- મહારાષ્ટ્ર
સરકારનો યુ-ટર્નઃ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં કરાયા સામેલ
મુંબઈ: રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાંથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને બાકાત રાખવામાં આવ્યા બાદ મહાગઠબંધનમાં તિરાડ પડવાની ચર્ચા થઈ હતી. જોકે, બાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય બદલ્યો છે. હવે એકનાથ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાં સમાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ
ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધની કાર્યવાહી બદલ પોપ ફ્રાન્સીસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યા, કહ્યું અંત ખરાબ હશે…
વોશિંગ્ટન: તાજેતરમાં અમેરિકા દ્વારા દેશમાં ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મુદ્દાનું વચન આપવામાં આવ્યું હતું અને હવે તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોપ ફ્રાન્સિસે ડોનાલ્ડ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત
સ્કોટ્સડેલ (એરિઝોના): અમેરિકાના એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર સોમવારે બપોરે બે ખાનગી જેટ ટકરાતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું અને અન્ય ઘાયલ થયા હતા. સ્કોટ્સડેલ એરપોર્ટ પર એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરના જણાવ્યા અનુસાર, એક મધ્યમ કદનું બિઝનેસ…
- નેશનલ
Mahakumbh 2025:માઘ પૂર્ણિમા સ્નાન પૂર્વે પોલીસ કમિશ્નરની અપીલ, કહ્યું મેળા વિસ્તારમાં અફવા ના ફેલાવો
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં (Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જ્યારે પાંચમું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીને બુધવારના રોજ છે.ત્યારે બુધવારનો દિવસ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટેની વ્યવસ્થા અંગે પ્રયાગરાજ…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં ટિકિટચેકરને ખુદાબક્ષોએ માર માર્યો, ત્રણ વિરુદ્ધ કાર્યવાહી
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ ચેકરને ટિકિટ ચેક કરવાના કિસ્સામાં ત્રણ યુવકોએ મારપીટ કરી હતી. ટિકિટ વિના મુસાફરી કરવા બદલ ટીસીએ દંડ ફટકારતા ત્રણ વ્યક્તિઓ દ્વારા તેને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી તેના સાથીદાર સાથે પકડાયો
થાણે: થાણે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણ સુરેશ શિવશરણને તેના સાથીદાર સુકેશ મુદન્ના કોટિયન સાથે થાણે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 53.41 લાખ રૂપિયાના દાગીના અને 78 હજારની રોકડ જપ્ત કરવામાં આવી…
- આમચી મુંબઈ
થાણેમાં સગીરાનો વિનયભંગ કરવા બદલ દરજીની ધરપકડ
થાણે: થાણેમાં પંદર વર્ષની સગીરાનો વિનયભંગ કરવા બદલ 21 વર્ષના દરજીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી કલવા વિસ્તારના ભાસ્કરનગરમાં રહે છે. તે પડોશમાં રહેનારી સગીરાને 8 ફેબ્રુઆરીએ જબરસ્તી પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં સગીરાના મોઢામાં કપડાનો…
- સ્પોર્ટસ
કોહલી ફૉર્મમાં હોય કે ન હોય, તે જ વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્લેયર છેઃ ક્રિસ ગેઇલ
નવી દિલ્હીઃ વિરાટ કોહલી ઘણા દિવસોથી ફૉર્મમાં નથી અને ખાસ કરીને ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવા જતાં કૅચ આપી બેસે છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ બૅટર અને ભૂતકાળમાં અનેક ધમાકેદાર ઇનિંગ્સથી કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયેલા ક્રિસ ગેઇલનું…
- ગાંધીનગર
સરકારી બાબુઓને હેલ્મેટ પહેરાવવા પોલીસ મેદાને; લાખોનો દંડ ફટકારાયો
ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલા અકસ્માતોમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા તેને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવી રાજ્ય સરકારને હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે કડક પ્રયાસો કરવા તાકીદ કરી હતી. તે બાદ રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરીને…