- આમચી મુંબઈ
સૈફ પર હુમલો શરીફુલે જ કર્યાની ખાતરી ફેશિયસ રેકગ્નિશન ટેસ્ટના રિપોર્ટમાં થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રાના ફ્લૅટમાં ઘૂસી બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરનારો શકમંદ શરીફુલ ફકીર જ હોવાની ખાતરી ફેશિયલ રેકગ્નિશન ટેસ્ટના અહેવાલ પરથી થઈ હતી. સૈફ રહે છે તે બિલ્ડિંગ સહિત વિવિધ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં ઝડપાયેલા…
- નેશનલ
મંદિરોમાં VIP દર્શનઃ અસમાનતા દૂર કરવા સરકારને પગલાં ભરવા સુપ્રીમ કોર્ટની ટકોર
નવી દિલ્હી: મહાકુંભમાં મચેલી ભાગદોડમાં વીઆઈપી કલ્ચર પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મંદિરોમાં VIP દર્શન માટે ફી વસૂલવા અને અમુક વર્ગના લોકોને પ્રાધાન્ય આપવા સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ…
- વડોદરા
Dahod માં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 12 લોકોની ધરપકડ
વડોદરાઃ ગુજરાતના દાહોદના(Dahod)સંજેલી તાલુકામાં પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસે 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ અત્યાર સુધી 12…
- મનોરંજન
સની દેઓલની ‘બોર્ડર-2’ની રિલીઝ ડેટ જાહેર
સની દેઓલના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની આગામી ફિલ્મ બોર્ડર 2નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. બોર્ડર-2, 23 જાન્યુઆરીએ વર્ષે 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ બોર્ડર 2(BORDER 2)માં…
- નેશનલ
AI ને કારણે નોકરીઓને જોખમ; Economic Survey 2024-25માં ચેતવણી
નવી દિલ્હી: આજે બજેટ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇકોનોમિક સર્વે 2024-2025 રજુ કર્યો હતો. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા જોખમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જણાવવામાં આવ્યું કે AI હેલ્થકેર, રીસર્ચ, ફાઈનાન્સ અને…
- ભુજ
કચ્છમાં દૂધાળા પશુમાંથી દૂધનું ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પ્રયોગ હાથ ધરાશે
ભુજઃ દૂધના ઉત્પાદનમાં મહત્વનું યોગદાન આપી રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છમાં ગાય અને ભેંસ વર્ગના દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવા માટે જિલ્લા સમાહર્તા અમિત અરોરના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં પશુસંવર્ધન…
- મનોરંજન
Salman Khan સાથે બીજી વખત સ્ક્રીન શેર કરતી જોવા મળશે આ જાણીતી એક્ટ્રેસ…
બોલીવૂડના ભાઈજાન અને સલમાન ખાન (Salman Khan) અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandana) પહેલી જ વખત એક સાથે ફિલ્મ સિકંદરમાં સાથે જોવા મળશે. હાલમાં બંને જણ આ ફિલ્મની શૂટિંગ પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક ચોંકાવનારી માહિતી…
- નેશનલ
મધ્ય પ્રદેશના પન્નામાં સિમેન્ટ ફેક્ટરીમાં છત તૂટી પડીઃ ત્રણનાં મોત
પન્નાઃ મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી જેકે સિમેન્ટ ફેક્ટરીમાં ગુરુવારે એક નિર્માણાધીન પ્લાન્ટની છત ધરાશાયી થતાં ત્રણ કામદારોના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા, એમ સ્થાનિક સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ આ બનાવ અંગે માહિતી આપી હતી. આ…
- મહારાષ્ટ્ર
ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો
મુંબઈ: સત્તાધારી ભાજપના ઘણા નેતાઓ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી સાથે જોડાણ કરવા ઈચ્છે છે, એવો દાવો શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કર્યો હતો. “જોકે સેના (યુબીટી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી, તેમ છતાં પક્ષના કેટલાક સભ્યો પણ સમાન લાગણીઓ…