકત
જલંધરની રેચલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો તાજ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ હવે તાજ જીત્યાના લગભગ એક વર્ષ પછી, તેની પાસેથી આ ખિતાબ પાછો છીનવી લેવામાં આવ્યો છે. આ વાતની જાહેરાત સૌંદર્ય સ્પર્ધાના આયોજકો દ્વારા કરવામાં આવી છે. જોકે,…
- મનોરંજન
હાઉસફુલ 5માં જેકલીન ફર્નાન્ડીઝને પડકારતી પંજાબી હિરોઈન કોણ હશે?
મુંબઈઃ હાઉસફુલ સિરીઝની ફિલ્મ એક બ્રાન્ડ બની ગઈ છે. દર્શકો તેની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. હવે હાઉસફુલ 5ની રિલીઝ માટે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ગઈકાલે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.…
- સ્પોર્ટસ
ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ક્રોલી અને પોપની અસલી કસોટીઃ જ્યોફ્રી બોયકોટ
લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જેની પહેલી મેચ 21 નવેમ્બરથી શરૂ થશે. પોતાના સમયના અનુભવી બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ…