- આમચી મુંબઈ
જળ જીવન મિશનઃ પાણી પુરવઠાના બાકી કામ માટે વસઈ – વિરાર પાલિકાની બેઠક
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વસઈ વિસ્તારમાં જળ જીવન મિશન, હર ઘર જલ યોજના અને અમૃત યોજના હેઠળ બાકી રહેલા કામની સમીક્ષા કરવા માટે શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. વસઈ-વિરાર મહાનગરપાલિકાની બેઠકમાં પાણી પુરવઠા…
- સ્પોર્ટસ
રોહિત 3, યશસ્વી 4, શ્રેયસ 11, રિષભ 1, ગિલ 4ઃ જોકે જાડેજાનો પાંચ વિકેટનો તરખાટ
મુંબઈ/રાજકોટઃ રણજી ટ્રોફીનો નવા રાઉન્ડની આજે (સવારે 9.30 વાગ્યાની) શરૂઆત પહેલાં સ્ટાર ખેલાડીઓના પુનરાગમનથી પરિસ્થિતિ રોમાંચક હતી, પણ થોડા જ કલાકોમાં એમાંના મોટા ભાગના સિતારાઓના ફ્લૉપ શોને કારણે `ટાંય ટાંય ફિસ’ થઈ ગયું હતું. બીસીસીઆઇએ આંતરરાષ્ટ્રીય સિરીઝ કે ટૂર્નામેન્ટ પહેલાં…
- આમચી મુંબઈ
‘લાડકી બહિણ’નો લાભ લેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ, આશ્રય આપનાર પકડાયા
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશીને પકડી પાડ્યાં હતાં, જ્યારે તેમને આશ્રય આપવાના આરોપસર ભારતીય નાગરિક મહાદેવ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડોલા બાંગ્લાદેશીઓમાંની એક મહિલા તો સરકારી યોજના મુખ્યમંત્રી ‘માજી…
- મહારાષ્ટ્ર
બર્ડ ફ્લૂઃ લાતુરમાં ૪,૨૦૦ મરઘીના બચ્ચા મૃત મળતા પ્રશાસન હરકતમાં
લાતુર: બર્ડ ફ્લૂના કારણે લગભગ ૬૦ કાગડાઓ મૃત્યુ પામ્યાના એક દિવસ બાદ લાતુરના એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૪,૨૦૦ મરઘીના બચ્ચાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અહેમદપુર તહસીલના ધલેગાંવ ગામમાં પાંચથી છ…
- સ્પેશિયલ ફિચર્સ
બ્લુમબર્ગ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી 21મા સ્થાને, પણ નાના વેવાઈનું નામ તો દૂર દૂર સુધી નથી…
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ના નાના દીકરા જિત અદાણીની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે. જિતની થનારી દુલ્હનિયા છે દિવા જૈમિન શાહ. સાતમી ફેબ્રુઆરીને જિત અને દિવા હંમેશા માટે એકબીજાના થઈ જશે, પરંતુ શું તમને ખબર છે કે ગૌતમ…
- મહારાષ્ટ્ર
બાળ ઠાકરેને ભારતરત્ન આપો: શિવસેના (યુબીટી)
મુંબઈ: શિવસેના (યુબીટી)એ ગુરુવારે શિવસેનાના સ્થાપક સ્વ. બાળ ઠાકરે માટે ભારત રત્નની માગણી કરી હતી.સ્વર્ગસ્થ નેતાની 99મી જન્મજયંતિ નિમિત્તે બોલતાં, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકારે છેલ્લા દસ વર્ષમાં કેટલાક એવા લોકોને દેશનું સર્વોચ્ચ નાગરી…
- અમદાવાદ
BZ કૌભાંડઃ એક કરોડનું કમિશન લેનારા શિક્ષકની સ્કૂલમાંથી કરી ધરપકડ
અમદાવાદઃ 6 હજાર કરોડના માનવામાં આવતા બીઝેડ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક ઠગાઈ કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર…
- મહારાષ્ટ્ર
જળગાંવ ટ્રેન દુર્ઘટનાઃ ટ્રેક પર માતાને શોધતા દીકરાના આક્રંદે લોકોને વ્યથિત કર્યાં, જુઓ તસવીરો
જળગાંવઃ જળગાંવના પચોરા પાસે પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ જતાં અનેક લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા અને સામેથી આવતી બીજી ટ્રેન નીચે કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. નેપાળી મહિલા કમલા ભંડારી પણ…
- અમદાવાદ
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં એફડીઆઈમાં 533 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભરી રહ્યું છે ત્યારે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. છેલ્લા દાયકામાં ગુજરાતના એફડીઆઈમાં 533 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર…
- નેશનલ
OLA, Uberના મનસ્વી નિયમો સામે કેન્દ્ર સરકારની લાલ આંખ: નોટિસ ફટકારી માંગ્યો જવાબ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે OLA અને Uberની સામે લાલ આંખ કરતાં નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ગુરુવારે કેબ સેવા પૂરી આપનાર ઓલા અને ઉબરને નોટિસ મોકલી છે. સ્માર્ટફોનના આધારે એક જ સ્થળના અલગ-અલગ દરો અંગે…