- સ્પોર્ટસ
`સોનાનો’ સુવર્ણ ચંદ્રક હરાજી માટે મૂકવામાં આવ્યો!
બૉસ્ટનઃ હેડિંગ વાંચીને ઘણાને થતું હશે કે સુવર્ણ ચંદ્રક તો સોનાનો જ હોયને! બીજો શેનો હોય?જોકે આપણે અહીં જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ગોલ્ડ મેડલ દુર્લભ છે અને 1904ની સેન્ટ લુઇસ ઑલિમ્પિક્સમાં ઍથ્લેટિક્સમાં જીતવામાં આવ્યો હતો. અમેરિકાની ધરતી…
- મનોરંજન
Saif Ali Khan પરના હુમલા અંગે કરિનાના એકસ બોયફ્રેન્ડને પૂછાયો સવાલ, ગુસ્સામાં કહ્યું…
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલા હુમલા અંગે રાજકારણીઓ અને બોલીવુડના સેલિબ્રિટીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધા વચ્ચે સૈફની પત્ની કરિના કપૂર ખાન (Kareena Kapoor-Khan)ના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)ને…
- મનોરંજન
સૈફ હવે સૅફ, બે-ત્રણ દિવસમાં ઘરે જઇ શકશે
મુંબઈ: બાંદ્રા પશ્ર્ચિમમાં સતગુરુ શરણ ઇમારતમાંના ઘરમાં મળસકે ઘૂસેલા ચોરે છરીથી હુમલો કર્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સૈફ અલી ખાન પર ઇમર્જન્સી સર્જરી કરાવાઇ હતી અને હવે તે હેમખેમ છે. સૈફને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે એવી અપેક્ષા છે,…
- નેશનલ
તમિલનાડુમાં ‘જલ્લીકટ્ટુ’ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમમાં સાતનાં મોતઃ અનેક ઘાયલ
ચેન્નઇઃ તામિલનાડુમાં કન્નમ પોંગલના દિવસે આયોજિત ‘જલ્લીકટ્ટુ‘ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમોમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. જેમાં મોટા ભાગે દર્શકો અને એક બળદ માલિકનો સમાવેશ થાય છે. જ્યારે અલગ-અલગ ઘટનાઓમાં બે બળદનાં પણ મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા…
- મનોરંજન
Movie review Azad: લગાનની નકલ કરવા ગયા પણ અક્કલ વિના
(1 star out of 5. One pic) આમિર ખાનને ચમકવતી અને ઑસ્કર સુધી પહોંચેલી લગાન ફિલ્મ જોવી ભલે ગમે પણ બનાવનારને જ ખબર હોય કે કેટલી મહેનત લાગે. પિરિયોડિકલ ફિલ્મ અને એ પણ ગાંવ-દેહાતી પાશ્વર્ભૂમિમાં બનાવવી ખૂબ જ અઘરી છે…
- સ્પોર્ટસ
રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશની આ સાંસદ સાથે કરી સગાઈ
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ-સ્ટાર રિન્કુ સિંહે ઇંગ્લૅન્ડ સામે બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ પહેલાં સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. તેઓ થોડા જ સમયમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે. રિન્કુ સિંહના કોચ મસૂદ ઝફર અમીનીએ…
- નેશનલ
છેલ્લા 100 વર્ષથી કુંભમેળામાં જાય છે સ્વામી શિવાનંદ, જાણો કોણ છે?
પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં મહાનુભાવો, સાધુ સંતો અને દેશવિદેશથી લોકો આવી રહ્યા છે. સાધુ, સાધ્વી, બાબા અને યોગી મહાત્માઓ પણ અહીં પધારી રહ્યા છે. અહીં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર યોગગુરુ બાબા – સ્વામી શિવાનંદ પધાર્યા છે. આ બાબા વિશે જણાવવાનું પ્રયોજન…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
SpaceXનું રોકેટ તૂટી પડ્યું પણ Elon Muskને મજા પડી! X પર વીડિયો શેર કરી આપ્યું આવું રીએક્શન
કેલીફોર્નીયા: અમેરિકન બિલિયોનેર ઈલોન માસ્કની સ્પેસએક્સે (SpaceX) રીયુઝેબલ રોકેટ્સ બનાવીને અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ સર્જી છે, સ્પેસએક્સ સતત નવા મિશનો લોન્ચ કરતી રહે છે. ગુરુવારે સ્પેસએક્સ સ્ટારશિપ પ્રોટોટાઇપનું એક બૂસ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, લોન્ચની થોડી મિનિટો બાદ બૂસ્ટરમાં ભયાનક વિસ્ફોટ (SpaceX…
- વેપાર
ઝવેરી બજારમાં સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં ઘટાડો, જાણો આજના ભાવ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાનો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ગત 12મી ડિસેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો…