- નેશનલ
America ભારત પર ટેરિફ લાદશે તો કેન્દ્ર સરકારની કેવી છે તૈયારી, નાણા મંત્રીએ આપ્યો જવાબ
નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, તેમાંથી અત્યાર સુધી ભારતને બાકાત રાખવામાં આવ્યું છે. અમેરિકન ટેરિફની અસર વૈશ્વિક શેરબજારમાં દેખાઇ રહી છે. ત્યારે ભારત પર અમેરિકા…
- નેશનલ
ભાજપની સાથે સાથે કૉંગ્રેસ પર પણ વિફર્યા અખિલેશ યાદવ
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચીને પચાવી પાડેલી ભારતીય જમીન અને જાતિગત જનગણનાના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભાજપને ઘેરવામાં તેઓ એટલા ગંભીર…
- અમદાવાદ
નિવૃત્તિ પૂર્વે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું
અમદાવાદઃ IPS અભય ચુડાસમાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઈ છે. 1998 બેચના IPS અધિકારી અભય ચુડાસમાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણવા મળ્યું નથી. વય નિવૃત્તના સાત મહિના પહેલા રાજીનામું આપતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે, તેઓ ઓકટોબર…
- વેપાર
ચીને અમેરિકા સામે ટેરિફ વૃદ્ધિના પગલાં લેતા વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાના પગલાંના વળતા જવાબરૂપે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ લાદતા ટ્રેડ વૉરના મંડાણ શરૂ થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે…
- નેશનલ
કુંભની નાસભાગ મુદ્દે જયા બચ્ચનનો વિવાદાસ્પદ દાવોઃ વીએચપીએ ધરપકડ કરવાની કરી માગણી
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને બોલીવુડના અભિનેત્રી જયા બચ્ચને કુંભમેળા અંગે ઘણું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કુંભનું પાણી આ સમયે સૌથી વધુ પ્રદૂષિત છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કુંભમાં નાસભાગ દરમિયાન મૃત્યુ…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ માટે ‘જાન્યુઆરી’ સૌથી રહ્યો ગરમ મહિનો, રેકોર્ડ તૂટ્યા
મુંબઈઃ મુંબઈના ઈતિહાસમાં જાન્યુઆરી ૨૦૨૫ એ સૌથી ગરમ મહિનો રહ્યો. સાંતાક્રુઝમાં આ મહિને સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી સેલ્સિયસ હતું, જેણે જાન્યુઆરી ૨૦૦૯માં ૩૨.૯ ડિગ્રીના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જાન્યુઆરીનું સામાન્ય સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી સેલ્સિયસ છે. જો…
- મનોરંજન
બાહુબલી ફેમ પ્રભાસ હવે ‘કન્નપ્પા’માં જોવા મળશે, પોસ્ટર લોન્ચ કરાયું
ચેન્નઈઃ બાહુબલી ફેમ પ્રભાસ હંમેશાં તેના ચાહકોના દિમાગમાં છવાયેલો રહે છે, જે આગામી ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે. બાહુબલી પછી પ્રભાસને સાઉથ જ નહીં, પરંતુ દુનિયામાં આગવી ઓળખ મળી છે. કલ્કી પછી હવે તેની આગામી ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે. કલ્કી 2898…
- નેશનલ
મારા અમેરિકાના પ્રવાસ મુદ્દે રાહુલ ગાંધી જાણી જોઈને ખોટું બોલ્યાઃ વિદેશ પ્રધાને આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન મુદ્દે ચર્ચાસત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહનો ઉલ્લેખ કરતા એક નિવેદન આપ્યું હતું, જેના પર રાજકીય વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલા નિવેદન…
- મહારાષ્ટ્ર
અંબરનાથના પુલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા: પ્રેમી પકડાયો
થાણે: અંબરનાથમાં રેલવે બ્રિજ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરવા બદલ પોલીસે પ્રેમીને પકડી પાડ્યો હતો. ઉછીના લીધેલાં નાણાં આરોપી પાછો આપતો નહોતો અને મહિલા વારંવાર લગ્નની વાત ઉચ્ચારતી હતી. આ બન્ને મુદ્દે વિવાદ થતાં આરોપીએ હત્યા કરી…
- નેશનલ
Sonia Gandhi અને પપ્પુ યાદવ વિરુદ્ધ ભાજપે આપી વિશેષાધિકાર ભંગની નોટિસ
નવી દિલ્હી: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી(Sonia Gandhi)દ્વારા રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો છે. જેમાં હવે ભાજપના સાંસદોએ સોનિયા ગાંધી અને અપક્ષ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. આ નોટિસને ભાજપના 40 સાંસદોએ ટેકો આપ્યો છે.…