- મનોરંજન
Salman Khan સાથે બીજી વખત સ્ક્રીન શેર કરતી જોવા મળશે આ જાણીતી એક્ટ્રેસ…
બોલીવૂડના ભાઈજાન અને સલમાન ખાન (Salman Khan) અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandana) પહેલી જ વખત એક સાથે ફિલ્મ સિકંદરમાં સાથે જોવા મળશે. હાલમાં બંને જણ આ ફિલ્મની શૂટિંગ પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક ચોંકાવનારી માહિતી…
- નેશનલ
મધ્ય પ્રદેશના પન્નામાં સિમેન્ટ ફેક્ટરીમાં છત તૂટી પડીઃ ત્રણનાં મોત
પન્નાઃ મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી જેકે સિમેન્ટ ફેક્ટરીમાં ગુરુવારે એક નિર્માણાધીન પ્લાન્ટની છત ધરાશાયી થતાં ત્રણ કામદારોના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા, એમ સ્થાનિક સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ આ બનાવ અંગે માહિતી આપી હતી. આ…
- મહારાષ્ટ્ર
ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો
મુંબઈ: સત્તાધારી ભાજપના ઘણા નેતાઓ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી સાથે જોડાણ કરવા ઈચ્છે છે, એવો દાવો શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કર્યો હતો. “જોકે સેના (યુબીટી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી, તેમ છતાં પક્ષના કેટલાક સભ્યો પણ સમાન લાગણીઓ…
- મહારાષ્ટ્ર
ગાંધી બાપુના માનમાં સાત દાયકાથી લાતુર જિલ્લાના ગામમાં યોજાય છે ‘ગાંધી બાબા જાત્રા’
લાતુર: પ્રજાસત્તાક દિને દેશની રાજધાનીમાં ભવ્ય પરેડ અને શોભાયાત્રાની ઝાંકી રજૂ કરવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના એક ગામમાં આજના દિવસે રાષ્ટ્રપિતાની આસપાસ કેન્દ્રિત ‘જાત્રા’ અથવા મેળાનું આયોજન થાય છે. રાજ્યના મોટા ભાગના ગામોમાં સ્થાનિક દેવી-દેવતાઓને સમર્પિત મેળાઓ યોજવામાં…
- મહારાષ્ટ્ર
અજિત પવાર સમક્ષ જિલ્લા પરિષદની બેઠકમાં ધસે મુંડે સામે આક્ષેપો કર્યા
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમને ધનંજય મુંડે બીડના પાલક પ્રધાન હતા તે સમયગાળામાં ‘બોગસ બિલ’ દ્વારા ભંડોળની ઉચાપત અંગે લેખિતમાં ફરિયાદ રજૂ કરવા જણાવ્યું હતું. ધસે બીડમાં પત્રકારોને જણાવ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ આ રીતે ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા છે અને આ મોબાઈલ ફોન વગરની લાઈફસ્ટાઈલની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે આપણે જેટલું ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ એટલી જ તેની યોગ્ય દેખરેખ…
- આમચી મુંબઈ
પદનો દુરુપયોગ કરી બૅન્કના બે કરોડ ચાંઉ કરનારા છ કર્મચારી સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખાનગી બૅન્કની અંધેરી શાખામાં કામ કરતા છ કર્મચારીએ પદનો દુરુપયોગ કરી છેલ્લાં દોઢ વર્ષમાં બે કરોડથી વધુ રૂપિયા કથિત રીતે ચાંઉ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ બૅન્કના ખાતામાંથી પોતાનાં અને સગાંસંબંધીઓનાં બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યા…
- આમચી મુંબઈ
કિશોરીની જાતીય સતામણી: કોર્ટે 51 વર્ષના આધેડને 3 વર્ષની કેદ ફટકારી
મુંબઈઃ 2019માં સગીર વયની બાળકીની જાતીય સતામણી કરવાના ગુનામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અદાલતે 51 વર્ષની એક વ્યક્તિને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આવી ઘટનાઓની જાણ પોલીસને કરવી જોઈએ કારણ કે એનાથી સમાજમાં જાગૃતિ લાવવામાં મદદ મળશે અને અપરાધીને…
- રાજકોટ
રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ સરકારી કર્મચારીના જામીન મંજૂર પણ સાગઠિયાને રાહત નહીં
અમદાવાદ: રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે. જો કે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીનની અરજીને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અગ્નિકાંડ મામલાના…
- સ્પોર્ટસ
વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!
મુંબઈ/નવી દિલ્હીઃ ભારતના વર્તમાન ક્રિકેટરો (ખાસ કરીને દિગ્ગજ ટેસ્ટ ખેલાડીઓ) પાંચથી બાર વર્ષ જેટલા લાંબા સમયથી દેશની સર્વોચ્ચ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં નહોતા રમ્યા, પરંતુ તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતે ખાસ કરીને ટૉપ-ઑર્ડર બૅટિંગના ફ્લૉપ-શૉને કારણે 1-3થી પરાજય જોવો પડ્યો અને…