- આમચી મુંબઈ
ભિવંડીમાં કટરના ઘા ઝીંકી સુથારની હત્યા: સગીર પકડાયો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં જમવાનું બનાવવા અને વાસણો ધોવાને મુદ્દે ઝઘડો થયા બાદ કટરના ઘા ઝીંકી સુથારની હત્યા કરવા બદલ પંદર વર્ષના સગીરને પકડી પાડવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડીના માનકોલી વિસ્તારમાં આવેલા સુરાઇ ગામમાં બુધવારે બપોરે…
- નેશનલ
જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખ પાસેથી દક્ષિણામાં PoK માંગ્યું
નવી દિલ્હી/ચિત્રકૂટઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી હજુ પણ દેશમાં આતંકવાદ વિરુદ્ધ ગુસ્સો છે, ત્યારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જગદગુરુ રામભદ્રાચાર્યએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રામભદ્રાચાર્યએ સેનાના પ્રમુખ પાસેથી…
- રાશિફળ
જૂન મહિનામાં જલસા કરશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને બે દિવસ બાદ જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે…
- નેશનલ
‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી
નવી દિલ્હી: અહીંના વાર્ષિક બિઝનેસ સમિટ 2025માં ભાગ લેતા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને સખત ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઓપરેશન ભારતની ભવ્ય જીત છે અને તેના માટે દરેક ભારતીયનો આભાર.…
- મનોરંજન
ભૂલ ચૂક માફઃ બોક્સ ઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મનો ખર્ચ નીકળી જશે
રાજકુમાર રાવ અને વામિકો ગબ્બીની રોમ-કોમ ફિલ્મ ભૂલ ચૂક માફને સારા રિવ્યુ મળ્યા ન હતા. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મને ઘણી નબળી ગણાવી હતી, છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. જોકે સાતમા દિવસે ફિલ્મ નબળી પડવા માંડી છે. ભૂલ…
- IPL 2025
રિષભ પંતને 27 કરોડ રૂપિયાનો પૂરો પગાર નહીં મળે? કેમ?
નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આઇપીએલ (IPL-2025)ના ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ પ્લે-ઑફમાં તો ન પ્રવેશી શકી, ખુદ રિષભ પંતે છેલ્લી લીગ મૅચની અણનમ સેન્ચુરી…
- ટોપ ન્યૂઝ
મોન્સૂન ખાલી વરસાદ નહીં, બીજું ઘણું બધું પણ લાવે છે પોતાની સાથે…
છેલ્લાં બે દિવસથી મુંબઈ સહિત રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વખતે તો મે મહિનામાં જ મોન્સૂનનું આગમન થઈ ચૂક્યું છે. મુંબઈ, દિલ્હી સહિત પ્રિ-મોન્સુન વરસાદ જોઈને જ લોકો ચોંકી ઉઠ્યા છે. મોન્સૂન ભલે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવે છે,…
- ઇન્ટરનેશનલ
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે ટેરિફ અનિવાર્ય, અમેરિકન કોર્ટમાં ટ્રમ્પનો વિચિત્ર દાવો
વોશિંગ્ટન ડીસી: અમેરિકા વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ વોરની રમત રમી રહ્યું છે. જેથી ટેરિફ અંગે અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા એક વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કનેક્ટિકટ મોલમાં ગોળીબાર: પાંચ ઘાયલ, શંકાસ્પદની શોધખોળ
વોટરબરીઃ અમેરિકાના કનેક્ટિકટમાં મોલમાં મંગળવારે એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમ જ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. હજુ પણ શંકાસ્પદની શોધખોળ ચાલી…