- મહારાષ્ટ્ર
લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત
પુણેઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના એક વૃદ્ધ દંપતીએ લંડનમાં તેમના પુત્રને મળવાની યોજના બનાવી હતી અને અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં તેઓ સવાર હતા. સોલાપુર જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહાદેવ પવાર (૬૮) અને તેમની પત્ની આશા (૬૦) સોલાપુરના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોલ્ડ ચેઇન ટેન્ડર કૌભાંડ: ₹ 62 કરોડની તપાસ શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે રસી સંગ્રહ માટે બનાવાયેલ કોલ્ડ ચેઇન સાધનો માટે રૂ. ૬૨ કરોડના ટેન્ડર પ્રક્રિયા સંબંધિત ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારની વિનંતીને પગલે, વિભાગને સંપૂર્ણ તપાસ કરવા અને કથિત ગેરરીતિઓ અંગે અહેવાલ…
- નેશનલ
આબોહવા બદલતા ઠંડા પ્રદેશોમાં વધ્યો ઝેરી સાપનો ખતરો?
નવી દિલ્હી: નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મહિનામાં 10 અત્યંત ઝેરી સાપ 9 કિંગ કોબ્રા અને 1 મોનોકલ્ડ કોબ્રા મળી આવ્યા હતા. આ સાપ સામાન્ય રીતે ભેજવાળા વિસ્તારો જેવા કે ખેતરો, નદીઓ અને મેન્ગ્રોવ જંગલોમાં જોવા મળે છે, પરંતુ ઠંડા પ્રદેશોમાં…
- ભુજ
ભુજમાં ‘સસ્તું સોનું’ અપાવવાના બહાને મધ્યપ્રદેશના નગરસેવક લૂંટાયા: 2.30 લાખની ઠગાઈ
ભુજ: બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ૨૪ કેરેટનું શુદ્ધ સોનુ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી રહેતી ભુજની કુખ્યાત ગેંગના સાગરીતો દ્વારા પત્ની સાથે કચ્છ ફરવા આવેલા મધ્યપ્રદેશના હરપાલપુર નગરપાલિકાના નગરસેવકને ભુજમાં લૂંટી લીધો હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેન દુર્ઘટના અંગે શ્રીકાંત શિંદેની માંગણી
મુંબઈઃ કલ્યાણ લોકસભાના સાંસદ સભ્ય શ્રીકાંત શિંદેએ સોમવારે સવારે થાણા જિલ્લાના દીવા અને કોપર સ્ટેશનો વચ્ચે ઉપનગરીય રેલવે દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત પર દુઃખ વ્યક્ત કરી ભીડને હળવી કરવા માટે થાણા પછીના નેટવર્કમાં તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાની માંગ કરી હતી.…
- અમદાવાદ
અમદાવાદમાં કોરોનાથી વધુ એક મોત, જાણો શહેરમાં આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 16 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. કિશોરીને બચાવવા ડોક્ટરો દ્વારા રેમડેસીવર અને ટોસીલીઝુમેબ આપવામાં આવી…
- નેશનલ
ભારતીય સેનાની શક્તિમાં વધારો: દુશ્મનની ઓળખ કરીને ટાર્ગેટ મારશે, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારતીય સેના અત્યારે પોતાની સૈન્ય તાકાત મજબૂત કરવા માટે બહોળા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે. ભારતે વધુ એક મોટું પગલું ભર્યું છે. દેહરાદૂન સ્થિત BSS મટિરિયલ કંપનીએ 14000 ફૂટની ઊંચાઈએ તેની નવી AI-આધારિત સ્વાયત્ત ઘાતક શસ્ત્ર પ્રણાલી, નેગેવ…
- નેશનલ
પીએમ મોદીના નેતૃત્વમાં સરકારના 11 વર્ષ પૂર્ણ, જે.પી. નડ્ડાએ ગણાવી અનેક સિદ્ધિઓ
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષો દરમિયાન ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જે અંગે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું…