- સ્પોર્ટસ
દિવ્યાંગોની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચૅમ્પિયન, જાણો કેવી રીતે ટ્રોફી હાંસલ કરી…
કોલંબોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને હજી એક મહિનાની વાર છે, પરંતુ એ પહેલાં આ નામવાળી એક ટી-20 ટૂર્નામેન્ટ રમાઈ ગઈ જેમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું છે. આ સ્પર્ધા દિવ્યાંગ ક્રિકેટરો વચ્ચેની હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને 79 રનથી પરાજિત…
- આમચી મુંબઈ
ભાંડુપમાં મૉલના બેઝમેન્ટમાં મહિલાનો મૃતદેહ મળ્યો, પણ…
મુંબઈ: ભાંડુપ પશ્ચિમમાં એલ. બી. એ. માર્ગ પર આવેલા ડ્રીમ્સ મૉલના બેઝમેન્ટમાં મંગળવારે સવારે 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. 2021માં કોવિડ-19 દરમિયાન આ મૉલના પહેલા માળે આગ લાગી હતી, જેમાં 11 જણનાં મોત થયાં હતાં. અમુક કર્મચારીઓને મૉલના…
- મહારાષ્ટ્ર
પુણેમાં વધુ એક બીમારીથી સ્થાનિકોમાં ફફડાટઃ 22 કેસ નોંધાયા
પુણેઃ કોરોના મહામારી પછી HMP વાઈરસના ડરથી લોકોમાં આંશિક ડરનો માહોલ છે ત્યારે પુણેમાં એક બીમારીને લઈને લોકોમાં ફફડાટ છે. પુણેમાં ગિલિયન-બૈરે સિન્ડ્રોમ (જીબીએસ)ના ૨૨ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કોર્પોરેશને તત્કાળ સુરક્ષા સંબંધિત આરોગ્યના પગલાં લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ…
- આમચી મુંબઈ
1.18 કરોડના હીરા અને વિદેશી ચલણ સાથે મસ્કત જતા પ્રવાસીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મસ્કત જઈ રહેલા પ્રવાસીની ધરપકડ કરી કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) કથિત દાણચોરીથી લઈ જવાતા 1.18 કરોડ રૂપિયાના હીરા અને વિદેશી ચલણ જપ્ત કર્યું હતું. કમિશન પેટે મળનારાં નાણાંની લાલચે હીરા અને વિદેશી…
- મહારાષ્ટ્ર
ફડણવીસ ગઢચિરોલીમાં મોટું રોકાણ લાવ્યા
દાવોસ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજરી આપવા માટે દાવોસની મુલાકાતે છે. આ મુલાકાતનો હેતુ રાજ્યમાં હજારો કરોડનું રોકાણ આકર્ષવાનો છે અને તેમાં કેટલેક અંશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સફળતા મળી છે, તેમણે અત્યાર સુધીમાં 38,500…
- સ્પોર્ટસ
લવ મૅરેજ કે અરૅન્જ્ડ મૅરેજ?: નીરજ ચોપડા સાથેના પુત્રીના લગ્ન વિશે હિમાનીના પિતા શું બોલ્યા?
શિમલાઃ ગયા અઠવાડિયે લગ્ન ગ્રંથિથી જોડાયેલા નીરજ ચોપડા અને હિમાની મોર બન્ને જણ હરિયાણાના છે, પરંતુ તેઓ પહેલી વાર થોડા વર્ષો પહેલાં એકમેકને અમેરિકામાં મળ્યા હતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ તેમના આ લવ મૅરેજ છે કે અરૅન્જ્ડ…
- મનોરંજન
અનન્યા પાંડેએ મિનિ ડ્રેસ પહેરીને કંઈક એવી કરી એડ કે ટ્રોલ થઈ, શું છે મામલો?
અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ અનન્યા અને કરણ જોહરે ઘણી વખત સાથે કામ પણ કર્યું છે અને હવે બંને ફરી એકવાર સાથે આવ્યા છે. પરંતુ આ વખતે અનન્યા અને કરણ…
- મનોરંજન
Saif Ali Khanની સુરક્ષા હવે આ એક્ટરની છે જવાબદારી, બાંદ્રાના ઘરની બહાર થયો સ્પોટ…
મુંબઈઃ સૈફ અલી ખાન આજે છ દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યો છે. 16મી જાન્યુઆરીના સૈફ અલી ખાન પર તેના ઘરે જ અજાણ્યા વ્યક્તિએ ઘૂસીને ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી એક્ટરની સિક્યોરિટી સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા…
- નેશનલ
Mahakumbh 2025 : યોગી કેબિનેટની બુધવારે બેઠક, સીએમ સહિત તમામ મંત્રીઓ મહાકુંભમાં સંગમ સ્નાન કરશે
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં( Mahakumbh 2025)શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતા બુધવારને 22 જાન્યુઆરીના રોજ કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં યોગી સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે તેમજ સંગમ સ્નાન પણ…
- સ્પોર્ટસ
વાહ વૈષ્ણવી વાહ! પાંચ રનમાં હૅટ-ટ્રિક સહિત લીધી પાંચ વિકેટ
ક્વાલાલમ્પુરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં જન્મેલી લેફ્ટ-આર્મ સ્પિનર વૈષ્ણવી શર્મા (4-1-5-5)એ અહીં આજે ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં વિક્રમજનક પર્ફોર્મ કર્યું હતું અને ભારતને આસાન વિજય અપાવ્યો હતો. વૈષ્ણવીએ યજમાન મલયેશિયા સામેની લીગ મૅચમાં હૅટ-ટ્રિક લીધી…