- નેશનલ
મેન્યુફેક્ચરિંગના નામે આપણે ફક્ત….. રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હીઃ સોમવારે બજેટ પરના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આયોજિત ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાનો આઈડિયા તો શાનદાર હતો પરંતુ મોદીજી નિષ્ફળ ગયા છે…
- નેશનલ
રાજસ્થાન સરકાર કસશે Love Jihad પર લગામ, વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ
જયપુર: રાજસ્થાનમાં સતત વધી રહેલા ધર્મ પરિવર્તન અને લવ-જેહાદના(Love Jihad)કિસ્સાઓ વચ્ચે સરકાર તેની પર લગામ કસવાના મૂડમાં છે. જેના પગલે રાજસ્થાન સરકારે આજે વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે આ બિલ રજૂ કર્યું…
- સ્પોર્ટસ
સાંગવાને જેનાથી વિરાટનું સ્ટમ્પ ઊડાડ્યું એ જ બૉલ પર તેના ઓટોગ્રાફ લીધા!
નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી ગયા અઠવાડિયે છેક 12 વર્ષે રણજી ટ્રોફીમાં રમવા આવ્યો હતો અને પહેલી જ ઈનિંગ્સમાં પોતાના 15મા બૉલ પર છઠ્ઠા રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ જતાં તેનું કમબૅક તેના અસંખ્ય ચાહકો માટે આઘાતજનક બન્યું હતું.…
- મનોરંજન
IIFA 2025માં લાપતા લેડીઝે બાજી મારી, મળ્યા સૌથી વધુ નામાંકન
મુંબઇઃ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) તેની ઐતિહાસિક સિલ્વર જ્યુબિલી ઉજવણી માટે સજ્જ છે. આ વખતના IIFA 2025ના નોમિનેશનની યાદી જાણવા મળી છે. તેમાં બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં નવ નોમિનેશન સાથે લાપતા લેડીઝે બાજી મારી છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં લાપતા લેડીસની…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp Callનું પણ થઈ શકે રેકોર્ડીંગ; તે માટે ફોલો કરો આટલા સ્ટેપ
આજના સમયમાં WhatsApp એક ખૂબ જ મહત્વની એપ્લિકેશન બની ગઈ છે. દુનિયાના 3.5 અબજથી વધુ લોકો તેમના સ્માર્ટફોન પર આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ચેટિંગની સાથે આ એપ્પનો ઉપયોગ વોઇસ કોલિંગ અને વિડીયો કોલિંગ માટે પણ ખૂબ જ થાય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આવી રીતે જાણો દવા અસલી છે કે નકલી
આપણે જ્યારે દવા લેવા જઇએ છીએ ત્યારે તેની ગુણવત્તા પર કંઇ ધ્યાન નથી આપતા, પણ આમ કરવું ખતરનાક બની શકે છે કારણ કે બજારમાં અનેક જાતની નકલી દવાઓ વેચાઇ રહી છે. આવા સમયે તમારે પણ દવાની ચોકસાઇ કરવી જરૂરી છે.…
- ઇન્ટરનેશનલ
Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળના વાહન પર આતંકી હુમલો, પાંચના મોત
પેશાવર: પાકિસ્તાનના(Pakistan)ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદીઓનો નાબૂદ કરવા આતંકવાદ વિરોધી કાર્યવાહી વચ્ચે ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળના વાહન પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં ચાર સૈનિકો સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે…
- આપણું ગુજરાત
ચાણસ્મામાં સ્પોર્ટ્સ ક્લબમાં ધમધમતા જુગારધામ પર SMCના દરોડા; 33 જુગારીઓની ધરપકડ
પાટણ: રાજ્યમાં ખૂણેખાંચરે દારૂ-જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે, જેના પર અનેક વખત સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (પીસીબી), સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) રેડ કરીને કાર્યવાહી કરતાં હોય છે. આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે…
- આપણું ગુજરાત
જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણી; દ્વારકાધીશને કરાયો વિશેષ શૃંગાર
દ્વારકા: આજે વસંત પંચમીના (Vasant Panchami) પર્વની પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે જગત મંદિર ખાતે (celebration at Dwarka temple) વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જગત મંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરવામાં…