- નેશનલ

કુંભની પળેપળની માહિતી આપે છે ટીવી સ્ટાર સ્મિતા સિંહ, જાણો શું કામ?
હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે ત્યારે રોજ કરોડો લોકો અહીં પહોંચી રહ્યા છે અને ગંગામાં ડૂબકી લગાવે છે. આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન એટલે કે શાહીસ્નાનના દિવસે કરોડો લોકો અહીં પહોંચ્યા છે. એટલું જ નહી, ફિલ્મ…
- સ્પોર્ટસ

હાર્દિક આ શું!, ટી-20 મૅચમાં સેટ થવા માટે તેં 20-25 બૉલ લીધા!: પાર્થિવ પટેલ
રાજકોટઃ મંગળવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં હાર્દિક પંડ્યા (40 રન, 35 બૉલ, 59 મિનિટ, બે સિક્સર, એક ફોર)એ બ્રિટિશ બોલર્સને લડત આપી હતી, પરંતુ છેવટે ભારતની હાર સાથે મૅચનું પરિણામ આવ્યું, સિરીઝ જે ભારતની તરફેણમાં 2-0ની હતી એ હવે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

DeepSeekને અરુણાચલ પ્રદેશ અને પેંગોગ લેક વિશે પૂછ્યા સવાલો, જવાબમાં કહ્યું સોરી…
છેલ્લાં 24 કલાક કરતાં પણ લાંબા સમયથી જ્યાં જુઓ ત્યાં બસ બે અઠવાડિયા વહેલાં લોન્ચ કરવામાં આવેલા એઆઈ ચેટબોટ ડિપસીક (DeepSeek)ની ચર્ચા સાંભળવા મળી રહી છે. અમેરિકાના ટેક વર્લ્ડમાં તો આ એઆઈ ચેટબોટે ખળભળાટ મચાવીને લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી દીધા…
- સ્પોર્ટસ

અરે ઓ સાંભા…કિતને આદમી યહાં વૉલીબૉલ ખેલ રહે હૈ?
કાબુલઃ અફઘાનિસ્તાન થોડા વર્ષોથી તાલીબાનના કબજામાં છે એટલે ત્યાં ખેલકૂદને મહત્ત્વ તો આપવામાં આવે છે, પણ પોતાની સ્ટાઇલમાં. આ પ્રાચીન દેશ હાલમાં પુરુષ-પ્રધાન છે જેમાં માત્ર પુરુષો જ રમતગમતમાં ભાગ લઈ શકે છે. એમાંની એક ઘટના રસપ્રદ છે જેમાં કેટલાક…
- સ્પોર્ટસ

Sania Mirzaએ ભૂતપૂર્વ પતિ શોએબ મલિકની આ છેલ્લી નિશાની પણ કરી દૂર…
ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા છેલ્લાં કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરીને સાનિયા મિર્ઝા ચર્ચામાં રહી હતી અને ત્યાર બાદ ગયા વર્ષે સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે ડિવોર્સ લઈને…
- સ્પોર્ટસ

ભારતના સાત બોલરના આક્રમણ સામે ઇંગ્લૅન્ડના 165/9
ચેન્નઈઃ જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમે અહીં આજે ભારત સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારત વતી કુલ સાત બોલરે બોલિંગ કરી હતી જેમાં રવિ બિશ્નોઈને બાદ કરતા બીજા તમામ છ બોલરને…
- મહારાષ્ટ્ર

નાલાસોપારામાં સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશીની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં ગેરકાયદે વસવાટ કરનારી સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશી નાગરિકની પોલીસે ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) જયંત બજબલેએ કહ્યું હતું કે નાલાસોપારાના ધાનીવબાગમાં ગાંગડી પાડા વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓ પકડાયા હતા. 27થી 45 વર્ષની વયના બાંગ્લાદેશીઓ પાસેથી…
- નેશનલ

મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત
પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે અહી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ કર્ણાટકના એક દંપતીએ તેનો એક અલગ જ જુગાડ શોધી કાઢ્યો છે. એક દંપતીએ તેમની કારને ડબલ-ડેકર કારમાં રૂપાંતરિત…









