- બનાસકાંઠા
Banaskantha માં રેતી ભરેલું ડમ્પર પલટી જતાં ચાર લોકોના મોત
અમદાવાદ: ગુજરાતના બનાસકાંઠામાં(Banaskantha)એક ગંભીર અકસ્માત સર્જાતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી વિગત મુજબ બનાસકાંઠાના થરાદ હાઇવે પર ખેંગારપુરા ગામ નજીક રેતી ભરેલું ડમ્પર પલટી ગયું. જેના કારણે રસ્તાની…
- મહારાષ્ટ્ર
Good News: મુંબઈમાં 50-60 માળની બિલ્ડિંગનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સુધરાઈની ઈમારતોની મહત્તમ ઊંચાઈ 120 મીટરથી વધારીને 180 મીટર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આને માટે મુંબઈ સુધરાઈની ટેક્નિકલ સમિતિની મંજૂરી આવશ્યક રહેશે. 120 મીટર ઊંચા માળખામાં આશરે 40 માળ સમાવી શકાય છે. જો 180 મીટરનો પ્રસ્તાવ…
- નેશનલ
Assembly Election Special: પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓએ પહેલી વાર કર્યું મતદાન
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. દિલ્હીના મજનૂ કા ટીલામાં એક મતદાન મથક પર રેશ્માએ ગર્વની લાગણી સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું બટન દબાવ્યું અને તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું હતું. 50 વર્ષીય મહિલાએ પોતાના જીવનમાં…
- નેશનલ
રાજસ્થાન વિધાનસભામાં હંગામોઃ નવા જિલ્લાના વિસર્જન મુદ્દે કોંગ્રેસે ગૃહની કાર્યવાહી ખોરવી
જયપુરઃ રાજસ્થાન વિધાનસભામાં બુધવારે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાઓના વિસર્જન મુદ્દે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ૧૫ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે આ મુદ્દે સ્થગિત પ્રસ્તાવ લાવનારા બંને…
- રાજકોટ
સાયબર ક્રાઇમ પર થશે તવાઈ; રાજકોટમાં ગુજરાતની પહેલી સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપના
રાજકોટ: આજના સમયમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને અનેક લોકો તેના ભોગ બની રહ્યા છે. વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા અને સાયબર ગુનાઓની તપાસ કરવા માટે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાતની પ્રથમ સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપના કરવામાં આવી…
- નેશનલ
લેડી પ્રોફેસરે સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા બાદ વિવાદ થયોઃ જાણો હકીકત?
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની એક યુનિવર્સિટીના પરિસરમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. યુનિવર્સિટીની એક વરિષ્ઠ મહિલા પ્રોફેસરે ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા હતા, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ ઘટનાની તપાસ માટે એક…
- અમદાવાદ
Back 2 Home: અમેરિકાથી આવેલા ગુજરાતીઓ અંગે નીતિન પટેલે શું આપ્યું નિવેદન?
અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીય ભારત પરત ફર્યા છે, જેમાં 33 ગુજરાતીનો સમાવેશ થાય છે. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન આજે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર…
- નેશનલ
Rahul Gandhi એ કેન્દ્ર સરકાર અને આરએસએસ પર કર્યા પ્રહાર, કહી આ વાત
પટના : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)સતત અલગ અલગ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પ્રહાર કરતાં હોય છે. આ જ ક્રમમાં આજે બિહારના પટનામાં રાહુલ ગાંધીએ ફરી એક વાર ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતા. તેમણે સ્વતંત્રતા સેનાની જગલાલ ચૌધરીની…