- ભુજ
અંજારમાં છ વર્ષની બાળકી પર દીવાલ પડતા થયું મોત
ભુજ: પૂર્વ કચ્છમાં અપમૃત્યુની સામે આવેલી ઘટનામાં એક છ વર્ષની માસુમ બાળકીનું અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ છે. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર શહેર મધ્યેના ઓમ નગરમાં કરુણાંતિકા બની હતી. જેમાં…
- નેશનલ
Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ
Budget 2025: નાણા પ્રધાન નિર્મલા સીતારામને (FM Nirmala Sitharaman) આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. જે અંતર્ગત બિહારમાં મખાના બોર્ડની (Makhana Board) સ્થાપના કરવામાં આવશે. જેનાથી મખાનાના ઉત્પાદન, પ્રોસેસિંગ, વેલ્યુ…
- મનોરંજન
ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની લાડલી દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે (Khushi Kapoor) બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેને ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું હતું. હવે તે જુનૈદ ખાન સાથે લવયાપામાં જોવા મળશે જેનું આ દિવસોમાં પુરજોશથી પ્રમોશન થઈ રહ્યું છે.…
- આમચી મુંબઈ
શિવસેના શિંદે જૂથના પદાધિકારીનો મૃતદેહ અપહરણના 10 દિવસ બાદ ભિલાડથી મળ્યો
મુંબઈ: શિવસેના શિંદે જૂથના દહાણુના પદાધિકારી અશોક ધોડીના અપહરણ કેસમાં આંચકાજનક વળાંક આવ્યો હતો. અપહરણ કરાયાના 10 દિવસ બાદ ધોડીની કાર ગુજરાતના ભિલાડ ખાતે પથ્થરની ખાણ પાસેના તળાવમાંથી મળી આવી હતી. કારમાં ધોડીનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળ્યું હતું. શિવસેનાના…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે
નવી દિલ્હીઃ દિલ્હી વતી 12 વર્ષે રણજી ટ્રોફીમાં ફરી રમવા આવેલો વિરાટ કોહલી આજે અહીં રેલવે સામેની મૅચમાં ફક્ત છ રન બનાવ્યા બાદ ક્લીન બોલ્ડ થઈ ગયો એ વાત અલગ છે, પણ બે-ત્રણ દિવસથી તે અરુણ જેટલી સ્ટેડિયમ (ફિરોઝશા કોટલા…
- મહેસાણા
વિસનગરમાં પ્રોફેસરના ત્રાસથી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા
મહેસાણા: ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થિની આત્મહત્યાની ઘટના ઘટી છે. વિસનગરની હોમિયોપથી કૉલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના આપઘાત બાદ પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૉલેજના આચાર્ય અને 4 પ્રોફેસર સહિત 5 સામે દુષ્પ્રેરણાનો…
- નેશનલ
શરણાગતિઃ છત્તીસગઢમાં સાત નક્સલીનું આત્મસમર્પણ
કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં શુક્રવારે સાત નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ સુરક્ષા દળો પર અનેક હુમલાઓમાં સામેલ હતા. તેમજ તેમના પર ૩૨ લાખ રૂપિયાનું સામૂહિક રોકડ ઇનામ હતું. આ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. માઓવાદી વિચારધારા પ્રત્યે નિરાશ કાંકેરના…
- મહારાષ્ટ્ર
સાવધાનઃ કલ્યાણમાં એક વૃદ્ધ ગટરમાં પડતાં ઘાયલ, નાગરિકો નારાજ
કલ્યાણ: કલ્યાણમાં એક રાહદારી ગટરમાં પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયાની ઘટના જાણવા મળી હતી, જેને કારણે શહેરીજનોમાં પ્રશાસન પ્રત્યે રોષની લાગણી વ્યાપી હતી. એક તરફ કલ્યાણમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, ત્યાં બીજી તરફ કોન્ટ્રાક્ટરો…
- મહારાષ્ટ્ર
ખુશખબરઃ નવી મુંબઈ એરપોર્ટની ભેટ ‘આ’ મહિનામાં મળશે, જાણો નવી અપડેટ
મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને મહારાષ્ટ્રના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવી મુંબઈ એરપોર્ટને શરુ કરવા માટે પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે આગામી ચારથી પાંચ મહિનામાં નવી મુંબઈ એરપોર્ટની મહારાષ્ટ્રવાસીઓને ભેટ મળશે. નવી મુંબઈ એરપોર્ટ શરુ થયા પછી મુંબઈની…