- આમચી મુંબઈ
Good News: મુંબઈની લોકલ ટ્રેનની રફતાર અને ટ્રેનની સર્વિસમાં વધારો થશે, પણ ક્યારે?
મુંબઈઃ કેન્દ્રીય નાણાકીય બજેટમાં જાહેર પરિવહન ક્ષેત્રે રેલવેને મહત્તમ ભંડોળની ફાળવણી કરી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે મુંબઈની લોકલ ટ્રેનોના નેટવર્ક અને સર્વિસમાં વધારો કરવા માટે રેલવે પ્રધાને તાજેતરમાં મહત્ત્વની વાત જણાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની…
- મહારાષ્ટ્ર
મુંબઈ મનપાની એફડી તોડી હોવાનો આરોપ ખોટો: એકનાથ શિંદે
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની એફડી તોડી નાખવામાં આવી હોવાનો વિપક્ષનો આરોપ ખોટો છે. અત્યારે પણ પાલિકાની 82,800 કરોડની એફડી છે, એમ જણાવતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલાં વિકાસના કામ થતા નહોતા, હવે વિકાસના કામમાં વધારો થયો છે.…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોંના ઘર પર ફાયરિંગ, જાણો કોણે લીધી જવાબદારી
ટોરેન્ટોઃ કેનેડામાં ફરી એક વખત પંજાબી ગાયકના ઘર પર ફાયરિંગની ઘટના બની છે. રિપોર્ટ પ્રમાણે, આ વખતે પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોંના ઘર પર હુમલો થયો છે. સોમવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ સિંગરના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું. આ હુમલાની જવાબદારી જયપાલ…
- નેશનલ
Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં(Mahakumbh 2025)મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. જોકે, આ દુર્ઘટના બાદ રાજકીય પક્ષો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સતત યોગી સરકાર પર પ્રહાર…
- સ્પોર્ટસ
વિરાટ ફરી આરસીબીની કૅપ્ટન્સી સ્વીકારશે? જોકે બીજા ચાર-પાંચ ઉમેદવાર હોવાનો માલિકોનો દાવો
બેન્ગલૂરુઃ 2008થી 2024 સુધીની તમામ આઇપીએલ સીઝનમાં વિરાટ કોહલી ઉપરાંત એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઓ લઈને રમવા ઊતરતી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) ટીમની કૅપ્ટન્સી ફરી વિરાટ કોહલી સંભાળશે એવી ચર્ચા તાજેતરના મેગા ઑક્શન બાદ થતી હતી, પરંતુ હવે બહાર આવેલા…
- નેશનલ
America ભારત પર ટેરિફ લાદશે તો કેન્દ્ર સરકારની કેવી છે તૈયારી, નાણા મંત્રીએ આપ્યો જવાબ
નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, તેમાંથી અત્યાર સુધી ભારતને બાકાત રાખવામાં આવ્યું છે. અમેરિકન ટેરિફની અસર વૈશ્વિક શેરબજારમાં દેખાઇ રહી છે. ત્યારે ભારત પર અમેરિકા…
- નેશનલ
ભાજપની સાથે સાથે કૉંગ્રેસ પર પણ વિફર્યા અખિલેશ યાદવ
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચીને પચાવી પાડેલી ભારતીય જમીન અને જાતિગત જનગણનાના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભાજપને ઘેરવામાં તેઓ એટલા ગંભીર…
- અમદાવાદ
નિવૃત્તિ પૂર્વે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું
અમદાવાદઃ IPS અભય ચુડાસમાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઈ છે. 1998 બેચના IPS અધિકારી અભય ચુડાસમાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણવા મળ્યું નથી. વય નિવૃત્તના સાત મહિના પહેલા રાજીનામું આપતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે, તેઓ ઓકટોબર…
- વેપાર
ચીને અમેરિકા સામે ટેરિફ વૃદ્ધિના પગલાં લેતા વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાના પગલાંના વળતા જવાબરૂપે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદતા ટ્રેડ વૉરના મંડાણ શરૂ થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે…