- અમદાવાદ
Gujarat માં 66 નગર પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત, ગ્રામ પંચાયતની ચૂંટણી બાદમાં યોજાશે
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 66 નગર પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેની માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવામાં આવશે જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં નહિ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે બીડમાં કાર્યરત માફિયાઓનો અંત લાવવો જોઈએ: સુપ્રિયા સુળે
પુણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં ગયા મહિને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લામાં માફિયાઓનો અંત લાવવો જોઈએ. અહીં પત્રકારો સાથે…
- મહારાષ્ટ્ર
દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયોથી એકનાથ શિંદે નારાજ! શું 20 વિધાનસભ્યો સત્તારૂઢ ગઠબંધનમાંથી તૂટશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પાલક પ્રધાનોની નિયુક્તિને લઈને મહાયુતિમાં પડદા પાછળની રાજકીય ઉથલપાથલ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. પાલક પ્રધાનોની યાદી જાહેર થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહાયુતિમાં ચાલી…
- મનોરંજન
Sushant Day: અભિનેતા સુશાંત સિંહના બર્થ-ડે નિમિત્તે બહેને લખી પોસ્ટ, વીડિયો શેર કર્યો
બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે તેની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ભાઇને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. વીડિયો પોસ્ટ કરી ભાઇને શુભકામના આપી હતી અને આજના દિવસને તેણે ‘સુશાંત ડે’ (Sushant Day)…
- અમદાવાદ
Assembly Session: ગુજરાત વિધાનસભામાં ‘કામ કમ, હંગામા જ્યાદા’નો ઘાટ, વર્ષમાં કેટલા દિવસ થાય છે કામ છે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી શરૂ થશે. બપોરે 12 કલાકથી બજેટસત્રની શરૂઆત થશે અને 28 માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ ગુજરાત બજેટ 2025-26 રજૂ કરશે. ગુજરાતમાં બજેટના ધમધમાટ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ મળ્યો…
- રાશિફળ
આજનું રાશિફળ (21-01-25): વૃષભ, કર્ક સહિત ત્રણ રાશિના જાતકોને આજે કરિયરમાં મળશે સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તમારી પત્ની તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે. કાર્યસ્થળ પર કોઈ કામમાં બિનજરૂરી રીતે ફસાઈ ન જાવ. તમારે કોઈની સાથે ભાગીદારીમાં કોઈ…
- Uncategorized
GPayની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલિટ કરવી છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
ગૂગલ પે (Google Pay-GPay)એ હાલની સૌથી મનગમતી ડિજિટલ પેમેન્ટ એપ બની ગઈ છે. દરરોજ કરોડો યુઝર્સ આ એપની મદદથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરે છે. ગૂગલ પે પરથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ એપમાં સેવ થઈ જાય છે અને તમે ઈચ્છો તો પણ…
- અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સપ્તાહમાં જાહેર થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે. આ દરમિયાન સૂત્રો…