- સ્પોર્ટસ
શ્રીલંકાની સૌથી મોટા માર્જિનથી હાર, ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0થી આગળ
ગૉલઃ ઑસ્ટ્રેલિયાએ અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને આજે ચોથા દિવસે એક ઇનિંગ્સ અને 242 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં શ્રીલંકાની આ સૌથી મોટા માર્જિનવાળી હાર છે. આ પહેલાં શ્રીલંકાનો સૌથી મોટો પરાજય એક દાવ અને 239…
- મહારાષ્ટ્ર
બીડમાં હાઇ-વે પર બે કાર વચ્ચે ટક્કરઃ ત્રણના મોત
મુંબઈ: મહારાષ્ટ્રના બીડમાં કેજ તાલુકાના અહમદપુર-અહમદનગર હાઇવે પર શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચંદન સાવરગાંવ ખાતે થયેલી અથડામણમાં બંને કારને ભારે નુકસાન થયું હતું, અને…
- નેશનલ
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર નવીન ચાવલાનું ૭૯ વર્ષની વયે નિધન
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઇસી) નવીન ચાવલાનું આજે નિધન થયું હતું. તેઓ ૭૯ વર્ષના હતા. તેઓને ૨૦૦૯માં પક્ષપાતના આરોપોને લઇને ચૂંટણી પંચમાંથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ સીઇસી એસ. વાય. કુરેશીના જણાવ્યા મુજબ તેઓ લગભગ ૧૦ દિવસ…
- સ્પોર્ટસ
ફિગર સ્કેટિંગના ચૅમ્પિયનોની જેમ ભૂતકાળમાં અનેક ઍથ્લીટો-ખેલાડીઓના વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા હતા
ઍરલિન્ગ્ટન (વર્જિનિયા): અમેરિકામાં વૉશિંગ્ટન નજીક બુધવારે એક પ્લેન અને અમેરિકી લશ્કરનું હેલિકૉપ્ટર ટકરાતાં મૃત્યુ પામેલા તમામ 67 લોકોમાં અમેરિકાની ફિગર સ્કેટિંગ ટીમના ચૅમ્પિયન ખેલાડીઓ તેમ જ તેમના પરિવારજનોનો પણ સમાવેશ હતો અને વધુ દુઃખની વાત એ છે કે આ ગોઝારી…
- મહારાષ્ટ્ર
કેન્દ્રીય બજેટમાંથી મુંબઈ અને મહારાષ્ટ્રને શું મળ્યું?
મુંબઈ: કેન્દ્રીય બજેટમાંથી મુંબઈ અને મહારાષ્ટ્રને શું મળ્યું તે અંગે કેટલીક માહિતી અહીં આપવામાં આવી છે.મહારાષ્ટ્રના માળખાકીય વિકાસને મજબૂત બનાવવામાં આવશે. શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે મહારાષ્ટ્ર એક અગ્રણી રાજ્ય છે. સરકારી શાળાઓમાં પાંચ લાખ અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપવી,…
- મહારાષ્ટ્ર
શરદ પવારે મારું રાજીનામું લેવામાં ઉતાવળ કરી..! છગન ભુજબળ
પુણે: ‘શરદ પવારે તેલગી કેસ સાથે કોઈ પણ સંબંધ ન હોવા છતાં મારી પાસેથી નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાનપદેથી રાજીનામું લઈ લીધું હતું.’ જોકે, ત્યારબાદની તપાસમાં મારા પરના કોઈ પણ આરોપ સાબિત થયા નહોતા. એક રીતે, શરદ પવાર મારું…
- નેશનલ
Budget 2025: ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2025-26 એ પર્યટનને રોજગાર આધારિત વિકાસના ચાલક તરીકે સ્થાપિત કર્યું છે. સરકારે બજેટમાં અંક મોટી જાહેરાતો કરી છે. અનેક…
- નેશનલ
Budget 2025 : બજેટમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવી આ મોટી જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દેશનું પૂર્ણ બજેટ(Budget 2025)રજૂ કર્યું. જેમાં તેમણે અનેક નવા ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂક્યો છે. ત્યારે ભારત હવે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા અગ્રેસર છે. જેની માટે નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં પરમાણુ…
- સ્પોર્ટસ
કોહલીની પહેલાં રેલવેના ટિકિટ કલેક્ટર સાંગવાને કયા આઠ સ્ટાર ખેલાડીની વિકેટ લીધી હતી?
નવી દિલ્હીઃ રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકેની નોકરી કરી ચૂકેલો ખેલાડી ક્રિકેટમાં ફેમસ થયો હોય એવો એમએસ ધોની પછીનો વધુ એક ખેલાડી હાલમાં ન્યૂઝમાં છે. એ પ્લેયર છે, રેલવેની રણજી ટીમનો રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાન જેણે શુક્રવારે વિરાટ કોહલીની વિકેટ…
- રાશિફળ
ફેબ્રુઆરીમાં એક સાથે થશે ત્રણ ગ્રહોનું ગોચર, આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period….
આજથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં ત્રણ મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. આ ત્રણ મોટા ગ્રહોના ગોચરને કારણે ચાર રાશિના જાતકો માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ સાબિત થશે. ચાલો જોઈએ કયા છે આ ત્રણ…