- મહારાષ્ટ્ર
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ
મુંબઈ: મહારાષ્ટ્રના વન વિભાગના પ્રધાન ગણેશ નાઈકે સોમવારે એવી જાહેરાત કરી હતી કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ પ્રકલ્પગ્રસ્ત લોકો માટે સંઘર્ષ કરનારા દિવંગત નેતા ડી. બી. પાટીલના નામ પર રાખવામાં આવશે. વાશીમાં આયોજિત જનતા દરબારમાં તેમણે આ જાહેરાત કરી…
- મહારાષ્ટ્ર
‘ગન-નગરી’માં મોટી કાર્યવાહીઃ બીડમાં 183 બંદૂકના લાયસન્સ રદ
છત્રપતિ સંભાજી નગર: એક સરપંચની હત્યા બાદ સાવધ બનેલા મહારાષ્ટ્રના બીડના સત્તાવાળાઓએ છેલ્લા એક મહિનામાં જિલ્લામાં 183 ગનના લાઈસન્સ રદ કર્યા હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આઠ વ્યક્તિએ સ્વેચ્છાએ તેમના લાઈસન્સ પરત કરી દીધા છે. આ સિવાય પોલીસે જિલ્લામાં…
- આમચી મુંબઈ
…તો ચીનનો રેકોર્ડ તૂટશેઃ નરીમાન પોઈન્ટથી વિરાર ૪૦ મિનિટમાં પહોંચાશે
મુંબઈઃ વિશ્વનો સૌથી મોટો કોસ્ટલ રોડ આપણા મહારાષ્ટ્રમાં બનવા જઈ રહ્યો છે. આ કોસ્ટલ રોડનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને તે ચીનનો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. મુંબઈના દરિયા કિનારે બની રહેલા આ કોસ્ટલ રોડને કારણે નરીમાન પોઈન્ટથી વિરાર…
- નેશનલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં(Delhi Election)5 ફેબ્રઆરીના રોજ ચૂંટણી યોજવવાની છે. તેની માટેના પ્રચાર પડધમ શાંત થયા છે. ત્યારે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આપના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકો જીતવા અંગે મોટો દાવો કર્યો હતો. તેમણે…
- નેશનલ
મેન્યુફેક્ચરિંગના નામે આપણે ફક્ત….. રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હીઃ સોમવારે બજેટ પરના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આયોજિત ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાનો આઈડિયા તો શાનદાર હતો પરંતુ મોદીજી નિષ્ફળ ગયા છે…
- નેશનલ
રાજસ્થાન સરકાર કસશે Love Jihad પર લગામ, વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ
જયપુર: રાજસ્થાનમાં સતત વધી રહેલા ધર્મ પરિવર્તન અને લવ-જેહાદના(Love Jihad)કિસ્સાઓ વચ્ચે સરકાર તેની પર લગામ કસવાના મૂડમાં છે. જેના પગલે રાજસ્થાન સરકારે આજે વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે આ બિલ રજૂ કર્યું…
- સ્પોર્ટસ
સાંગવાને જેનાથી વિરાટનું સ્ટમ્પ ઊડાડ્યું એ જ બૉલ પર તેના ઓટોગ્રાફ લીધા!
નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી ગયા અઠવાડિયે છેક 12 વર્ષે રણજી ટ્રોફીમાં રમવા આવ્યો હતો અને પહેલી જ ઈનિંગ્સમાં પોતાના 15મા બૉલ પર છઠ્ઠા રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ જતાં તેનું કમબૅક તેના અસંખ્ય ચાહકો માટે આઘાતજનક બન્યું હતું.…
- મનોરંજન
IIFA 2025માં લાપતા લેડીઝે બાજી મારી, મળ્યા સૌથી વધુ નામાંકન
મુંબઇઃ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) તેની ઐતિહાસિક સિલ્વર જ્યુબિલી ઉજવણી માટે સજ્જ છે. આ વખતના IIFA 2025ના નોમિનેશનની યાદી જાણવા મળી છે. તેમાં બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં નવ નોમિનેશન સાથે લાપતા લેડીઝે બાજી મારી છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં લાપતા લેડીસની…